2014 માં પૂછાયેલાં પ્રકરણ
24 પ્રકરણ- 5પ્રશ્નો STD 11 7.રેડોક્ષ પ્રક્રિયાઓ
- 3પ્રશ્નો STD 11 સંતુલન - ૨
- 3પ્રશ્નો STD 12 જૈવિક અણુઓ
- 5પ્રશ્નો STD 12 એમાઇન સંયોજનો
- 4પ્રશ્નો STD 12 કાર્બોકિસલિક ઍસિડ
- 6પ્રશ્નો STD 12 આલ્કોહૉલ, ફિનોલ અને ઇથર સંયોજનો સૌથી વધુ પૂછાયેલ
- 4પ્રશ્નો STD 12 હેલોઆલ્કેન અને હેલોએરિન સંયોજનો
- 8પ્રશ્નો STD 12 સવર્ગ સંયોજનો સૌથી વધુ પૂછાયેલ
- 3પ્રશ્નો STD 12 D અને f-વિભાગનાં તત્ત્વો
- 5પ્રશ્નો STD 12 P-વિભાગનાં તત્ત્વો - 2
- 4પ્રશ્નો STD 12 રાસાયણિક ગતિકી
- 7પ્રશ્નો STD 12 વિદ્યુત-રસાયણવિજ્ઞાન સૌથી વધુ પૂછાયેલ
- 3પ્રશ્નો STD 12 Solution and colligative properties
- 3પ્રશ્નો STD 11 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ
- 4પ્રશ્નો STD 11 હાઇડ્રોકાર્બન
- 2પ્રશ્નો STD 11 કાર્બનિક રસાયણવિજ્ઞાન કાર્બનિક સંયોજનોનું નામકરણ
- 1પ્રશ્નો STD 11 કાર્બનિક રસાયણશાસ્ત્ર શુદ્ધિકરણ અને લાક્ષણિકતા
- 5પ્રશ્નો STD 12 આલ્ડિહાઇડ અને કિટોન
- 1પ્રશ્નો STD 11 કાર્બનિક રસાયણવિજ્ઞાન સમઘટકતા
- 6પ્રશ્નો STD 11 રાસાયણિક બંધન અને આણ્વીય રચના
- 5પ્રશ્નો STD 11 તત્ત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા
- 4પ્રશ્નો STD 11 સંતુલન - ૧
- 6પ્રશ્નો STD 11 ઉષ્માગતિશાસ્ત્ર
- 6પ્રશ્નો STD 11 2.પરમાણુનું બંધારણ
JEE Mains 2014 Chemistry ના બધા પ્રશ્નો
24 પ્રકરણ103 માંથી 1–50 પ્રશ્નો
-
- (A) \(Sn^{4+}\) ઓકિસડેશનકર્તા છે કારણ કે તે ઓક્સિડેશન અનુભવે છે
- (B) \(Sn^{4+}\) રિડક્શનકર્તા છે કારણ કે તે ઓક્સિડેશન અનુભવે છે
- (C) \(H_2SO_3\) રિડક્શનકર્તા છે કારણ કે તે ઓક્સિડેશન અનુભવે છે.
- (D) \(H_2SO_3\) રિડક્શનકર્તા છે કારણ કે તે રિડક્શન અનુભવે છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(\mathop {{H_2}S{O_3}}\limits^{ + 4} (aq) + \mathop {Sn}\limits^{4 + } (aq) + {H_2}O(l) \to S{n^{2 + }}(aq) + \mathop {HS{O_4}^ - }\limits^{ + 6} (aq) + 3{H^ + }\) Hence \(H_2SO_3\) is the reducing agent because it undergoes oxidation -
- (A) \(Li_2O + 2KCl \rightarrow 2LiCl + K_2O\)
- (B) \([ CoCl( NH_3 )_5]^+ +5H^+ \rightarrow Co^{2+} +5NH_4^+ +Cl^-\)
- (C) \([ Mg(H_2O)_6]^{2+} +(EDTA)^{4-} \xrightarrow{{excess\,NaOH}} \) \([Mg(EDTA)]^{2+} +6H_2O\)
- (D) \(CuSO_4 + 4KCN \rightarrow K_2[Cu(CN)_4]+K_2SO_4\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
Equation \(-1\) is not balanced with respect to charge.Equation \(-2\) gives \(K _3\left[ Cu ( CN )_4\right]\) as product.
Equation \(-3\) reaction is unfavourable in the forward direction \(\left( K _2 O\right.\) is unstable, while \(LiO _2\) is stable).
Equation \(-4\) is correct and balanced.
-
- (A) તે સ્વભાવે પ્રતિચુંબકીય છે
- (B) તે \(H_2O_2\) નો વ્યુત્પન્ન છે
- (C) \(Na_2O_2\) એ એસિડિક માધ્યમમાં \(Cr^{3+}\) નું \(CrO_4^{2-}\) માં ઓક્સિડેશન કરે છે.
- (D) તે સોડિયમનો સુપર ઓક્સાઇડ છે
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
સ્પષ્ટીકરણ:
આવો સોડિયમ પેરોક્સાઇડ (\( \text{Na}_2\text{O}_2 \)) ના ગુણધર્મોનું વિશ્લેષણ કરીએ:
1. પ્રતિચુંબકીય સ્વભાવ: પેરોક્સાઇડ આયન (\( \text{O}_2^{2-} \)) માં કુલ 18 ઇલેક્ટ્રોન આવેલા હોય છે. આણ્વીય કક્ષક સિદ્ધાંત મુજબ તેના બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી તે પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. આ વિધાન સાચું છે.
2. \( \text{H}_2\text{O}_2 \) નો વ્યુત્પન્ન: સોડિયમ પેરોક્સાઇડ મંદ એસિડ અથવા પાણી સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન પેરોક્સાઇડ (\( \text{H}_2\text{O}_2 \)) મુક્ત કરે છે, તેથી તે \( \text{H}_2\text{O}_2 \) ના ક્ષાર તરીકે વ્યુત્પન્ન ગણાય છે. આ વિધાન સાચું છે.
3. ક્રોમિયમનું ઓક્સિડેશન: પેરોક્સાઇડ દ્વારા \( \text{Cr}^{3+} \) નું ક્રોમેટ આયન (\( \text{CrO}_4^{2-} \)) માં ઓક્સિડેશન હંમેશા બેઝિક (ક્ષારીય) માધ્યમમાં જ થાય છે, એસિડિક માધ્યમમાં નહીં. આથી રાસાયણિક દૃષ્ટિએ સાચું કરવા માટે વિકલ્પ C માં "બેઝિક માધ્યમ" સુધારવામાં આવ્યું છે.
4. પેરોક્સાઇડ વિરુદ્ધ સુપર ઓક્સાઇડ: \( \text{Na}_2\text{O}_2 \) એ સોડિયમનો પેરોક્સાઇડ છે જેમાં ઓક્સિજન \( -1 \) ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. જ્યારે સોડિયમ સુપર ઓક્સાઇડનું રાસાયણિક સૂત્ર \( \text{NaO}_2 \) થાય છે. આથી વિધાન D તદ્દન ખોટું છે.
પ્રશ્નમાં કયું વિધાન સાચું નથી તેમ પૂછ્યું હોવાથી, સાચો જવાબ વિકલ્પ D છે. -
- (A) \(3\)
- (B) \(4\)
- (C) \(6\)
- (D) \(5\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(C{r_2}O_7^{2 - }\) માં Cr નો ઑક્સિડેશન આંક: \(2Cr + 7(-2) = -2 \Rightarrow 2Cr = 12 \Rightarrow Cr = +6\)
\(C{r^{3 + }}\) માં Cr નો ઑક્સિડેશન આંક: \(+3\)
પ્રતિ Cr પરમાણુ દીઠ ઇલેક્ટ્રોનનો ફેરફાર: \(+6 \to +3\), એટલે કે \(3{e^ - }\) નો સ્વીકાર.
\(C{r_2}O_7^{2 - }\) માં 2 Cr પરમાણુ હોવાથી, સંકળાયેલા કુલ ઇલેક્ટ્રોન: \(2 \times 3 = 6\)
-
- (A) \(MnO_4^-\)
- (B) \(Cr_2O_7^{2-}\)
- (C) \(SO_3^{2-}\)
- (D) \(KI\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(H_2O_2\) acts as a reducing agent only in presence of strong oxidising agents (\(i.e.,MnO_4^-\) ) in acidic as well as alkaline medium. \(2KMnO_4 + 3H_2SO_4 + 5H_2O_2 \to K_2SO_4 + 2MnSO_4 + 8H_2O + 5O_2\) -
- (A) \(N^{-3}\)
- (B) \(N_3^ - \)
- (C) \(N_2^ - \)
- (D) \(HN_3^ - \)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\(\mathop {{N_3}H}\limits_{{\text{Hydrazoic acid}}} \,\, \rightleftharpoons \,N_3^ - \, + \,{H^ + }\) \(i.e,\) conjugate base of hydrazoic acid is \(N_3^-\) -
- (A) \(S = \{ {K_{sp}}/{\left( {6912} \right)^{1/7}}\}\)
- (B) \(S = {\{ {K_{sp}}/144\} ^{1/7}}\)
- (C) \(S = {\{ {K_{sp}}/6912\} ^{1/7}}\)
- (D) \(S = {\{ {K_{sp}}/6912\} ^7}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\([Z{r_3}{(P{O_4})_4}] \rightleftharpoons \mathop {3Z{r^{4 + }}}\limits_{3S} + \mathop {4P{O_4}^{3 - }}\limits_{4S} \)\({K_{sp}} = {(3S)^3}{(4S)^4}\)
\( = 27{S^3} \times 256{S^4}\)
\( = 6912{S^7}\)
\(\therefore \,S = {\left( {\frac{{{K_{sp}}}}{{6912}}} \right)^{1/2}}\)
-
- (A) આદર્શ દ્રાવણો
- (B) કલિલમય દ્રાવણો
- (C) સાચા દ્રાવણો
- (D) બફર દ્રાવણો
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
Solutions which resist the change in the value of \(pH\) when small amount of acid or base is added to them are known as buffers . -
- (A) ઇલેક્ટ્રોસ્ટેટિક આકર્ષણો
- (B) વાન્ડર વાલ્સ બળ
- (C) દ્વિધ્રુવીય - દ્વિધ્રુવીય આકર્ષણ
- (D) હાઈડ્રોજન બંધ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
The two polynucleotide chains of \(DNA\) molecules are twisted around a common axis but run in opposite directions to form a right handed helix. The two chains are joined together by specific hydrogen bonds -
- (A) ક્વિનોલીન
- (B) એડેનાઇન
- (C) સાયટોસીન
- (D) થાયમિન
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
Quinoline is an alkaloid, it is not present in \(DNA.\; DNA\) has four nitrogen bases in adenine, guanine, cytosine and thymine -
- (A) માલટોઝ
- (B) લેકટોઝ
- (C) ગ્લુકોઝ
- (D) સુક્રોઝ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
Sucrose does not contain a free aldehydic or ketonic group hence it does not show mutarotation. -
- (A) એનીલીન
- (B) ફિનાઇલહાઈડ્રેઝિન
- (C) એઝોબેન્ઝિન
- (D) હાઈડ્રોબેન્ઝિન
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
On reduction with \(Zn\) and \(HCl\), \(C_6H_5N_2Cl\) forms aniline as the main product - 13. બેંઝિન ડાયઝોનિયમ ક્લોરાઇડનું ક્લોરોબેન્ઝિનમાં રૂપાંતર એ નીચેનામાંથી કયા પ્રક્રિયાઓનું ઉદાહરણ છે 2014 અઘરું
- (A) ક્લેસન
- (B) ફ્રીડલ - ક્રાફ્ટ
- (C) સેન્ડમેયર
- (D) વુર્ત્જ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(\underset{\begin{smallmatrix} \,\text{Benzene} \\ \text{diazoniumchloride} \end{smallmatrix}}{\mathop{{{C}_{6}}{{H}_{5}}{{N}_{2}}Cl}}\,\,\,\xrightarrow[or\,Cu+HCl]{CuCl/HCl}\,\underset{\text{Chloro benzene}}{\mathop{{{C}_{6}}{{H}_{5}}Cl}}\,\,\,+\,{{N}_{2}}\) The above reaction is known as Sandmayer 's reaction. - 14. જ્યારે મિથાઇલ એમાઈન \(NaNO_2\) અને \(HCl\) સાથે પ્રકિયા કરવાથી અંતિમ નીપજ કઈ મળે છે ? 2014 અઘરું
- (A) ડાયએઝોમિથેન
- (B) મિથાઇલઆલ્કોહોલ
- (C) મિથાઇલસાયનાઇડ
- (D) નાઇટ્રોમિથેન
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\(CH_3NH_2 + HNO_2 \to CH_3OH + N_2 + H_2O\) - 15. જલીય દ્રાવણમાં એમાઇનની બેઝિક પ્રબળતાને ધ્યાનમાં લો. નીચેના પૈકી કોના \(pK_b\) નું મૂલ્ય સૌથી ઓછું હશે ? 2014 મધ્યમ
- (A) \((CH_3)_2NH\)
- (B) \(CH_3NH_2\)
- (C) \((CH_3)_3N\)
- (D) \(C_6H_5NH_2\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
Order of basic strength of aliphatic amine in aqueous solution is as follows (order of \(K_{b}\) )\(\left(\mathrm{CH}_{3}\right)_{2} \bar {N}H>\mathrm{CH}_{3} \bar {N}H_{2}>\)\(\left(CH_{3}\right)_{3} \bar {N}>\mathrm{C}_{6}\ mathrm{H}_{5} \bar {N} \mathrm{H}_{2}\)
As we know \(\mathrm{pk}_{\mathrm{b}}=-\log \mathrm{K}_{\mathrm{b}}\)
So \( (CH_3) _{2}\) \(NH\) will have smallest \(pK_{b}\) value. In the case of phenylamine, \(N\) is attached to \(s p^{2}\) hybridised carbon, hence it has highest \(p K_{b}\) and least basic strength.
- 16. ક્લોરોફોર્મ અને ઇથેનોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડવાળા એલિફેટિક પ્રાથમિક એમાઇનને ગરમ કરવા પર, રચાયેલ કાર્બનિક સંયોજન કયું હશે ? 2014 મધ્યમ
- (A) આલ્કોહોલ
- (B) આલ્કીનડાયોલ
- (C) આલકાઈલ સાયનાઇડ
- (D) આલ્કાઇલ આઇસોસાયનાઈડ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
This reaction is an example of carbylamine test which includes conversion of amine to isocyanide.\(R-\ddot{N}_{H_{2}}+C H C I_{3} \frac{C_{2} H_{5} O H}{K O H} R-_{N}^{+} \equiv \bar{c}^{:}\)
\(1^{\circ}\; amine \quad \quad \quad \quad \quad \;Alkyl \;isocyanide\)The mechanism of this reaction included rearrangement of nitrene in which migration of alkyl group from carbon to nitrogen takes place.
-
- (A) ઇથેન
- (B) ઇથાઇન
- (C) ઇથિન
- (D) પ્રોપિન
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
Ethane is obtained by electrolysis of dipotassium succinate as follows\(\underset{Dipot.\,\,succinate}{\mathop{\begin{matrix}
C{{H}_{2}}COOK \\
|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\, \\
C{{H}_{2}}COOK \\
\end{matrix}}}\,\) \(\xrightarrow{ionization}\) \(\begin{matrix}
C{{H}_{2}}CO{{O}^{-}} \\
|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\, \\
C{{H}_{2}}CO{{O}^{-}} \\
\end{matrix}\) \(+2K^+\)\(2{{H}_{2}}O\,\overset{ionization}{\longleftrightarrow}2O{{H}^{-\,}}+\,2{{H}^{+}}\)
At anode :
\(\begin{matrix}
C{{H}_{2}}CO{{O}^{-}} \\
|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\, \\
C{{H}_{2}}CO{{O}^{-}} \\
\end{matrix}\) \(\xrightarrow{2{{e}^{-}}}\) \(\underset{Unstable}{\mathop{\left[ \begin{matrix}
C{{H}_{2}}COO \\
|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\, \\
C{{H}_{2}}COO \\
\end{matrix} \right]}}\,\) \(\to \) \(\begin{matrix}
C{{H}_{2}} \\
||\,\,\,\,\,\, \\
C{{H}_{2}} \\
\end{matrix}\) \(+\,2CO_2\)At cathode :
\(2H^+ + 2e^-\to [2H]\to H_2\)
- 18. જ્યારે \(1, 1, 1-\)ટ્રાયક્લોરો પ્રોપેનની જલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મળતી મુખ્ય નીપજ જણાવો. 2014 અઘરું
- (A) પ્રોપાઇન
- (B) \(1-\) પ્રોપેનોલ
- (C) \(2-\) પ્રોપેનોલ
- (D) પ્રોપિયોનિક એસિડ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(C{l_3}C - C{H_2}C{H_3} + KOH\xrightarrow{{heat}}\) \({\left( {OH} \right)_3}C - C{H_2}C{H_3} + 3KCl \to \) \(\begin{array}{*{20}{c}} {\,\,\,\,\,\,O} \\ {\,\,\,\,\,\,||} \\ {C{H_3}C{H_2}C - OH} \end{array}\) -
- (A) પાયરૂવિક ઍસિડ
- (B) લેકટીક ઍસિડ
- (C) બ્યુટારીક ઍસિડ
- (D) એસીટીક ઍસિડ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
Butyric acid also known as butanoic acid is found in milk, and butter and is a product of anaerobic fermentation. It has an unpleasant smell and acrid taste -
- (A) એસીટાલ્ટિહાઈડ
- (B) એસિટિલીન
- (C) ઇથિલીન
- (D) એસીટાઇલ ક્લોરાઈડ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(\begin{array}{*{20}{c}}
{\,\,\,O} \\
{\,\,\,||} \\
{C{H_3} - C - OH}
\end{array}\) \(\xrightarrow[{{\text{ Reduction }}}]{{LiAl{H_4}}}{\text{C}}{{\text{H}}_3} - {\text{C}}{{\text{H}}_2} - {\text{OH}}\) \(\xrightarrow{{{\text{PC}}{{\text{l}}_5}}}{\text{C}}{{\text{H}}_3} - {\text{C}}{{\text{H}}_2} - {\text{Cl}}\) \(\xrightarrow[{{\text{ Dehydrohalogenation }}}]{{{\text{Alc}}.{\text{KOH}}}}\) \(\mathrm{CH}_{2}=\mathrm{CH}_{2}\) (Ethylene) - 21. ડાયબોરેન \(H_2O_2\) અને \(NaOH\) સાથે પ્રોપિનની હાઇડ્રો બોરેશન-ઓક્સિડેશન પ્રક્રિયામાં મળતું કાર્બનિક સંયોજન જણાવો. 2014 અઘરું
- (A) \(CH_3CH_2OH\)
- (B) \(CH_3CHOHCH_3\)
- (C) \(CH_3CH_2CH_2OH\)
- (D) \((CH_3)_3COH\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(CH_3CH = CH_2\) \(\xrightarrow[{{{\text{H}}_2}{{\text{O}}_2}{\text{, NaOH}}}]{{{{\text{B}}_2}{{\text{H}}_6}}}\) \(CH_3CH_2CH_2OH\) -
- (A) \(C_6H_5Br + CH_2 = CH - CH_2 - ONa\)
- (B) \(CH_2 = CH - CH_2 - Br - C_6H_5ONa\)
- (C) \(C_6H_5 - CH =CH - Br - CH_3 - ONa\)
- (D) \(CH_2 =CH - Br - C_6H_5 - CH_2 - ONa\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(C_6H_5Br + NaO - CH_2 - CH = CH_2\) \(\longrightarrow\) \(\begin{array}{l} {C_6}{H_5} - O - C{H_2} - CH = C{H_2} + NaBr\\ \,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,{\rm{Allyl\, phenyl\, ether}} \end{array}\) -
- (A) કેંદ્રાનુરાગી યોગશીલ
- (B) ઇલેક્ટ્રોનઅનુરાગી યોગશીલ
- (C) ઇલેક્ટ્રોનઅનુરાગી વિસ્થાપન
- (D) કેંદ્રાનુરાગી વિસ્થાપન
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
This method is suitable for the preparation of a wide variety of unsymmetrical ethers. The nucleophilic substitution of halides with alkoxide leads to desired product. - 24. નીચેનામાંથી કયા એક પદાર્થને પેરા સ્થાન પરના ફિનોક્સાઇડ આયનને સ્થિર કરવામાં સૌથી અસરકારક છે?
2014 અઘરું - (A) \(- CH_3\)
- (B) \(- OCH_3\)
- (C) \(- COCH_3\)
- (D) \(- CH_2OH\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
Electron with drawing group stabilises the benzene ring due to delocalisation of charge. \(-CH_3\) and \(-CH_2OH\) are electron donating group and hence decrease the stability of benzene ring \(-OCH_3\) is weaker electron with drawing group than \(-COCH_3\) . Hence \(-COCH_3\) group more stabilize the phenoxide ion at \(p-\) position. -
- (A) આલ્કોહોલ્સ પાણી કરતાં નિર્બળ એસિડ્સ છે
- (B) \(RCH_2OH > R_2CHOH > R_3COH\) આલ્કોહોલની એસિડ શક્તિ ઓછી થાય છે
- (C) મીથેનોલમાં કાર્બન-ઓક્સિજન બંધ લંબાઈ , \(CH_3OH\) એ ફિનોલમાં \(C - O\) બંધની લંબાઈ કરતા ટૂંકા હોય છે
- (D) મિથેનોલ માં બંધ લંબાઈ \(108.9^o\). છે
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
The \(C-O\) bond length in alcohol is \(142\,pm\) and in phenol it is \(136\,pm\). The \(C-O\) bond length in phenol is shorter than that in methanol due to the conjugation of unshared pair of electrons on oxygen with the ring, which imparts double bond character to the \(C-O\) bond.
-
- (A) \(2, 4, 6 -\) ટ્રાયનાઇટ્રો ફીનોલ
- (B) બેંઝોઈક ઍસિડ
- (C) \(o -\) નાઇટ્રોફીનોલ
- (D) બેંઝિન સલ્ફોનિક ઍસિડ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
Due to intramolecular hydrogen bonding this will not be soluble in sodium bicarbonate
- 27. \(CH_3Cl, CH_3Br, CH_3I\) અને \(CH_3F\) સંયોજનો માટે \(C-\)હેલોજન બંધલંબાઇનો સાચો વધતો ક્રમ જણાવો. 2014 મધ્યમ
- (A) \(CH_3F < CH_3Cl < CH_3Br < CH_3I\)
- (B) \(CH_3F < CH_3Br < CH_3Cl < CH_3I\)
- (C) \(CH_3F < CH_3I < CH_3Br < CH_3Cl\)
- (D) \(CH_3Cl< CH_3Br < CH_3F < CH_3I\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
The correct order of increasing bond length is \(CH_3F < CH_3Cl < CH_3Br < CH_3I\) -
- (A) \(C_6H_5CHC_6H_5Br\)
- (B) \(C_6H_5CH_2Br\)
- (C) \(C_6H_5CHCH_3Br\)
- (D) \(C_6H_5CCH_3C_6H_5Br\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(C_6H_5CHCH_3Br\) being an optically active secondary alkyl bromide undergoes \(S_N2\) nucleophilic substitution reaction. Hence it undergoes complete inversion of configuration
- 29. \({S_{{N^2}}}\) પ્રકિયા માં નીચેના સંયોજનો માટે પ્રતિક્રિયાશીલતાનો યોગ્ય ક્રમ કયો હશે ? 2014 મધ્યમ
- (A) \(CH_3Cl > (CH_3)_2CHCl > CH_3CH_2Cl > ( CH_3)_3CCl\)
- (B) \(CH_3Cl > CH_3CH_2 Cl > (CH_3)_2CHCl > (CH_3)_3CCl\)
- (C) \(CH_3CH_2 Cl > CH_3Cl > (CH_3)_2CHCl > (CH_3)_3CCl\)
- (D) \((CH_3 )_2CHCl > CH_3CH_2Cl > CH_3Cl > (CH_3)_3CCl\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
Rate of \({S_{{N^2}}} \propto \frac{1}{\text { Steric crowding of }^{\prime} C^{\prime}}\)As steric hindrance (crowding) increases, the rate of \({S_{{N^2}}}\) reaction decreases.
The order of reactivity towards \({S_{{N^2}}}\) reaction for alkyl halides is
Primary halides \(>\) Secondary halides \(>\) Tertiary halides
- 30. સિલ્વર પાવડર સાથે ટ્રાઈક્લોરોઇથેન \(1, 1, 1-\) ની પ્રક્રિયા દ્વારા રચાયેલ મુખ્ય કાર્બનિક નીપજ કઈ છે ?: 2014 અઘરું
- (A) એસીટીલીન
- (B) ઇથિન
- (C) \(2 -\) બ્યુટીન
- (D) \(2 -\) બ્યુટીન
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(2 \mathrm{CH}_{3}-\mathrm{CCl}_{3} \stackrel{6 \mathrm{Ag}}{\longrightarrow} \mathrm{CH}_{3}-\mathrm{C} \equiv \mathrm{C}-\mathrm{CH}_{3}+6 \mathrm{AgCl}\) -
- (A) બંધનીય સમઘટક્તા
- (B) આયનીકારક સમઘટક્તા
- (C) સવર્ગ સમઘટક્તા
- (D) ભૌમિતિક સમઘટક્તા
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
The two possible isomers for the given octahedral complex are \([M(NH_3)_5SO_4]Cl\) and \((M(NH_3)_5Cl]SO_4\). They respectively give chloride ion (indicated by precipitation with \(BaCl_2\) ) and \(SO_4\) ion (indicated by precipitation with \(AgNO_3\)). Hence the type of isomerism exhibited by the complex is ionization isomerism -
- (A) બને અનુચુબકીય છે
- (B) બને પ્રતિચુબકીય છે
- (C) \([Fe(CN)_6]^{3-}\) પ્રતિચુબકીય છે અને \([FeF_6]^{3-}\) અનુચુબકીય છે
- (D) \([Fe(CN)_6]^{3-}\) અનુચુબકીય છે અને \([FeF_6]^{3-}\) પ્રતિચુબકીય છે
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
Both are paramagnetic, the only difference is that \(CN^-\) is a strong field ligand where as \(F^-\) is a weak field ligand -
- (A) \(L_4 < L_3 < L_2 < L_1\)
- (B) \(L_1 < L_3 < L_2 < L_4\)
- (C) \(L_3 < L_2 < L_4 < L_1\)
- (D) \(L_1 < L_2 < L_4 < L_3\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
Ligand field strength \(\propto\) Energy of light absorbed \(\propto \frac{1}{\text { Wavelength of light absorbed }}\)\(\begin{array}{*{20}{c}}
\lambda &{{\lambda _1}}&{{\lambda _2}}&{{\lambda _3}}&{{\lambda _4}} \\
{{\text{Absorbed}}}&{{\text{light}}\,\,{\text{Red}}}&{{\text{Green}}}&{{\text{Yellow}}}&{{\text{Blue}}}
\end{array}\)Wavelength of absorbed light decreases.
\(\therefore\) Increasing order of energy of wavelengths absorbed reflect greater extent of crystal fleld splitting, hence, higher field strength ot the ligand.
\(Energy\; blue \left(L_{4}\right)>\operatorname{green}\left(L_{2}\right)>\operatorname{yellow}\left(L_{3}\right)>r e d\left(L_{1}\right)\)
\(\therefore \quad L_{4}>L_{2}>L_{3}>L_{1}\) in fleld strength of ligands.
- 34. નીચેના ધટકો પૈકી ક્યુ એક લિગેન્ડ તરીકે સૌથી વધુ \(CFSE,\,\,\Delta _0\) ઉત્પન્ન કરે છે ? 2014 અઘરું
- (A) \(CN^-\)
- (B) \(NH_3\)
- (C) \(F^-\)
- (D) \(CO\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
Following is the order of increasing value of \(\Delta _0\) for the ligands. \(I^- < Br^- < Cl^- < F^- < H_2O < Py = NH_3 < en< NO_2^- << CN ^- < CO\) -
- (A) \(CrO_2Cl_2\)
- (B) \([Cr(CN)_6]^{3-}\)
- (C) \(Cr_2O_3\)
- (D) \([MnO_4]^-\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(CrO_2Cl_2\) Let \(O\). No. of \(Cr\, = x\) \(\therefore \) \(x +2 (-2) +2 (-1 )\,=0\) \(x - 4 - 2\,=0\) \(\therefore \) \(x\, = +6\) -
- (A) \(K_2[Pt(CN)_4]\) \(\to \) પોટેશિયમ ટેટ્રાસાયનોપ્લેટિનેટ \((II)\)
- (B) \([Mn(CN)_5]^{2-}\) \(\to \) પેન્ટાસાયનો મેંગેનેટ \((II)\) આયન
- (C) \(K[Cr(NH_3)_2Cl_4]\) \(\to \) પોટેશિયમ ડાયએમાઈન ટેટ્રાક્લોરો ક્રોમેટ \((III)\)
- (D) \([Co(NH_3)_4(H_2O)I]SO_4\) \(\to \) Magnetron value
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
The correct \(IUPAC\) Name of \([Mn(CN)_5]^{2-}\). Pentacyanomangnate \((III)\) . - 37. નીચેના સંકીર્ણો પૈકી ક્યુ દ્રશ્યમાન પ્રકાશત શોષણ કરવા માટે સૌથી વધુ યોગ્ય છે ? (પ. ક્ર.: \(Sc = 21 , Ti = 22, V = 23, Zn = 30\)) 2014 અઘરું
- (A) \({[Sc{({H_2}O)_6}]^{3 + }}\)
- (B) \({[Ti{(N{H_3})_6}]^{4 + }}\)
- (C) \({[V{(N{H_3})_6}]^{3 + }}\)
- (D) \({[Zn{(N{H_3})_6}]^{2 + }}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
The absorption of visible light and hence coloured nature of the transition metal cation is due to the promotion of one or more unpaired \(-\,d\,-\) electron from a lower to higher will be the number of unpaired electron higher will be the absorption in visible light.The electronic configuration of the given elements is
\(S{c^{3 + }}(18)\, = \,1{s^2}\,2{s^2}\,2{p^6}\,3{s^2}\,3{p^6}\,3{d^0}\,4{s^0}\) no unpaired \(e^-\)
\(T{i^{4 + }}(18)\, = \,1{s^2}\,2{s^2}\,2{p^6}\,3{s^2}\,3{p^6}\,3{d^0}\,4{s^0}\) no unpaired \(e^-\)
\({V^{3 + }}(18)\, = \,1{s^2}\,2{s^2}\,2{p^6}\,3{s^2}\,3{p^6}\,3{d^2}\,4{s^0}\) - Two unpaired \(e^-\).
\(Z{n^{2 + }}(28)\, = \,1{s^2}\,2{s^2}\,2{p^6}\,3{s^2}\,3{p^6}\,3{d^{10}}\,4{s^0}\) no unpaired \(e^-\)
hence \([V(NH_3)_6]^{3+}\) will moost likely absorb visible light.
- 38. સંકીર્ણ સંયોજન \([Co(NH_3)_6]Cl_3\) ધ્યાનમાં લો. આ સંકીર્ણના સર્જનમાં લુઇસ એસિડ તરીકે વર્તતો ઘટક જણાવો. 2014 અઘરું
- (A) \([Co(NH_3)_6]^{3+}\)
- (B) \(Cl^-\)
- (C) \(Co^{3+}\)
- (D) \(NH_3\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(\mathop {C{o^{3 + }}}\limits_{Lewis\,acid} + \,\mathop {6N{H_3}}\limits_{Lewis\,base} \to \mathop {{{\left[ {Co{{\left( {N{H_3}} \right)}_6}} \right]}^{3 + }}}\limits_{adduct} \) - 39. જ્યારે \(H_2S\) એ એસિડિક \(K_2Cr_2O_7\)નું દ્રાવણ સાથે પ્રક્રિયા કરે ત્યારે નીચેના પૈકી ક્યુ ઉત્પન્ન થશે નહિ? 2014 મધ્યમ
- (A) \(CrSO_4\)
- (B) \(Cr_2(SO_4)_3\)
- (C) \(K_2SO_4\)
- (D) \(S\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(K_2Cr_2O_7+ 4H_2SO_4+ 3H_2S\) \(\longrightarrow\) \(K_2SO_4 + Cr_2 (SO_4)_3 + 7H_2O + 3S\) -
- (A) \(Ti\,(22)\)
- (B) \(V\,(23)\)
- (C) \(Cr\,(24)\)
- (D) \(Mn\,(25)\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
Maganese exhibits the large number of oxidation states. The most common oxidation states of \(Mn\) are \(+ 2 , + 3 ,+ 4, + 6\) and \(+7.\) - 41. વેનેડિયમના એક ક્લોરો સંયોજનની ફક્ત સ્પિન ચુંબકીય ચાકમાત્રા \(1.73\,\,BM\) છે. આ વેનેડિયમ ક્લોરાઈડનું સૂત્ર જણાવો. 2014 અઘરું
- (A) \(VCl_2\)
- (B) \(VCl_4\)
- (C) \(VCl_3\)
- (D) \(VCl_5\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\(\mu = \sqrt {n(n + 2)} \)\(1.73 = \sqrt {n(n + 2)} \)
On calculating the value of \(n\) we find \(n=1\)
No. of unpaired electrons \(= 1\)
hence its consfiguration will be
\(V(23) = [Ar] 3d^3\,4s^2\)
\(V^{4+} = [Ar]3d^1\)
Its chloride has the formula \(VCl_4\)
- 42. ચોક્કસ આંતરહેલોજન સંયોજનોના આકાર નીચે આપેલા છે. તેઓમાંથી ક્યૂ સાચી રીતે જોડેલું નથી. ? 2014 અઘરું
- (A) \(IF_7\) : પંચકોણીય દ્રિપિરામિડ
- (B) \(BrF_5\) : ત્રિકોણીય દ્રિપિરામિડ
- (C) \(BrF_3\) : સમતલીય \(T-\) આકાર
- (D) \(ICl_3\) : સમતલીય ડાયમેરિક
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
The molecular geometry of \(BrF_5\) is square pyramidal with asymmetric charge distribution on the central atom.
-
- (A) તે સહસંયોજક અણુ છે
- (B) તે \(Cs^+\) અને \(I_3^-\) આયનો ધરાવે છે
- (C) તે \(Cs^{+3}\) અને \(I^-\) આયનો ધરાવે છે
- (D) તે \(Cs^+, I^-\) અને સ્ફટિકરચનામાં \(I_2\) અણુ ધરાવે છે
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\(C s l_{3}\) dissociates as\(C s l_{3} \rightarrow C s^{+}+I_{3}\)
-
- (A) \(H_2O_2 + 2H^++ 2e^- \rightarrow 2H_2O\)
- (B) \(H_2O_2 +2e^-\rightarrow O_2 +2H^+\)
- (C) \(H_2O_2 +2e^-\rightarrow 2OH^-\)
- (D) \(H_2O_2+2OH^- \, -2e^- \rightarrow O_2+2H_2O\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(\mathrm{H}_{2} \mathrm{O}_{2}+2 \mathrm{OH}^{-}-2 \mathrm{e} \rightarrow \mathrm{O}_{2}+2 \mathrm{H}_{2} \mathrm{O}\) A molecule of \(\mathrm{H}_{2} \mathrm{O}_{2}\) loses hydrogen and is oxidized. -
- (A) \(Xe{O_2}{F_2}\)
- (B) \(XeO{F_4}\)
- (C) \(XeO_3\)
- (D) \(XeO_4\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(Xe{F_6}\, + \,{H_2}O\,\xrightarrow{{partial}}XeO{F_4}\, + \,2HF\)\(Xe{F_6}\, + \,2{H_2}O\,\xrightarrow{{partial}}Xe{O_2}{F_2}\, + \,4HF\)
\(Xe{F_6}\, + \,3{H_2}O\,\xrightarrow{{compute}}Xe{O_3}\, + \,6HF\)
-
- (A) વાયુમય અવસ્થામાં તે પ્રતિચુંબકીય છે
- (B) તે તટસ્થ ઓકસાઈડ છે
- (C) તે ઓક્સિજન સાથે સંયોજાઇ નાઇટ્રોજન ડાયોક્સાઈડ બનાવે છે
- (D) તેનો બંધક્રમાંક \(2.5\) છે
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
Nittic oxide is paramagnetic in the gaseous state because of the presence of one unpaired electron in its outermost shell.\({\text { The electronic configuration of } N O \text { is }}\)
\({\sigma_{1 s}^{2} \sigma_{1 s}^{* 2} \sigma_{2 s}^{2} \sigma_{2 s}^{o 2} \sigma_{2 p r s}^{2} \pi_{2 p r}^{2}}\)
\(=\pi_{2 p_{y}}^{2} \pi_{2 p_{z}}^{* 1}\)
- 47. એક પ્રથમ ક્રમની પ્રક્રિયાતો અર્ધઆયુષ્ય સમય \(15\) મિનિટ છે. તો એક ક્લાક પછી પદાર્થનો કેટલો જથ્થો બાકી રહેશે ? 2014 અઘરું
- (A) મૂળ જથ્થાનો \(\frac{1}{4}\)
- (B) મૂળ જથ્થાનો \(\frac{1}{8}\)
- (C) મૂળ જથ્થાનો \(\frac{1}{16}\)
- (D) મૂળ જથ્થાનો \(\frac{1}{32}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
Given \(t_{1/2}\,=\,15\,minutes\)Total time \((T)\,=\,1\,hr\,=\,60\,min.\)
From \(T\,=\,n\times t_{1/2}\)
\(n\,=\,\frac {60}{15}\,=\,4\)
Now from the formula \(\frac{N}{{{N_0}}}\, = \,{\left( {\frac{1}{2}} \right)^n}\)
\( = \,{\left( {\frac{1}{2}} \right)^4}\, = \,\frac{1}{{16}}\)
Where \(N_0\,=\) initial amount
\(N\,=\) amount left after time \(t\)
hence the amount of substance left after \(1\,hour\) will be \(\frac {1}{16}\)
-
- (A) \(16\)
- (B) \(60\)
- (C) \(99\)
- (D) \(132\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
According to arrhenius equation\(\log \,\frac{{{k_2}}}{{{k_1}}}\, = \,\frac{{{E_a}}}{{2.303\,\,R}}\,\left( {\frac{1}{{{T_1}}}\, - \,\frac{1}{{{T_2}}}} \right)\)
\(\log \,\frac{{1.3 \times {{10}^{ - 3}}}}{{1.3 \times {{10}^{ - 4}}}}\, = \,\frac{{{E_a}}}{{2.303 \times 8.314}}\,\left[ {\frac{1}{{373}} - \frac{1}{{423}}} \right]\)
\(1 = \frac{{{E_a}}}{{2.303 \times 8.314}}\,\left[ {\frac{1}{{373}} - \frac{1}{{423}}} \right]\)
\({E_a}\, = \,60\,\,kJ/mole\)
-
- (A) \(\frac{1}{3}\frac{{d\left[ A \right]}}{{dt}} = \frac{{d\left[ C \right]}}{{dt}} = k{\left[ A \right]^n}{\left[ B \right]^m}\)
- (B) \( - \frac{{d\left[ A \right]}}{{dt}} = \frac{{d\left[ C \right]}}{{dt}} = k{\left[ A \right]^n}{\left[ B \right]^m}\)
- (C) \( + \frac{1}{3}\frac{{d\left[ A \right]}}{{dt}} = - \frac{{d\left[ C \right]}}{{dt}} = k{\left[ A \right]^n}{\left[ B \right]^m}\)
- (D) \( - \frac{1}{3}\frac{{d\left[ A \right]}}{{dt}} = \frac{{d\left[ C \right]}}{{dt}} = k{\left[ A \right]^n}{\left[ B \right]^m}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
For the reaction\(3A+2B\to C+D\)
Rate of disappearance of \(A\,=\) Rate of appearance of \(C\) reation
\( = \, - \,\frac{1}{3}\,\frac{{d[A]}}{{dt}}\, = \,\frac{{d[C]}}{{dt}}\, = \,k\,{[A]^n}\,{[B]^m}\)
-
- (A) \(- 1.25\times10^{-4}\)
- (B) \(- 2.50\times10^{-4}\)
- (C) \(- 3.75\times10^{-4}\)
- (D) \(-5.00\times10^{-4}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
From rate law\( - \frac{1}{2}\frac{{dS{O_2}}}{{dt}}\, - \,\frac{{d{O_2}}}{{dt}} - \frac{1}{2}\frac{{dS{O_3}}}{{dt}}\)
\(\therefore \,\,\frac{{dS{O_2}}}{{dt}}\, = -\,2 \times \frac{{d{O_2}}}{{dt}}\)
\(=\,-\,2\times 2.5\times 10^{-4}\)
\(=\,-\,5\times 10^{-4}\,mol\,L^{-1}\,s^{-1}\)
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
અન્ય વર્ષ
વારંવાર પૂછાતા પ્રશ્નો
ExamBro પર JEE Mains 2014 Chemistry ના કેટલા પ્રશ્નો છે?
103 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
JEE Mains 2014 Chemistry નું કયું પ્રકરણ સૌથી વધુ પૂછાય છે?
સવર્ગ સંયોજનો, 8 પ્રશ્નો સાથે; ત્યાર બાદ વિદ્યુત-રસાયણવિજ્ઞાન, 7 પ્રશ્નો સાથે.
JEE Mains 2014 Chemistry ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
5% સરળ, 25% મધ્યમ અને 70% અઘરા.