ટોપિક
2 ટોપિકP-વિભાગના તત્ત્વો - ૧ ના બધા પ્રશ્નો
નવા પહેલા54 માંથી 1–50 પ્રશ્નો
-
- (A) બંને \(sp^{3}\)
- (B) \(sp^{2}\) અને \(sp^{3}\)
- (C) \(sp^{3}\) અને \(sp^{2}\)
- (D) બંને \(sp^{2}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\(XF_{3}=BF_{3}; \ sp^{2}\)
\(YF_{3}=NF_{3};\ sp^{3}\) -
- (A) કાર્બનના સમસ્થાનિકો પૈકી, \({}^{13}C\) એક રેડિયોએક્ટિવ સમસ્થાનિક છે.
- (B) કાર્બન +4 અને +2 ની સાથે ઋણ ઑક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે.
- (C) કાર્બન તેની સહસંયોજકતા ચાર કરતાં વધારે વધારી શકતું નથી.
- (D) \(CO_{2}\) એ સમૂહ 14 ના તત્ત્વોના ડાયૉક્સાઇડ્સ પૈકી સૌથી વધુ ઍસિડિક ઑક્સાઇડ છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(C^{13}\) રેડિયોએક્ટિવ નથી
\(C^{14}\) રેડિયોએક્ટિવ છે -
- (A) માત્ર A અને C
- (B) માત્ર A અને D
- (C) માત્ર C અને D
- (D) માત્ર B અને D
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
(A) \(B ^{+3}< Al ^{+3}< Ga ^{+3}< In ^{+3}< Tl ^{+3}\) : આયનીય કદ
(B) \(B > Tl > In > Ga > Al :\) વિદ્યુતઋણતા
(C) \(B > Tl > Ga > Al > In :\) આયનીકરણ એન્થાલ્પી
(D) સમૂહ \(13^{\text {th }}\) નાં તત્ત્વોના ટ્રાયક્લોરાઇડ અને ટ્રાયઆયોડાઇડ સહસંયોજક પ્રકૃતિના હોય છે. -
- (A) વિધાન I અને વિધાન II બંને સાચાં છે.
- (B) વિધાન I અને વિધાન II બંને ખોટાં છે.
- (C) વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે.
- (D) વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\( SiO_{2}, CO_{2}, GeO, GeO_{2} \) સ્વભાવે ઍસિડિક છે.
SnO, \( SnO_{2}, PbO, PbO_{2} \) સ્વભાવે ઉભયધર્મી છે.
→ \( BF_{3} \) એ લુઇસ અષ્ટક સિદ્ધાંત મુજબ લુઇસ ઍસિડ છે અને \( sp^{2} \) સંકરણ સાથે ત્રિકોણીય સમતલીય ભૂમિતિ ધરાવે છે અને તે એમોનિયામાંથી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી ઍડક્ટ બનાવી શકે છે. -
- (A) ફક્ત A અને C
- (B) ફક્ત B અને C
- (C) ફક્ત B અને D
- (D) ફક્ત A અને D
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
પૉલિંગ માપક્રમ પર Ge ની વિદ્યુતઋણતા \(1.8\) છે. સમૂહ 13 માં, વિદ્યુતઋણતાના મૂલ્યો B (\(2.0\)), Al (\(1.5\)), Ga (\(1.6\)), In (\(1.7\)), અને Tl (\(1.8\)) છે. આમ, તત્ત્વ 'E' એ થેલિયમ (Tl) છે.
નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે, સમૂહ 13 ના ભારે તત્ત્વો, ખાસ કરીને થેલિયમ માટે, \(+1\) ઑક્સિડેશન અવસ્થા \(+3\) ઑક્સિડેશન અવસ્થા કરતાં ઘણી વધુ સ્થાયી હોય છે. તેથી, \(Tl^+\) એ \(Tl^{3+}\) કરતાં વધુ સ્થાયી છે. આ વિધાન C ને ખોટું બનાવે છે.
કારણ કે \(Tl^{3+}\) સાપેક્ષ રીતે અસ્થાયી છે, તે વધુ સ્થાયી \(Tl^+\) આયન બનાવવા માટે સહેલાઈથી બે ઇલેક્ટ્રૉન સ્વીકારે છે (\(Tl^{3+} + 2e^- \rightarrow Tl^+\)). તે સરળતાથી રિડક્શન પામતું હોવાથી, \(Tl^{3+}\) પ્રબળ ઑક્સિડેશનકર્તા તરીકે વર્તે છે. આ વિધાન A ને ખોટું અને વિધાન B ને સાચું બનાવે છે.
\(Tl^{3+}\) થી Tl ના રિડક્શન માટેનો પ્રમાણભૂત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ (\(E^{\circ}_{Tl^{3+}/Tl}\)) \(+1.26\text{ V}\) છે, જે ધન મૂલ્ય છે. આ વિધાન D ને સાચું બનાવે છે.
તેથી, ફક્ત વિધાન B અને D સાચાં છે. -
- (A) વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે
- (B) વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે
- (C) વિધાન I અને વિધાન II બંને ખોટાં છે
- (D) વિધાન I અને વિધાન II બંને સાચાં છે
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
વિધાન 1 સાચું છે કારણ કે આવર્ત કોષ્ટકમાં ડાબેથી જમણે \(1 E\) સામાન્ય રીતે વધે છે.
વિધાન 2 ખોટું છે કારણ કે સમૂહ 14 ના તત્ત્વોના ગલનબિંદુ સમૂહ 13 ના તત્ત્વો કરતાં વધારે હોય છે. -
- (A) 31
- (B) 49
- (C) 13
- (D) 81
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
કદનો ક્રમ
\(\begin{aligned}
& \mathrm{Al} \gt \mathrm{Ga} \\
& \mathrm{Al}^{3+} \lt \mathrm{Ga}^{3+}
\end{aligned}\)
Ga નો પરમાણુ ક્રમાંક 31 છે -
- (A) ફક્ત B અને D
- (B) ફક્ત A અને C
- (C) ફક્ત C અને D
- (D) ફક્ત A અને B
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
ગુણધર્મ B Al Ga In Tl પરમાણ્વીય ત્રિજ્યા (pm) 88 143 135 167 170 વિદ્યુતઋણતા 2 1.5 1.6 1.7 1.8 ઘનતા (g/cm³) 2.35 2.7 5.9 7.31 11.85 આયનીકરણ એન્થાલ્પી (kJ/mol) 801 577 579 558 589
Radius Order \(\quad \mathrm{T} \ell \gt \mathrm{In} \gt \mathrm{A} \ell \gt \mathrm{Ga} \gt \mathrm{B}\)
EN Order \(\mathrm{B} \gt \mathrm{T} \ell \gt \mathrm{In} \gt \mathrm{Ga} \gt \mathrm{Al}\)
Density Order \(\mathrm{T} \ell \gt \mathrm{In} \gt \mathrm{Ga} \gt \mathrm{A} \ell \gt \mathrm{B}\)
\(\mathrm{IE}_1\) Order \(\mathrm{B} \gt \mathrm{T} \ell \gt \mathrm{Ga} \gt \mathrm{A} \ell \gt \mathrm{In}\) -
- (A) \(+4\) અને +1
- (B) +1 અને +4
- (C) +4 અને +3
- (D) +2 અને +3
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(\mathrm{Al}, \mathrm{In}, \mathrm{Tl}, \mathrm{Ge}, \mathrm{Sn}, \mathrm{Pb}\) માંથી, સૌથી વધુ \(\mathrm{IE}_1\) ધરાવતી ધાતુ Ge છે અને સૌથી ઓછી \(\mathrm{IE}_1\) In છે.
Ge ની સૌથી સ્થાયી ઑક્સિડેશન અવસ્થા +4 છે અને In ની +3 છે. -
- (A) 6
- (B) 82
- (C) 14
- (D) 50
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
સમૂહ 14 ના તત્ત્વોના ગલનબિંદુનો ક્રમ: \(\mathrm{C}>\mathrm{Si}>\mathrm{Ge}>\mathrm{Pb}>\mathrm{Sn}\)
\(\begin{array}{ll}
\text { element } & \text { M.P. }\left({ }^{\circ} \mathrm{C}\right) \\
\mathrm{Z}=6=\mathrm{C} & 3730 \\
\mathrm{Z}=14=\mathrm{Si} & 1410 \\
\mathrm{Z}=32=\mathrm{Ge} & 937 \\
\mathrm{Z}=50=\mathrm{Sn} & 232 \\
\mathrm{Z}=82=\mathrm{Pb} & 327
\end{array}\) -
- (A) \(4\)
- (B) \(6\)
- (C) \(3\)
- (D) \(9\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
વધુ પ્રચુર માત્રામાં મળતો સમસ્થાનિક \(=\mathrm{B}^{11}\)[ ન્યુટ્રોનની સંખ્યા \(=6\) ]
\(\mathrm{x}=6\)
\(\mathrm{~B}+\mathrm{O}_2 \rightarrow \mathrm{B}_2 \mathrm{O}_3\)
\(\mathrm{B}_2 \mathrm{O}_3\) માં \(\mathrm{B}\) નો ઓક્સિડેશન આંક \(=+3\)
આમ, \(\mathrm{y}=3\)
તેથી \(x+y=9\)
- 12. એસિડિક જલીય માધ્યમમાં અલ્યુમિનીયમ ક્લોરાઈડ દૂવારા બનતો એક આયન _______ ભૂમિતિ ધરાવે છે. 2024 અઘરું
- (A) અષ્ટફલક
- (B) સમતલીય સમ ચોરસ
- (C) સમચતુષ્ફલક
- (D) ત્રિકોણીય દ્રિપિરામીડલ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(\mathrm{AlCl}_3\) એસિડિક જલીય દ્રાવણમાં અષ્ટફલકીય ભૂમિતિ ધરાવતો \(\left[\mathrm{Al}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+}\) આયન બનાવે છે. -
- (A) \(CaI _2\)
- (B) NaBr
- (C) \(KNO _3\)
- (D) \(NH _4 Cl\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(2 NH _4 Cl + MnO _2+2 H _2 SO _4 \xrightarrow{\Delta} MnSO _4+\left( NH _4\right)_2 SO _4+2 H _2 O +\underset{\substack{\text { greenish } \\ \text { yellow } \\ \text { solution }}}{ Cl _2 \uparrow}\) -
- (A) \(Br ^{-}\)
- (B) \(I ^{-}\)
- (C) \(Cl ^{-}\)
- (D) \(CO _3{ }^{2-}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(Ag ^{+}+ I ^{-}\rightarrow AgI\) - પીળો અવક્ષેપ
\(Ag ^{+} Cl ^{-}\rightarrow AgCl\) - સફેદ અવક્ષેપ
\(Ag ^{+} Br ^{-}\rightarrow AgBr\) - આછો પીળો અવક્ષેપ -
- (A) વિધાન \(I\) અને વિધાન \(II\) બંને ખોટા છે.
- (B) વિધાન \(I\) ખોટું છે પરંતુ વિધાન \(II\) સાચું છે.
- (C) વિધાન \(I\) અને વિધાન \(II\) બંને સાચા છે.
- (D) વિધાન \(I\) સાચું છે પરંતુ વિધાન \(II\) ખોટું છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
વિધાન - \(I\) \(\Rightarrow\) સાચું
વિધાન - \(II\) \(\Rightarrow\) ખોટું
\(\mathrm{Ga}\) નો ઉપયોગ ઉચ્ચ તાપમાન માપવા માટે થાય છે
-
- (A) \((A)\) અને \((R)\) બંને સાચા છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજુતી નથી.
- (B) \((A)\) અને \((R)\) બંને સાચા છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજૂતી છે.
- (C) \((A)\) સાચું છે પરંતુ \((R)\) ખોટું છે.
- (D) \((A)\) ખોટું છે પરંતુ \((R)\) સાચું છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
Solid Boron has very strong crystalline lattice so its melting point unusually high in group \(13\) elements -
- (A) \(A\) અને \(R\) બંને સાચા છે અને \(R\), \(A\) ની સાચી સમજૂતી છે.
- (B) \(A\) સાચું છે પરંતુ \(R\) ખોટું છે.
- (C) \(A\) અને \(R\) બંને સાચા છે પરંતુ \(R\), \(A\) ની સાચી સમજૂતી નથી.
- (D) \(A\) ખોટું છે પરંતુ \(R\) સાચું છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે ભારે તત્વો માટે +\(1\) ઓક્સિડેશન અવસ્થાની સાપેક્ષ સ્થિરતા ક્રમશઃ વધે છે.\(\therefore\) \(A \ell^{+1}<\mathrm{Ga}^{+1}<\mathrm{In}^{+1}<\mathrm{T} \ell^{+1}\) ની સ્થિરતા
-
- (A) વિધાન \(I\) અને વિધાન \(II\) બંને ખોટાં છે
- (B) વિધાન \(I\) અને વિધાન \(II\) બંને સાચાં છે
- (C) વિધાન \(I\) સાચું છે પરંતુ વિધાન \(II\) ખોટું છે
- (D) વિધાન \(I\) ખોટું છે પરંતુ વિધાન \(II\) સાચું છે
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(\mathrm{SiO}_2\) અને \(\mathrm{GeO}_2\) એસિડિક છે અને \(\mathrm{SnO}, \mathrm{PbO}\) ઉભયધર્મી છે.
કાર્બન પાસે d-કક્ષકો નથી તેથી તે પોતાની સાથે \(\mathrm{p} \pi-\mathrm{d} \pi\) બંધ બનાવી શકતો નથી. કેટેનેશનના ગુણધર્મો અને \(\mathrm{p} \pi-\mathrm{p} \pi\) બંધ રચનાને કારણે, કાર્બન અપરરૂપો દર્શાવવામાં સક્ષમ છે.
-
- (A) વિધાન \(I\) સાચું છે પરંતુ વિધાન \(II\) ખોટું છે
- (B) વિધાન \(I\) ખોટું છે પરંતુ વિધાન \(II\) સાચું છે
- (C) વિધાન \(I\) અને વિધાન \(II\) બંને ખોટા છે
- (D) વિધાન \(I\) અને વિધાન \(II\) બંને સાચા છે
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
ત્રિસંયોજક અવસ્થામાં મોટાભાગના સહસંયોજક સંયોજનો પાણીમાં જળવિભાજન પામે છે. ટ્રાયક્લોરાઇડ્સનું પાણીમાં જળવિભાજન થતાં સમચતુષ્ફલકીય \(\left[\mathrm{M}(\mathrm{OH})_4\right]^{-}\) સ્પીસીસ બને છે, તત્વ \(\mathrm{M}\) ની સંકરણ અવસ્થા \(\mathrm{sp}^3\) છે.એલ્યુમિનિયમના કિસ્સામાં, એસિડિક જલીય દ્રાવણ અષ્ટફલકીય \(\left[\mathrm{Al}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+}\) આયન બનાવે છે.
-
- (A) વિધાન \(I\) ખોટું છે પરંતુ વિધાન \(II\) સાચું છે
- (B) વિધાન \(I\) અને વિધાન \(II\) બંને સાચા છે
- (C) વિધાન \(I\) અને વિધાન \(II\) બંને ખોટા છે
- (D) વિધાન \(I\) સાચું છે પરંતુ વિધાન \(II\) ખોટું છે
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
વિધાન \(I\) : \(d\) અને \(f\) ઇલેક્ટ્રોનની સંખ્યા, સમૂહમાં નીચે જતાં વધે છે અને \(d\) અને \(f\) \(\mathrm{e}^{-}\) ના નબળા શીલ્ડિંગને કારણે, નીચી ઓક્સિડેશન અવસ્થાઓની સ્થિરતા સમૂહમાં નીચે જતાં વધે છે.વિધાન \(II\) : એલ્યુમિનિયમનો પરમાણુ કદ ગેલિયમ કરતાં મોટો છે.
-
- (A) વિધાન \(I\) ખોટું છે પણ વિધાન \(II\) સાચું છે.
- (B) વિધાન \(I\) સાચું છે પાણ વિધાન \(II\) ખોટું છે.
- (C) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચા છે.
- (D) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટું છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(Gr-14\) \(EN\)\(C\) \(2.5\)
\(Si\) \(1.8\)
\(Ge\) \(1.8\)
\(Sn\) \(1.8\)
\(Pb\) \(1.9\)
\(\mathrm{Si}\) થી \(\mathrm{Pb}\) સુધીના તત્વો માટે ઇલેક્ટ્રોનેગેટિવિટી મૂલ્યો લગભગ સમાન છે. તેથી વિધાન \(\mathrm{I}\) ખોટું છે.
-
- (A) જર્મેનિયમ
- (B) ગ્રેફાઇટ
- (C) સિલિકોન
- (D) કોપર ઓક્સાઇડ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
ગ્રેફાઇટ વાહક છે. -
- (A) \(3\)
- (B) \(4\)
- (C) \(1\)
- (D) \(2\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે; \(\mathrm{T}^{+3}\) અને \(\mathrm{Pb}^{-4}\) ઑક્સિડાઇઝિંગ કર્તાઓ તરીકે વર્તી શકે છે. -
- (A) (C) અને (E) જ
- (B) (A), (C) અને (E) જ
- (C) (A), (B), (C) અને (E) જ
- (D) (A) અને (C) જ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(A\). કદનો ક્રમ \(\mathrm{T} \ell>\mathrm{In}>\mathrm{Al}>\mathrm{Ga}>\mathrm{B}\)\(B\). વિદ્યુતઋણતાનો ક્રમ \(\mathrm{B}>\mathrm{Al}<\mathrm{Ga}<\operatorname{In}<\mathrm{T} \ell\)
\(D\). \(\mathrm{B}, \mathrm{Al}\) \(+3\) ઑક્સિડેશન અવસ્થામાં વધુ સ્થાયી છે
આથી, ફક્ત \(C, E\) વિધાનો સાચા છે.
-
- (A) \(\mathrm{GeO}, \mathrm{GeO}_2\)
- (B) \(\mathrm{SiO}_2, \mathrm{GeO}_2\)
- (C) \(\mathrm{SnO}_2, \mathrm{PbO}_2\)
- (D) \(\mathrm{SnO}_2, \mathrm{CO}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(\mathrm{SnO}_2\) અને \(\mathrm{PbO}_2\) ઉભયધર્મી છે. -
- (A) \((C), (D)\) અને \((E)\) જ
- (B) \((A)\) અને \((B)\) જ
- (C) \((A), (B)\) અને \((C)\) જ
- (D) \((C)\) અને \((D)\) જ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\((A)\) સમૂહમાં નીચે જતાં; ત્રિજ્યા વધે છે.\((B)\) EN \(\mathrm{C}\) થી \(\mathrm{Pb}\) સુધી ધીમે ધીમે ઘટતી નથી.
\((C)\) સાચું.
\((D)\) સાચું.
\((E)\) કાર્બનની ઓક્સિડેશન અવસ્થાની શ્રેણી ; \(-4\) થી \(+4\)
-
- (A) \(A-III, B-IV, C-I, D-II\)
- (B) \(A-II, B-III, C-IV, D-I\)
- (C) \( A-IV, B-I, C-II, D-III\)
- (D) \(A-I, B-II, C-III, D-IV\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
ગલનબિંદુ : \(\mathrm{B}>\mathrm{A} \ell>\mathrm{T} \ell>\mathrm{In}>\mathrm{Ga}\)આયનીય ત્રિજ્યા \(\left(\mathrm{M}^{+3} / \mathrm{pm}\right): \mathrm{T} \ell>\mathrm{In}>\mathrm{Ga}>\mathrm{A} \ell>\mathrm{B}\)
\(\left(\Delta_{\mathrm{IE}} \mathrm{H}\right)_1\left[\frac{\mathrm{kJ}}{\mathrm{mol}}\right]: \mathrm{B}>\mathrm{T} \ell>\mathrm{A} \ell \approx \mathrm{Ga}>\mathrm{In}\)
પરમાણ્વીય ત્રિજ્યા ( \(\mathrm{pm}\) માં ) : \(\mathrm{T} \ell>\mathrm{In}>\mathrm{A} \ell>\mathrm{Ga}>\mathrm{B}\)
-
- (A) \(Be\) એ આયનીક ક્ષારમાં સમચતુષ્ફલકીય રીતે સંવર્ગ પામેલ છે.
- (B) આ પ્રક્રિયા એ એસિડ-બેઈઝ તટસ્થીકરણ પ્રક્રિયાનું એક ઉદાહરણ છે.
- (C) બંંને \(Sr\) અને \(Be\) તત્વો આયનીક ક્ષારમાં હાજર છે.
- (D) તત્વ \(Be\) એ આયનીક ક્ષારના કેટાયનિક ભાગમાં હાજર છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(Be ( OH )_2\) is amphoteric in nature.\(Sr ( OH )_2\) is basic in nature.
These two undergo acid - base reaction to form a salt.
\(Be ( OH )_2+ Sr ( OH )_2 \rightarrow Sr \left[ Be ( OH )_4\right]\)
(salt)
-
- (A) \(Si - Si > C - C > Sn - Sn > Ge - Ge\)
- (B) \(Si - Si > C - C > Ge - Ge > Sn - Sn\)
- (C) \(C - C > Si - Si > Sn - Sn > Ge - Ge\)
- (D) \(C - C > Si - Si > Ge - Ge > Sn - Sn\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
(Bond enthalpy order \(C - C > Si - Si > Ge - Ge > Sn - Sn )\) -
- (A) તે ઈલેકટ્રોનિક બિનસ્થાનીકૃત ધરાવે છે.
- (B) તે બનાના બંધ (banana bond) ધરાવે છે.
- (C) તે પાણી સાથે પ્રક્રિયા કરી શકે છે.
- (D) તે ચક્રિય સંયોજન છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
Borazine is \(B _3 N _3 H _8\)\(B _8 N _3 H _6+9 H _2 O \rightarrow 3 NH _3+3 H _8 BO _3+3 H _2\)

-
- (A) \(BBr _3 > BI _3 > BCI _3 > BF _3\)
- (B) \(BCl _3 > BF _3 > BBr _3 > BI _3\)
- (C) \(BF _3 > BCl _3 > BBr _3 > BI _3\)
- (D) \(BI _3 > BBr _3 > BCl _3 > BF _3\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
Extent of back bonding, reduces down the group leading to more Lewis acidic strength \(BF _3 > BCl _3 > BBr _3 > BI _3\) (extent of back bonding) \((2 p-2 p)(2 p-3 p)(2 p-4 p)(2 p-5 p)\)\(BF _3 < BCl _3 < BBr _3 < BI _3\) (lewis acidic nature)
- 32. \(CuSo_4\) સાથેની બોરેકસ મણકા કસોટી દરમ્યાન, ઓકિસડાઈઝિંગ જ્યોત માં વાદળી લીલા રંગનો મણકો નીચેના ના બનવાને કારણે જોવા મળે છે. તે શોધો. 2023 અઘરું
- (A) \(Cu _3 B _2\)
- (B) \(Cu\)
- (C) \(Cu \left( BO _2\right)_2\)
- (D) \(CuO\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
Blue green colour is due to formation of \(Cu \left( BO _2\right)_2\)\(CuSO _4 \stackrel{\Delta}{\longrightarrow} CuO + SO _3\)
\(CuO + B _2 O _3 \rightarrow Cu \left( BO _2\right)_2\)
- 33. એક સારી ગુણવત્તાવાળા સિમેન્ટ માટે, સિલિકા થી એલ્યુમીનાની ગુણોત્તર મળી આવે છે તે \(........\) 2023 અઘરું
- (A) \(3\)
- (B) \(4.5\)
- (C) \(2\)
- (D) \(1.5\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
For good quality cement, the ratio of silica \(\left( SlO _2\right)\) to Alumina \(\left( Al _2 O _3\right)\) should be between \(2.5\) to \(4\). -
- (A) \(Ga\) એ \(Al\) કરતાં વધારે વિદ્યુતઋણ ઋણમય છે અને તે \(GaAlCl _4\) ક્ષારના કેટાયનિક ભાગ તરીકે હાજર છે.
- (B) \(GaAlCl _4\) ક્ષારમાં \(Ga\) નો ઓકિસડેશન અવસ્થા \(+3\) છે.
- (C) \(GaAlCl _4\) માં \(Cl\) એ \(Al\) અને \(Ga\) એમ બંને સાથે બંધ બનાવે છે.
- (D) \(GaAlCl _4\) માં \(Ga\) એ \(Cl\) સાથે સંવર્ગીત છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
Gallous tetrachloro aluminate \(Ga ^{+} AlCl _4^{-}\)\(2 Ga + Ga ^{+} GaCl _4^{-}+2 Al _2 Cl _6 \stackrel{190^{\circ}}{\longrightarrow} 4 Ga ^{+} AlCl _4^{-}\)
Ga is cationic part of salt \(GaAlCl _4\).

-
- (A) બંને \(A\) અને \(R\) સાચાં છે પણ \(R\) સાચું નથી \(A\) ની સાચી સમજૂતી આપતું નથી.
- (B) \(A\) અને\(R\) બંને સાચા છે અને\(R\) એ \(A\) ની સાચી સમજૂતી છે.
- (C) \(A\) સાચું નથી પણ \(R\) સાચું છે.
- (D) \(A\) સાચું છે પણ \(R\) સાચું નથી.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
The oxide which form acid on dissolving in water is acidic oxide. -
- (A) બોરિક એસિડમાં પ્રબળ આયનિક બંધ
- (B) બોરિક એસિડમાં પ્રબળ વાન્ડર વાલ્ફપાસ્પરિક ક્રિયા
- (C) બોરિક એસિડમાં પ્રબળ હાઈડ્રોજન બંધ
- (D) Strong covalent bond in \(BF _3\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
Boric acid has strong hydrogen bonding while \(BF _3\) does not. Therefore boric acid is solid. -
- (A) વિધાન \(I\) ખોટું છે. પરંતુ વિધાન \(II\) સાચું છે.
- (B) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
- (C) વિધાન \(I\) સાચું છે.પરંતુ વિધાન \(II\) ખોટું છે.
- (D) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
Boron is non- metallic in nature. It is extremely hard and black coloured solid. It exists in many allotropic forms. Due to very strong crystalline lattice, boron has unusually high melting point and boiling point.Element \(B\) \(Al\) \(Ga\) \(In\) \(TI\) Melting point \(2453\) \(933\) \(303\) \(430\) \(576\) Boiling point \(3923\) \(2740\) \(2676\) \(2353\) \(1730\) -
- (A) બંને વિધાન\(-I\) અને વિધાન\(-II\) સાચા છે
- (B) વિધાન\(-I\) ખોટું છે, પરંતુ વિધાન\(-II\) સાચું છે.
- (C) બંને વિધાન\(-I\) અને વિધાન\(-II\) ખોટા છે
- (D) વિધાન\(-I\) સાચું છે, પરંતુ વિધાન\(-II\) ખોટું છે
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
Statement- \(I\) is correct.\(Ni\) is used in Hydrogenation of unsaturated fat to make edible fats.
Statements\(-II\) is false as hydride of Silicon is electron precise and neither electron deficient nor electron rich.
-
- (A) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચા છે.
- (B) વિધાન \(I\) સાચું છે.પણ વિધાન \(II\) ખોટું છે.
- (C) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
- (D) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
(Borax Bead Test)On treatment with metal salt, boric anhydride forms metaborate of the metal which gives different colours in oxidising and reducing flame.
For example, in the case of copper sulphate, following reactions occur.
\(CuSO _4+ B _2 O _3 \longrightarrow Cu \left( BO _2\right)_2+ SO _3\)
Two reactions may take place in reducing flame (Luminous flame)
\((i)\) The blue-green \(Cu \left( BO _2\right)_2\) is reduced to colourless cuprous metaborate as :
\(2 Cu ( BO _2 )_2+2 NaBO _2+ C \underset{\text { flame }}{\stackrel{\text { Luminous }}{\longrightarrow}} 2 CuBO _2+\) \( Na _2 B _4 O _7+ CO\)
\((ii)\) Cupric metaborate may be reduced to metallic copper and bead appears red opaque.
\(2 Cu \left( BO _2\right)_2+4 NaBO _2+2 C \underset{\text { fuminous }}{\stackrel{\text { flame }}{\longrightarrow}} 2 Cu +\) \(2 Na _2 B _4 O _7+2 CO\)
-
- (A) વિધાન\(-I\) ખોટું છે, પરંતુ વિધાન\(-II\) સાચું છે
- (B) બંને વિધાન\(-I\) અને વિધાન\(-II\) સાચાં છે
- (C) વિધાન\(-I\) સાચું છે પરંતુ વિધાન\(-II\) ખોટું છે.
- (D) બંને વિધાન\(-I\) અને વિધાન\(-II\) ખોટા છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
The first ionization energies (as in NCERT) are as follows:\(B\) : \(801\,kJ / mol\)
\(Al : 577\,kJ / mol\)
Ga : \(579\,kJ / mol\)
\(Ga :[ Ar ] 3 d ^{10} 4 s ^2 4 p ^1\)
-
- (A) \(A-IV, B-I, C-II, D-III\)
- (B) \(A-IV, B-III, C-I, D-II\)
- (C) \(A-II, B-III, C-IV, D-I\)
- (D) \(A-IV, B-III, C-II, D-I\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
Cobalt catalyst \(\rightarrow\) Methanol productionSyn gas \(\rightarrow\) Coal gasification
\(\left( C _{\text {(Redhot coke) }}+ H _2 O ( g ) \rightarrow CO + H _2\right)\)
Nickel catalyst \(\rightarrow\) Water gas production
Brine solution \(\rightarrow\) Production
(aq. \(NaCl ) \quad\left(\begin{array}{l} H _2 \rightarrow \text { Cathode } \\ Cl _2 \rightarrow \text { anode }\end{array}\right)\)
-
- (A) \(Be + Li \left[ AlCl _{4}\right]+ H _{2}\)
- (B) \(Be + AlH _{3}+ LiCl + HCl\)
- (C) \(BeH _{2}+ LiCl + AlCl _{3}\)
- (D) \(BeH _{2}+ Li \left[ AlCl _{4}\right]\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(2 BeCl _{2}+ LiAlH _{4} \rightarrow 2 BeH _{2}+ LiCl + AlCl _{3}\)This is the method to prepare \(BeH _{2}\)
-
- (A) \(B ( OH )_{3}\) અને \(NH _{3}\)
- (B) \(B _{2} H _{6}\) અને \(NH _{3}\)
- (C) \(B _{2} H _{6}\) અને \(HN _{3}\)
- (D) \(NH _{3}\) અને \(B _{2} O _{3}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\(3 B _{2} H _{6}+6 NH _{3} \stackrel{\Delta}{\longrightarrow} 2 B _{3} N _{3} H _{6}+12 H _{2}\) - 44. જ્યારે બોરેક્ષને \(CoO\) સાથે પ્લેટિનમ તારની કડી ઉપર ગરમ કરતા વાદળી રંગનો મણકો પ્રાપ્ત થાય છે, તેના માટેનું મોટાભાગે કારણ...... 2022 મધ્યમ
- (A) \(B _{2} O _{3}\)
- (B) \(Co \left( BO _{2}\right)_{2}\)
- (C) \(CoB _{4} O _{7}\)
- (D) \(Co [ B _{4} O _{5}( OH )_{4}]\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\(Na _{2} B _{4} O _{7} \cdot 10 H _{2} O \stackrel{\Delta}{\longrightarrow} Na _{2} B _{4} O _{7}+10 H _{2} O\)\(Na _{2} B _{4} O _{7} \stackrel{\Delta}{\longrightarrow} 2 NaBO _{2} \text { (sodium meta borate) }+ B _{2} O _{3}\)
\(B _{2} O _{3}+ CoO \rightarrow Co \left( BO _{2}\right)_{2} \text { (cobalt (II) meta borate) }\)
\(\quad\quad\quad\quad\quad\quad\quad\)Blue Bead
-
- (A) ત્રિકોણીય સમતલીય
- (B) ચતુષ્ફલકીય
- (C) પિરામિડલ
- (D) સમતલીય સમચોરસ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\(BH _{3}+ NaH \stackrel{450 K }{\longrightarrow} \underset{\text { (diborane) }}{ B _{2} H _{6}+ NaF }\)\(B _{2} H _{6}+ NMe _{3} \longrightarrow 2\left[ BH _{3} \leftarrow NMe _{3}\right]\)

-
- (A) ફક્ત \((A)\) અને \((E)\)
- (B) ફક્ત \((B), (C)\) અને \((E)\)
- (C) ફક્ત \((C)\) અને \((D)\)
- (D) ફક્ત \((C)\) અને \((E)\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\((A)\, (B)\) Two \(3\) centre \(-2\)-electron bonds\((C)\) \(B _{2} H _{6}\) is \(e ^{-}\)deficient species
\((E)\) \(B _{2} H _{6}\) is non - Planar molecule
\((D)\) \(BF _{3}+ LiAlH _{4} \rightarrow 2 B _{2} H _{6}+3 LiF +3 AlF _{3}\)
\(NaBH _{4}+ I _{2} \rightarrow B _{2} H _{6}+2 NaI + H _{2}\)

-
- (A) બંને \((A)\) અને \((R)\) સાચાં છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજૂતી આપે છે.
- (B) બંને \((A)\) અને \((R)\) સાચાં છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજૂતી આપતું છે.
- (C) \((A)\) સાચું પણ \((R)\) સાચું નથી.
- (D) \((A)\) સાચું નથી પણ \((R)\) સાચું છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
Assertion \((A)\): TrueReason \((R)\): True but not correct explanation.
Correct explanation: Expansion of octet not possible for '\(B\)'.
-
- (A) બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\) ની સચોટ સમજુતી છે.
- (B) બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\) ની સાચી સમજૂતી નથી.
- (C) \(A\) સાચું છે, પરંતુ \(R\) સાચું નથી.
- (D) \(A\) ખોટું નથી, પરંતુ \(R\) સાયું છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
From Ellingham diagram given in NCERT, it can be seen that \(Mg , MgO\) line crosses \(Al , Al _{2} O _{3}\) line after \(1350^{\circ} C\) hence assertion is true.Yes, Mg have lower MP and BP than aluminium but it does not explain the above fact.
-
- (A) \((A) - (III), (B) - (II), (C) - (I), (D) - (IV)\)
- (B) \((A) - (IV), (B) - (I), (C) - (II), (D) - (III)\)
- (C) \((A) - (II), (B) - (I), (C) - (IV), (D) - (III)\)
- (D) \((A) - (III), (B) - (IV), (C) - (I), (D) - (II)\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(\left( CH _{3}\right)_{4} Si\) is a silane\(\left( CH _{3}\right) Si ( OH )_{3}\) polymerise to form 2D silicone
\(\left( CH _{3}\right)_{2} Si ( OH )_{2}\) polymerise to form chain silicone
\(\left( CH _{3}\right)_{3} Si ( OH )\) form dimer \(\left( CH _{3}\right)_{3} Si - O - Si \left( CH _{3}\right)_{3}\)
-
- (A) માત્ર \((c)\) અને \((d)\)
- (B) માત્ર \((c)\)
- (C) માત્ર \((a)\)
- (D) માત્ર \((a)\) અને \((b)\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
Diborane is prepared by the reaction of \({NaBH}_{4}\) with \({I}_{2}\).\(2 {NaBH}_{4}+{I}_{2} \rightarrow {B}_{2} {H}_{6}+2 {NaI}+{H}_{2}\)
In diborane, ' \(B^{\prime}\) is \({sp}^{3}\) hybrid, it is Non-planar and two \(3 {c}-2 {e}^{-}\)bonds are present.
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
P-વિભાગના તત્ત્વો - ૧ PYQ વિશે
P-વિભાગના તત્ત્વો - ૧ માં 2020–2026 ના 54 પ્રશ્નો છે. સૌથી વધુ પ્રશ્નો 2024 (17), 2023 (14) અને 2022 (8) માં આવ્યા.
સૌથી વધુ પૂછાતા ટોપિક: Boron family અને Carbon family.
19% સરળ, 56% મધ્યમ અને 26% અઘરા.
P-વિભાગના તત્ત્વો - ૧ PYQ વર્ષ મુજબ
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં P-વિભાગના તત્ત્વો - ૧ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2020–2026 ના 54 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
P-વિભાગના તત્ત્વો - ૧ નો કયો ટોપિક સૌથી વધુ પૂછાય છે?
Boron family, 29 પ્રશ્નો સાથે; ત્યાર બાદ Carbon family, 25 પ્રશ્નો સાથે.
P-વિભાગના તત્ત્વો - ૧ ના સૌથી વધુ પ્રશ્નો કયા વર્ષે આવ્યા?
2024 માં, 17 પ્રશ્નો.
P-વિભાગના તત્ત્વો - ૧ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
19% સરળ, 56% મધ્યમ અને 26% અઘરા.