પ્રશ્નો
નવા પહેલા9 માંથી 1–9 પ્રશ્નો
- 1. એક દ્વિપરમાણ્વીય વાયુ \((\gamma=1.4)\) જ્યારે તેનું સમદાબી પ્રસરણ થાય છે ત્યારે 100 J કાર્ય કરે છે. તો વાયુને આપેલી ઉષ્મા _________ J. 2026 સરળ
- 2. 1 મોલ આદર્શ એકપરમાણ્વિક વાયુનું તાપમાન અચળ દબાણે \(50^{\circ} \mathrm{C}\) જેટલું વધારવામાં આવે છે. ઉમેરાયેલી કુલ ઉષ્મા અને આંતરિક ઊર્જામાં થતો ફેરફાર અનુક્રમે \(E_1\) અને \(E_2\) છે. જો \(\frac{E_1}{E_2}=\frac{x}{9}\) હોય તો \(x\) નું મૂલ્ય _____ 2025 અઘરું
- 3. એક આદર્શ વાયુ પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થામાં જાય છે. આ પ્રક્રિયા દરમિયાન, વાયુનું દબાણ તાપમાન સાથે રેખીય રીતે વધે છે.
A. પ્રક્રિયા દરમિયાન વાયુ દ્વારા થતું કાર્ય શૂન્ય છે.
B. વાયુને આપવામાં આવેલી ઉષ્મા તેની આંતરિક ઊર્જામાં થતા ફેરફારથી અલગ છે.
C. વાયુનું કદ વધે છે.
D. વાયુની આંતરિક ઊર્જા વધે છે.
E. આ પ્રક્રિયા સમકદ (અચળ કદ પ્રક્રિયા) છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો: 2025 સરળ - 4. \(0.08 \mathrm{~kg}\) દળ ધરાવતી હવાને અચળ કદ્દે \(5^{\circ} \mathrm{C}\) તાપમાને ગરમ કરવામાં આવે છે. અચળ કદે હવાની વિશિષ્ટ ઉષ્મા \(0.17 .\mathrm{kcal} /\) \(\mathrm{kg}^{\circ} \mathrm{C}\) અને \(J=4.18\) જૂલ/કેલરી છે. તો આંતરિક ઊર્જમાં થતો અંદાજિત ફેરફાર_____ છે . 2024 અઘરું
- 5. આકૃતિમાં સમાન દળ ધરાવતા આદર્શ વાયુ માટે બે સમદાબ પ્રક્રિયાઓ દર્શાવેલી છે. તો ....
2024 અઘરું - 6. એક સાયકલના ટાયરમાં \(27^{\circ}\,C\) તાપમાને હવાનું દબાણ \(270\,KPa\) છે. જ્યારે તાપમાન વધીને \(36^{\circ}\,C\) થાય, ત્યારે તેના ટાયરમાં હવાનું અંદાજિત દબાણ \(.........\,KPa\) થશે. 2023 સરળ
- 7. એક દ્વિ-પરમાણ્વીક વાયુ \((\gamma=1.4)\) નું જ્યારે સમદાબીય રીતે વિસ્તરણ કરવામાં આવે છે ત્યારે તે \(400\,J\) કાર્ય કરે છે. આ પ્રક્રિયામાં વાયુને આપવી પડતી ઉષ્મા .......... \(J\) છે. 2022 મધ્યમ
- 8. \(3.00\) મોલ આદર્શ દ્વિ પરમાણ્વિક વાયુનું તાપમાન દબાણ અચળ રાખીને \(40.0^{\circ} {C}\) જેટલું વધારવામાં આવે છે. વાયુના અણું ચાકગતિ કરે છે પરંતુ કંપન કરતાં નથી. જો આંતરિકઉર્જાનો ફેરફાર અને વાયુ દ્વારા થતાં કાર્યનો ગુણોત્તર \(\frac{{x}}{10}\) છે. તો \({x}\) નું મૂલ્ય (નજીકના પૂર્ણાંકમાં) કેટલું હશે? \(\left(\right.\left.{R}=8.31\, {J} {mol}^{-1} {K}^{-1}\right)\) 2021 મધ્યમ
- 9. \(n-\) \(mole\) આદર્શ વાયુ જેની અચળ કદે વિશિષ્ટ ઉષ્મા \(C_v\) છે તે સમદાબી વિસ્તરણ અનુભવે છે આ પ્રક્રિયા દરમિયાન થતાં કાર્ય અને આપેલી ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય? 2019 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - થર્મોડાયનેમિક્સ ના અન્ય ટોપિક
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં સમદાબ અને સમકદ પ્રક્રિયામાં ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2019–2026 ના 9 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
સમદાબ અને સમકદ પ્રક્રિયામાં ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
33% સરળ, 33% મધ્યમ અને 33% અઘરા.