ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)

કેટલાક દ્રાવણોમાં, જ્યારે થોડા જથ્થામાં પ્રબળ એસિડ કે પ્રબળ બેઇઝ ઉમેરવામાં આવે તો પણ \(H_3O^+\) ની સાંદ્રતા અચળ રહે છે. આવા દ્રાવણો શાના તરીકે જાણીતા છે ? 

  1. A આદર્શ દ્રાવણો
  2. B કલિલમય દ્રાવણો 
  3. C સાચા દ્રાવણો
  4. D બફર દ્રાવણો
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) બફર દ્રાવણો

Step-by-step Solution

Detailed explanation

Solutions which resist the change in the value of \(pH\) when small amount of acid or base is added to them are known as buffers .
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app