પ્રશ્નો
નવા પહેલા11 માંથી 1–11 પ્રશ્નો
- 1. જો \(\epsilon, E\) અને t અનુક્રમે મુક્ત અવકાશનો પરાવૈધુતાંક, વિદ્યુતક્ષેત્ર અને સમય રજૂ કરે, તો \(\frac{\epsilon E}{t}\) નો એકમ ________ થશે. 2026 મધ્યમ
- 2. લંબાઈનો એક નવો એકમ \((\alpha)\) પસંદ કરવામાં આવે છે જેથી તે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ બરાબર હોય. જો પ્રકાશને આ અંતર કાપવામાં \(6\) મિનિટ \(40\) સેકન્ડ લાગે, તો શુક્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર \(\alpha\) એકમોના સંદર્ભમાં કેટલું હશે? 2026 સરળ
- 3. \(\sqrt{\frac{2 \mathrm{I}}{\epsilon_0 c}}\) નો એકમ શું છે?
(I = વિદ્યુતચુંબકીય તરંગની તીવ્રતા, \(\mathrm{c}:\) પ્રકાશની ઝડપ) 2025 સરળ - 4. સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો : 2025 અઘરુંસૂચિ - I સૂચિ - II (A) પદાર્થની ઉષ્મા ધારિતા \(\text{(I) } \mathrm{J} \mathrm{kg}^{-1}\) (B) પદાર્થની વિશિષ્ટ ઉષ્મા ધારિતા \(\text{(II) } \mathrm{JK}^{-1}\) (C) ગુપ્ત ઉષ્મા \(\text{(III) } \mathrm{J} \mathrm{kg}^{-1} \mathrm{~K}^{-1}\) (D) ઉષ્મા વાહકતા \(\text{(IV) } \mathrm{Jm}^{-1} \mathrm{~K}^{-1} \mathrm{~s}^{-1}\) - 5. સૂચિ - I ને સૂચિ - II સાથે જોડો.
સૂચિ - I સૂચિ - II (A) ચુંબકીય પ્રેરણ (I) એમ્પીયર મીટર² (B) ચુંબકીય તીવ્રતા (II) વેબર (C) ચુંબકીય ફ્લક્સ (III) ગાઉસ (D) ચુંબકીય મોમેન્ટ (IV) એમ્પીયર મીટર
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો : 2025 મધ્યમ - 6. અમુક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર \(\overrightarrow{ E }=\left(\frac{ A }{x^2} \hat{i}+\frac{ B }{y^3} \hat{j}\right)\) મુજબ આપી શકાય છે. \(A\) અને \(B\) ના \(SI\) એકમ \(..........\) થશે. 2023 મધ્યમ
- 7. સૂચિ \(I\) અને સૂચિ \(II\) ને મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉતર પસંદ કરો 2023 મધ્યમસૂચિ \(I\) સૂચિ \(II\) \((A)\) પૃષ્ઠતાણ \((I)\) \(Kg m ^{-1} s ^{-1}\) \((B)\) દબાણ \((II)\) \(Kg ms^{-1 }\) \((C)\) સ્નિગ્ધતા \((III)\) \(Kg m ^{-1} s ^{-2}\) \((D)\) આઘાત \((IV)\) \(Kg s ^{-2}\) - 8. સૂચિ \(I\) અને સૂચિ \(II\) મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉતર પસંદ કરો 2022 મધ્યમસૂચિ \(I\) સૂચિ \(II\) \((A)\) ટોર્ક \((I)\) \(Nms^{-1}\) \((B)\) પ્રતિબળ \((II)\) \(J\,kg^{-1}\) \((C)\) ગુપ્ત ઉષ્મા \((III)\) \(Nm\) \((D)\) કાર્યત્વરા (પાવર) \((IV)\) \(Nm^{-2}\) - 9. જો \({E}\) અને \({H}\) વિદ્યુતક્ષેત્ર અને ચુંબકત્વની તીવ્રતા દર્શાવે તો \(E/H\) નો એકમ શું થાય? 2021 અઘરું
- 10. લિસ્ટ\(-I\) ને લિસ્ટ\(-II\) સાથે જોડો
આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 2021 અઘરુંલિસ્ટ\(-I\) લિસ્ટ\(-II\) \((a)\) \({R}_{{H}}\) (રીડબર્ગ અચળાંક) \((i)\) \({kg} {m}^{-1} {s}^{-1}\) \((b)\) \(h\) (પ્લાંક અચળાંક) \((ii)\) \({kg} {m}^{2} {s}^{-1}\) \((c)\) \(\mu_{{B}}\) (ચુંબકીય ક્ષેત્રની ઊર્જા ઘનતા) \((iii)\) \({m}^{-1}\) \((d)\) \(\eta\) (શ્યાનતા ગુણાંક) \((iv)\) \({kg} {m}^{-1} {s}^{-2}\) - 11. \(SI\) એકમ પદ્ધતિમાં એક પદાર્થની ઘનતા \(128 \,kg \,m^{-3}\) છે. કોઇ ચોક્કસ એકમ પદ્ધતિ કે જેમાં લંબાઇનો એકમ \(25\, cm\) અને દળનો એકમ \(50\, g\) હોય, તો પદાર્થની ઘનતાનું મૂલ્ય કેટલું હશે? 2019 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - એકમ, પરિમાણ અને માપન ના અન્ય ટોપિક
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં એકમો ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2019–2026 ના 11 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
એકમો ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
18% સરળ, 55% મધ્યમ અને 27% અઘરા.