પ્રશ્નો
નવા પહેલા2 માંથી 1–2 પ્રશ્નો
- 1. બે તરંગો એક સ્થિત તરંગ ઉત્પન્ન કરે છે જેને નીચેના સમીકરણ વડે દર્શાવવામાં આવે છે. \({y}=1.0\, {mm} \cos \left(1.57 \,{cm}^{-1}\right) {x} \sin \left(78.5\, {s}^{-1}\right) {t}\) \({x}>0\) ના ક્ષેત્રમાં ઉગમબિંદુથી નજીકનું નિસ્પંદ બિંદુ \({x}=\ldots \ldots \ldots\, {cm}\) અંતરે હશે. 2021 મધ્યમ
- 2. બે વિરુદ્ધ દિશામાં ગતિ કરતાં તરંગના સંપાતીકરણથી સ્થિત તરંગ બને છે. લંબગત સ્થાનાંતર \(y\left( {x,t} \right) = 0.5\sin\, \left( {\frac{{5\pi }}{4}x} \right)\,\cos\, \left( {200\,\pi t} \right)\) મુજબ આપવામાં આવે છે. ધન \(x-\)દિશામાં ગતિ કરતાં તરંગનો વેગ (\(m/s\)માં) કેટલો મળે? (\(x\) અને \(t\) મીટર અને સેકન્ડમાં છે) 2017 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - તરંગો ના અન્ય ટોપિક
- 11પ્રશ્નો સ્પંદ
- 8પ્રશ્નો ધ્વનિતરંગ
- 3પ્રશ્નો તરંગોની ઉર્જા અને તીવ્રતા
- 25પ્રશ્નો Longitudinal Stationary Waves (Organ Pipes) and Resonance Tube
- 3પ્રશ્નો તરંગોના સંપાતીકરણનો સિદ્ધાંત
- 13પ્રશ્નો યાંત્રિક તરંગ
- 19પ્રશ્નો Transverse Stationary Waves and Sonometer
- 6પ્રશ્નો પ્રગામી તરંગો
- 32પ્રશ્નો Doppler's Effect
- 15પ્રશ્નો Wave Equation and Characteristics of Waves
- 2પ્રશ્નો Musical Sound
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં સ્થિત તરંગ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2017–2021 ના 2 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
સ્થિત તરંગ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
0% સરળ, 50% મધ્યમ અને 50% અઘરા.