JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
સોડિયમ બાયકાર્બોનેટમાં નીચેનામાંથી કયું એક સંયોજન દ્રાવ્ય થશે નહીં?
- A \(2, 4, 6 -\) ટ્રાયનાઇટ્રો ફીનોલ
- B બેંઝોઈક ઍસિડ
- C \(o -\) નાઇટ્રોફીનોલ
- D બેંઝિન સલ્ફોનિક ઍસિડ
Answer & Solution
Correct Answer
(C) \(o -\) નાઇટ્રોફીનોલ
Step-by-step Solution
Detailed explanation
Due to intramolecular hydrogen bonding this will not be soluble in sodium bicarbonate
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે તત્ત્વોના X-કિરણ વર્ણપટ વિશે બે વિધાનો આપેલા છે:
વિધાન (I) : \(\sqrt{v}\) (જ્યાં \(v=\) ઉત્સર્જિત X-કિરણોની આવૃત્તિ) વિરુદ્ધ પરમાણુ દળનો આલેખ સુરેખા છે.
વિધાન (II) : \(v\) (જ્યાં \(v=\) ઉત્સર્જિત X-કિરણોની આવૃત્તિ) વિરુદ્ધ પરમાણુ ક્રમાંકનો આલેખ સુરેખા છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - \([BF_4^{-}]\)માં બોરોન ની સહસંયોજકતા \((covalency)\) અને ઓકિસડેશન અવસ્થા અનુક્રમે શોધો.JEE Mains 2023 Medium
- \(MnF _4, MnF _3\) અને \(MnF _2\) પૈકી પ્રબળ ઓકિસડેશન ક્ષમતા સાથેના સંયોજનનું સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય \(.....B.M.\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
- નીચેના પૈકી ક્યા આલ્કીનની જ્યારે \(HCI\) સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મુખ્યત્વે પ્રતિમાર્કોવનિકોવ નીપજ આપે છે?JEE Mains 2019 Hard
- નીચે આપેલા સંયોજનોનો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરફના ચઢતા વલણ દર્શાવતાનો સાચો ક્રમ શોધો.
JEE Mains 2021 Easy - નીચેના પૈકી કયુ રૂપાંતર આકાર અને સંકરણ બનેનો ફેરફાર સમાવે છે ?JEE Mains 2018 Medium
More PYQs from JEE Mains
- ધારોકે \(\alpha\) અને \(\beta\) વાસ્તવિક સંખ્યાઓ છે. \(3 \times 3\) શ્રેણિક \(A\) એવો છે કે જેથી \(A^2=3 A+\alpha I\). જો \(A^4=21 A+\beta I\) હોય, તો \(..........\)JEE Mains 2023 Hard
- જો શ્રેઢી \({\left( {1\frac{3}{5}} \right)^2} + {\left( {2\frac{2}{5}} \right)^2} + {\left( {3\frac{1}{5}} \right)^2} + {4^2} + \;\;.\;.\;.\;.\;,\) ના પ્રથમ દસ પદોનો સરવાળો \(\frac{{16}}{5}m\) હોય ,તો \(m\) મેળવો.JEE Mains 2016 Hard
- નીચે આપેલા પૈકી મધ્યસ્થ પરમાણુ પર એક અબંધકારક ઈલેક્ટ્રોનના યુગ્મ સાથે સંયોજનોની સંખ્યા _______ છે.
[\(\mathrm{O}_3, \mathrm{H}_2 \mathrm{O}, \mathrm{SF}_4, \mathrm{ClF}_3, \mathrm{NH}_3, \mathrm{BrF}_5, \mathrm{XeF}_4\)]JEE Mains 2024 Hard - અતિવલય \(\frac{x^{2}}{a^{2}}-\frac{y^{2}}{9}=1\) પરનાં બિંદુ \((8,3 \sqrt{3})\) આગળનો અભિલંબ એ બિંદુ \(\dots\dots\) માંથી પસાર થશે.JEE Mains 2022 Medium
- \(1\,m\) લંબાઈવાળું એક શાંકવાકાર લોલક \(Z-\) અક્ષ સાથે \(\theta \, = 45^o\) ની ખૂણો બનાવીને \(XY\) સમતલમાં વર્તુળાકાર ગતિ કરે છે. વર્તુળની ત્રિજ્યા \(0.4\, m\) અને તેનું કેન્દ્ર \(O\) ના લંબની નીચે છે. લોલકની તેના વર્તુળાકાર પથ પર ની ઝડપ ........ \(m/s\) થશે. (\(g\, = 10\, ms^{-2}\))
JEE Mains 2017 Hard - યુરેનિયમ અને પ્લુટોનિયમની મહત્તમ શક્ય ઓક્સિડેશન અવસ્થાઓ અનુક્રમે જણાવો.JEE Mains 2019 Hard