પ્રશ્નો
નવા પહેલા9 માંથી 1–9 પ્રશ્નો
- 1. કોણીય આવૃત્તિ \(\omega\) ધરાવતો એક a.c. ઉદ્ગમ એક અવરોધક \(R\) અને એક કેપેસિટર \(C\) સાથે શ્રેણીમાં જોડેલ છે. પ્રવાહ \(I\) જોવા મળે છે. હવે ઉદ્ગમની આવૃત્તિ બદલીને \(\omega/4\) કરવામાં આવે છે, (વોલ્ટેજ અપરિવર્તિત રાખીને) ત્યારે પ્રવાહ \(I/3\) જોવા મળે છે. આવૃત્તિ \(\omega\) પર અવરોધ અને રિએક્ટન્સનો ગુણોત્તર કેટલો છે? 2026 અઘરું
- 2. એક સમાંતર પ્લેટ કેપેસીટરનું કેપેસીટન્સ \(\mathrm{C}=200 \mathrm{pF}\) છે. તેને \(300\) રેટિયન/સેકન્ડ કોણીય આવૃત્તિ ધરાવતા \(230 \mathrm{~V}\) \(ac\) ઉદ્દગમ સાથે જોડવામાં આવે છે. પરિપથમાંના વાહક પ્રવાહ અને કેપેસીટરમાંના સ્થાનાંતર પ્રવાહનું rms મૂલ્ય અનુકમે _______ છે. 2024 અઘરું
- 3. સૂચિ-\(I\) અને સૂચિ-\(II\) મેળવોઃ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરોઃ
2024 અઘરું - 4. \(V =260 \sin (628 t )\) ના એક \(AC\) વોલ્ટેજ ઉદગમને \(5\,mH\) ના ફક્ત (શુદ્ધ) ઈન્ડકટર સાથે જોડવામાં આવે છે. પરીપથનો ઈન્ડકટીવ રીએકટન્સ \(...........\Omega\) થશે. 2023 સરળ
- 5. \(100 \,km\) લંબાઈની ટેલીગ્રાફ (ટેલીફોન) લાઈનને \(0.01 \,\mu F / km\) ની સંધારકતા છે અને તેમાંથી પ્રતિ સેકન્ડ \(0.5 \,kilo\,cycle\) નો ઉલટસૂલટ પ્રવાહ પસાર થાય છે. જો ન્યૂનતમ અવબાધ જોઈતો હોય તો શ્રેણીમાં ઉમેરવા પડતા પ્રેરણ (ઈન્ડકટન્સ)નું મૂલ્ય ............ \(mH\) હશે. ( \(\pi=\sqrt{10}\) લો.) 2022 મધ્યમ
- 6. ખૂબ ઊંચી આવૃતિ માટે આપેલ પરિપથનો ઇમ્પીડન્સ (\(\Omega\) માં) કેટલો હોવો જોઈએ?
2021 અઘરું - 7. લિસ્ટ\(-I\) ને લિસ્ટ\(-II\) સાથે જોડો.
આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 2021 મધ્યમલિસ્ટ\(-I\) લિસ્ટ\(-II\) \((a)\) \(\omega L\,>\,\frac{1}{\omega C}\) \((i)\) પ્રવાહ \(emf\) સાથે કળામાં છે \((b)\) \(\omega {L}=\frac{1}{\omega {C}}\) \((ii)\) પ્રવાહ લગાવેલ \(emf\) ની પાછળ હોય \((c)\) \(\omega {L}\, < \,\frac{1}{\omega {C}}\) \((iii)\) મહત્તમ પ્રવાહ પસાર થાય. \((d)\) અનુનાદ આવૃતિ \((iv)\) પ્રવાહ \(emf\) ની આગળ હોય - 8. લિસ્ટ \(-I\) ને લિસ્ટ \(-II\) સાથે યોગ્ય રીતે જોડો.
2021 મધ્યમલિસ્ટ \(-I\) લિસ્ટ \(-II\) \((a)\) માત્ર અવરોધ ધરાવતા \(AC\) પરિપથમાં પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત \((i)\) પ્રવાહ એ વૉલ્ટેજ કરતાં કળામાં \(\frac{\pi}{2}\) જેટલો આગળ હોય \((b)\) માત્ર ઇન્ડક્ટર ધરાવતા \(AC\) પરિપથમાં પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત \((ii)\) શૂન્ય \((c)\) માત્ર કેપેસીટર ધરાવતા \(AC\) પરિપથમાં પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત \((iii)\) પ્રવાહ એ વૉલ્ટેજ કરતાં કળામાં \(\frac{\pi}{2}\) જેટલો પાછળ હોય \((d)\) \(LCR\) શ્રેણી પરિપથમાં પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત \((iv)\) \(\tan ^{-1}\left(\frac{X_{C}-X_{L}}{R}\right)\) - 9. \({X}_{{L}}={R}={X}_{{C}}\) ધરાવતા \(ac\) પરિપથમાં ઇન્ડક્ટર, કેપેસીટર અને અવરોધને શ્રેણીમાં જોડેલા છે. તો પરિપથનો અવબાધ કેટલો થાય? 2021 સરળ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 12 -પ્રત્યાવર્તી પ્રવાહ ના અન્ય ટોપિક
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં કળા અને ઇમ્પિડન્સ, ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2021–2026 ના 9 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
કળા અને ઇમ્પિડન્સ, ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
22% સરળ, 33% મધ્યમ અને 44% અઘરા.