પ્રશ્નો
નવા પહેલા15 માંથી 1–15 પ્રશ્નો
-
- (A) 10
- (B) 14
- (C) 18
- (D) 22
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\(\mathrm{Ni}^{2+}\) (dmg) સાથે \(\left[\mathrm{Ni}(\mathrm{dmg})_2\right]^{2+}\) સંકીર્ણ બનાવે છે, જેમાં દર્શાવ્યા મુજબ 2 H-બંધ હોય છે:
H પરમાણુઓની સંખ્યા \(=14\)
-
- (A) 3
- (B) 6
- (C) 9
- (D) 12
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(\mathrm{Cu}^{2+}, \mathrm{Ca}^{2+} \& \mathrm{Zn}^{2+}\) \(\mathrm{K}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]\) સાથે અવક્ષેપ બનાવશે. \(\mathrm{Fe}^{3+}\) રંગીન દ્રાવણ બનાવે છે. -
- (A) (A)-(IV), (B)-(II), (C)-(III), (D)-(I)
- (B) (A)-(IV), (B)-(III), (C)-(I), (D)-(II)
- (C) (A)-(III), (B)-(IV), (C)-(II), (D)-(I)
- (D) (A)-(III), (B)-(I), (C)-(IV), (D)-(II)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
- કાંસ્ય એ કોપર અને ટીનની મિશ્રધાતુ છે. (A-IV)
- પિત્તળ એ કોપર અને ઝિંકની મિશ્રધાતુ છે. (B-III)
- યુકેનો ચાંદીનો સિક્કો એ કોપર અને નિકલની મિશ્રધાતુ છે. (C-I)
- સ્ટેનલેસ સ્ટીલ એ \(\mathrm{Fe}, \mathrm{Cr}, \mathrm{Ni}, \mathrm{C}\) ની મિશ્રધાતુ છે. (D-II) -
- (A) (A)-(III), (B)-(I), (C)-(II), (D)-(IV)
- (B) (A)-(I), (B)-(IV), (C)-(II), (D)-(III)
- (C) (A)-(I), (B)-(III), (C)-(II), (D)-(IV)
- (D) (A)-(II), (B)-(III), (C)-(IV), (D)-(I)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
પ્રાથમિક સંયોજકતા \(=\) ઑક્સિડેશન અવસ્થા
દ્વિતીયક સંયોજકતા \(=\) સવર્ગ આંકસંકુલ પ્રાથમિક સંયોજકતા દ્વિતીયક સંયોજકતા (A) [Co(en)2Cl2]Cl 3 6 (B) [Pt(NH3)2Cl(NO2)] 2 4 (C) Hg[Co(SCN)4] 3 4 (D) [Mg(EDTA)]2- 2 6 -
- (A) સોડિયમ નાઈટ્રોપ્રુસાઈડ
- (B) તટસ્થ \(FeCl _3\)
- (C) મેટા-ડાયનાઈટ્રોબેન્ઝીન
- (D) ડાયમિથાઈલ ગ્લાયકોક્સાઈમ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(Ni ^{2+}+2 dmg ^{-} \rightarrow\left[ Ni ( dmg )_2\right]\)
ગુલાબી લાલ/ચમકતો લાલ અવક્ષેપ -
- (A) ફોટોગ્રાફી -\(AgBr\)
- (B) પોલીથીન બનાવટ- \(\mathrm{TiCl}_4, \mathrm{Al}\left(\mathrm{CH}_3\right)_3\)
- (C) હેબર પ્રક્રમ - આયર્ન
- (D) વેકર પ્રક્રમ - \(\mathrm{PtCl}_2\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
The catalyst used in Wacker's process is \(\mathrm{PdCl}_2\) -
- (A) ફક્ત \((B), (C), (E)\)
- (B) ફક્ત \((C), (D), (E)\)
- (C) ફક્ત \((A), (B), (C)\)
- (D) ફક્ત \((A), (D), (E)\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(image\) હોલ-હેરોલ્ટ પ્રક્રિયા પર આધારિત\(\left[\mathrm{Rh}\left(\mathrm{PPh}_3\right)_3 \mathrm{Cl}\right]\) વિલ્કિન્સનનું ઉત્પ્રેરક
\({Ag}_2 \mathrm{~S}+\mathrm{NaCN} \stackrel{\text { Air }}{\rightleftharpoons} \mathrm{Na}\left[\mathrm{Ag}(\mathrm{CN})_2\right]+\mathrm{Na}_2 \mathrm{~S}\)
\({Ca}^{++}\) આયન \(EDTA\) સાથે વધુ સ્થિર સંકુલ બનાવે છે

- 8. નીચેની પ્રતિક્રિયાઓનો વિચાર કરો.

ઉત્પાદન B માં હાઈડ્રોજન બંધનમાં સંકળાયેલા ન હોય તેવા પ્રોટોનની સંખ્યા _______ છે. 2024 મધ્યમ- (A) 12
- (B) 14
- (C) 16
- (D) 18
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(3 NiS +2 HNO _3+6 HCl \rightarrow 3 NiCl _2+2 NO +3 S+4 H _2 O\)
-
- (A) \(A-II\), \(B-IV\), \(C-I\), \(D-III\)
- (B) \(A-II\), \(B-III\), \(C-IV\), \(D-I\)
- (C) \(A-III\), \(B-II\), \(C-IV\), \(D-I\)
- (D) \(A-IV\), \(B-III\), \(C-I\), \(D-II\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
જિગલર ઉદ્રીપક \(\rightarrow\) ટીટેનિયમરક્ત પિગ્મેંટ \(\rightarrow\) આર્યન
વિલ્કિન્સન ઉદ્દીપક \(\rightarrow\) રહોડીયમ
વિટામીન \(\mathrm{B}_{12} \rightarrow\) કોબાલ્ટ
-
- (A) ફકત \(A\) અને \(C\)
- (B) ફકત \(A\) અને \(E\)
- (C) ફકત \(D\) અને \(E\)
- (D) ફકત \(A,C\) અને \(E\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(Mg\) is present in chlorophyll and in black and white photography the developed film is fixed by washing with hypo solution which dissolves the undecomposed \(AgBr\) to form a complex ion \(\left[ Ag \left( S _2 O _3\right)_2\right]^{3-}\) -
- (A) ફકત \(B\) અને \(D\)
- (B) ફકત \(C\) અને \(D\)
- (C) ફકત \(A\) અને \(B\)
- (D) ફકત \(A\) અને \(C\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
Cis - Platin is used in chemotherapy to inhibits the growth of tumors. ( \(\operatorname{cis}\left[ Pt \left( NH _3\right)_2 Cl _2\right]\) ) -
- (A) ટ્રાન્સ \(- \left[ {Pd{{\left( {Cl} \right)}_2}{{\left( {N{H_3}} \right)}_2}} \right]\)
- (B) ટ્રાન્સ \(-\left[ {Pt{{\left( {Cl} \right)}_2}{{\left( {N{H_3}} \right)}_2}} \right]\)
- (C) સિસ \(- \left[ {Pd{{\left( {Cl} \right)}_2}{{\left( {N{H_3}} \right)}_2}} \right]\)
- (D) સિસ \(-\left[ {Pt{{\left( {Cl} \right)}_2}{{\left( {N{H_3}} \right)}_2}} \right]\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
cis \(-[PtCl_2(NH_3)_2]\) is used in chemotherapy to inhibits the growth of tumors -
- (A) \(EDTA\)
- (B) સિસ-પ્લેટિન
- (C) \(D-\) પેનિસિલેમાઇન
- (D) desferrioxime \(B\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\((A)\) \(EDTA\) (ethylene diamine tetra acetate) is used for lead poisoning \((B)\) Cis platin is used as a anti cancer drug \((C)\) \(D-\) penicillamine is used for copper poisoning \((D)\) desferrioxime \(B\) is used for iron poisoning -
- (A) \(a -iii,\,b -iv,\,c -i,\,d - ii\)
- (B) \(a -i,\,b -ii,\,c -iii,\,d - iv\)
- (C) \(a -ii,\,b -i,\,c -iv,\,d - iii\)
- (D) \(a -iv,\,b -iii,\,c -i,\,d - ii\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(Co \to \) Vitamin \(B_{12}\) \(Zn \to \) Carbonic anhydrase \(Rh \to \) Wilkinson catalyst \(Mg \to \) Chlorophyll - 15. સોના અને ચાંદીનો ઢોળ ચઢાવવા માટે નીચેના માંથી અનુક્રમે કયા વિદ્યુત વિભાજ્યો નો ઉપયોગ થાય છે? 2019 સરળ
- (A) \([Au(CN_2 ]^-\) અને \([Ag(CN_2) ]^-\)
- (B) \([Au(CN_2 ]^-\) અને \([AgCl_2]^-\)
- (C) \([Au(OH)_4 ]^-\) અને \([Ag(OH)_2]^-\)
- (D) \([Au(NH_3)_2 ]^+\) અને \([Ag(CN)_2]^-\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\([Au(CN_2]^-\) and \([Ag(CN)_2 ]^-\) both are soluble complexes.
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 12 - સવર્ગ સંયોજનો ના અન્ય ટોપિક
- 85પ્રશ્નો સવર્ગ સંયોજનોમાં સમઘટકતા , સવર્ગ સંયોજનોના ચુંબકીય ગુણધર્મો
- 74પ્રશ્નો સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત
- 5પ્રશ્નો Organometallic compounds
- 26પ્રશ્નો Complexes and complex stability
- 24પ્રશ્નો Hybridisation and Geometry
- 17પ્રશ્નો સવર્ગ સંયોજનોનું નામકરણ,
- 31પ્રશ્નો સવર્ગ સંયોજનોને લગતા કેટલાક અગત્યના પર્યાયોની વ્યાખ્યાઓ
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં સવર્ગ સંયોજનોની ઉપયોગિતા અને અનુપ્રયોગો ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2019–2025 ના 15 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
સવર્ગ સંયોજનોની ઉપયોગિતા અને અનુપ્રયોગો ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
20% સરળ, 40% મધ્યમ અને 40% અઘરા.