ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11 - ગુરુત્વાકર્ષણ

ગુરુત્વ તીવ્રતા PYQ: JEE Mains Physics પ્રશ્નો

ગુરુત્વ તીવ્રતા પર STD 11 - ગુરુત્વાકર્ષણ ના 6 પ્રશ્નો, 2013–2021 માં પૂછાયેલા.

6પ્રશ્નો
178STD 11 - ગુરુત્વાકર્ષણ માં
2013–2021વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 0% મધ્યમ 50% અઘરું 50%

પ્રશ્નો

નવા પહેલા

6 માંથી 1–6 પ્રશ્નો

  1. 1. આકૃતિમાં દર્શાવેલ ગોળા અને વલય (રીંગ) વચ્ચે આકર્ષણ બળ શોધો, જ્યાં રીંગનું સમતલ કેન્દ્રોને જોડતી રેખાને લંબરૂપે છે. બે રિંગ \(('m'\) દળ) નાં કેન્દ્ર થી ગોળા \(('M'\) દળ)નાં કેન્દ્ર વચ્ચેનું અંતર \(\sqrt{8} R\) હોય તેમજ બંને એકસરખી ત્રિજ્યા \('R’\) ધરાવે છે.
    2021 અઘરું
  2. 2. એક \(R\) ત્રિજ્યાના ગ્રહની ઘનતા તેના કેન્દ્રથી અંતર \(r\) સાથે \(\rho( r )=\rho_{0}\left(1-\frac{ r ^{2}}{ R ^{2}}\right) \) મુજબ બદલાય છે. તો કયા સ્થાને ગુરુત્વાકર્ષીક્ષેત્ર મહત્તમ હશે? 2020 અઘરું
  3. 3. \(\mathrm{R}_{1}=1 \;\mathrm{m}\) અને \(\mathrm{R}_{2}=2\; \mathrm{m}\) ત્રિજ્યા અને \(\mathrm{M}_{1}\) અને \(\mathrm{M}_{2}\) દળ ધરાવતા બે ગોળા માટે ગુરુત્વાકર્ષી ક્ષેત્રનો ગ્રાફ આપેલ છે તો \(\frac{\mathrm{M}_{1}}{\mathrm{M}_{2}}\) નો ગુણોત્તર કેટલો થાય?
    2020 મધ્યમ
  4. 4. \(‘M’\) દળ અને \(‘a’\) ત્રિજ્યા ઘન ગોળો \(2M\) દળ અને \(2a\) ત્રિજ્યા ધરાવતો પોલા ગોળા વડે ઘેરાયેલો છે.તેના કેન્દ્રથી \(3a\) અંતરે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કેટલું થાય? 2019 મધ્યમ
  5. 5. કોઈ સ્થાને ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર \(\overrightarrow g  = 5\,N/kg\hat i\, + \,12\,N/kg\hat j\) મુજબા આપવામાં આવે છે.\(1\, kg\) દળના પદાર્થને ઉગમબિંદુથી \((7\, m, - 3\, m)\) લઈ જતાં દળની ગુરુત્વસ્થિતિઊર્જામાં .......  \(J\) ફેરફાર થાય. 2014 મધ્યમ
  6. 6. આપેલ ગોળામાં દર્શાવેલ ભાગ કાપી નાખ્યા પછી વધેલા ભાગનું દૂર રહેલા બિંદુ \(P\) આગળ ગુરુત્વાકર્ષીક્ષેત્ર કેટલું મળશે?
    2013 અઘરું

STD 11 - ગુરુત્વાકર્ષણ ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં ગુરુત્વ તીવ્રતા ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2013–2021 ના 6 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

ગુરુત્વ તીવ્રતા ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

0% સરળ, 50% મધ્યમ અને 50% અઘરા.