પ્રશ્નો
નવા પહેલા14 માંથી 1–14 પ્રશ્નો
- 1. ત્રિજ્યા \(R\) અને લંબાઈ \(L\) ધરાવતો એક નક્કર નળાકાર ખરબચડા સમક્ષિતિજ સમતલ પર લપસી રહ્યો છે. \(t=0\) સમયે નળાકારનો તેની અક્ષને લંબ, રેખીય વેગ \(v_0=49\) m/s છે અને કેન્દ્રની આસપાસ કોણીય વેગ \(v_0/4R\) છે. નળાકારને લોટણ ગતિ શરૂ કરવા માટે લાગતો સમય ________ સેકન્ડ છે. (ગતિક ઘર્ષણાંક \(\mu_K=0.25\) અને \(g=9.8\) m/s\(^2\)) 2026 અઘરું
- 2. દળ \(5m\) ધરાવતો એક નક્કર ગોળો (\(A\)) અને દળ \(m\) ધરાવતું એક ગોળાકાર કોચલું (\(B\)), બંને સમાન ત્રિજ્યા ધરાવે છે, તેમને એક ખરબચડી સપાટી પર મૂકવામાં આવે છે. જ્યારે \(A\) અને \(B\) ના સૌથી ઉપરના બિંદુઓ પર સમાન મૂલ્યનું બળ સ્પર્શીય રીતે લગાડવામાં આવે છે, ત્યારે તેઓ અનુક્રમે \(a_A\) અને \(a_B\) પ્રવેગ સાથે લપસ્યા વિના ગબડવાનું શરૂ કરે છે. \(a_A\) અને \(a_B\) નો ગુણોત્તર __________ છે. 2026 અઘરું
- 3. 20 kg દળના એક ઘન ગોળાને ખરબચડા સમક્ષિતિજ સમતલ પર રાખેલ છે. ગોળાના સૌથી ઊંચા બિંદુએ 49 N નું બળ સ્પર્શક રીતે લાગે છે. જો ગોળો લપસ્યા વિના ગબડે, તો ગોળાના કેન્દ્રનો પ્રવેગ _______ છે.
2025 સરળ - 4. એક પૈડું સમતલ સપાટી પર ગબડી રહ્યું છે. તેના પરિઘના સૌથી ઊંચા બિંદુ પરના કણની ઝડપ \(8 \mathrm{~m} / \mathrm{s}\) છે. પૈડાના કેન્દ્રની સમાન સપાટી પર, પૈડાના પરિઘ પરના કણની ઝડપ કેટલી હશે? 2025 મધ્યમ
- 5. \(0.5\,kg\) દળ અને \(r\) ત્રિજ્યાવાળી નિયમિત આકારની તકતીને \(t =0\,s\) સમયે \(18\,m / s\) જેટલા વેગથી ખરબચડી સમક્ષિતિજ સપાટી પર પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. \(t=0\,s\) સમયે તે શુદ્ધ સરકતી ગતિની શરૂઆત કરે છે. \(t=2\,s\) બાદ તે શુદ્ધ લોટણ ગતિ પ્રાપ્ત કરે છે. (આકૃતિમાં જુઓ). તકતીની \(2\,s\) બાદ કુલ ગતિ ઉર્જા \(..........J\) થાય.(ધર્ષણાંકનું મૂલ્ય \(0.3\) અને \(g=10\,m / s ^2\) આપેલ છે.)
2023 અઘરું - 6. સમતલ સપાટી પર ગબડતા પૈડાંનું કેન્દ્ર \(v_{0}\) ઝડપથી ગતિ કરે છે. પૈડાંના કેન્દ્રના સમાન સ્તરમાં રહેલા પરિઘ પરના બિંદુનો વેગ \(\sqrt{x}\, v_{0}\) હોય, તો \(x\) નું મૂલ્ય કેટલું કેટલું હશે? 2021 મધ્યમ
- 7. \(5\, kg\) દળ ધરાવતા અને \(0.5\,m\) ની ત્રિજ્યા ધરાવતા એક પોલા નળાકાર ઉપર દોરી વીંટાડવામાં આવેલ છે. હવે જો દોરીને \(40\, N\) જેટલું સમક્ષિતિજ બળ લગાડીને ખેંચવામાં આવે છે અને નળાકાર સમક્ષિતિજ સપાટી પર સરક્યા સિવાય ગબડે છે (આકૃતિ જુઓ), તો નળાકારનો કોણીય પ્રવેગ ......... \(rad/s^2\) થશે. (દોરીનું વજન અને ત્રિજ્યા અવગણો.)
2019 મધ્યમ - 8. \(5\, kg\) દળ ધરાવતા અને \(0.5\,m\) ની ત્રિજ્યા ધરાવતા એક પોલા નળાકાર ઉપર દોરી વીંટાડવામાં આવેલ છે. હવે જો દોરીને \(40\, N\) જેટલું સમક્ષિતિજ બળ લગાડીને ખેંચવામાં આવે છે અને નળાકાર સમક્ષિતિજ સપાટી પર સરક્યા સિવાય ગબડે છે (આકૃતિ જુઓ), તો નળાકારનો કોણીય પ્રવેગ ......... \(rad/s^2\) થશે. (દોરીનું વજન અને ત્રિજ્યા અવગણો.)
2019 મધ્યમ - 9. \(R\) જેટલી ત્રિજ્યા અને \(M\) દળ ધરાવતા એક સમાંગી ઘન નળાકારીય રોલરને એક ક્રિકેટ પીચ પર સમક્ષિતિજ બળ \(F\) ની મદદથી ખેંચવામાં આવે છે. રોલર સરક્યા સિવાય ગબડે છે તેમ ધારતા, નળાકારનો કોણીય પ્રવેગ કેટલો હશે 2019 અઘરું
- 10. \(R\) જેટલી ત્રિજ્યા અને \(M\) દળ ધરાવતા એક સમાંગી ઘન નળાકારીય રોલરને એક ક્રિકેટ પીચ પર સમક્ષિતિજ બળ \(F\) ની મદદથી ખેંચવામાં આવે છે. રોલર સરક્યા સિવાય ગબડે છે તેમ ધારતા, નળાકારનો કોણીય પ્રવેગ કેટલો હશે 2019 અઘરું
- 11. \('m'\) દળનું એક નિયમિત ઘન નળાકારીય રોલર કોઈ સમક્ષિતિજ સપાટી પર સપાટીને સમાંતર બળ \(F\) રોલરના કેન્દ્ર પર લગાડીને તેને ખેંચવામાં આવે છે. જો નળાકારનો પ્રવેગ \('a'\) હોય અને તે સરક્યાં વગર દડતું હોય તો \('F'\) ની કિંમત શું થાય? 2015 અઘરું
- 12. \('m'\) દળનું એક નિયમિત ઘન નળાકારીય રોલર કોઈ સમક્ષિતિજ સપાટી પર સપાટીને સમાંતર બળ \(F\) રોલરના કેન્દ્ર પર લગાડીને તેને ખેંચવામાં આવે છે. જો નળાકારનો પ્રવેગ \('a'\) હોય અને તે સરક્યાં વગર દડતું હોય તો \('F'\) ની કિંમત શું થાય? 2015 અઘરું
- 13. ધારો કે ખરબચડી સમક્ષિતિજ સપાટી પર સ્થિર રહેલ \(M\) દળનું નળાકાર તેના અક્ષને લંબ પ્રવેગ \('a'\) થી બહાર તરફ ખેંચવામાં આવે છે. તો બિંદુ \(P\) આગળ \(F_{friction}\) શું હશે? નળાકાર સરક્યાં વગર ગતિ કરે છે તેમ ધારો.
2014 અઘરું - 14. ધારો કે ખરબચડી સમક્ષિતિજ સપાટી પર સ્થિર રહેલ \(M\) દળનું નળાકાર તેના અક્ષને લંબ પ્રવેગ \('a'\) થી બહાર તરફ ખેંચવામાં આવે છે. તો બિંદુ \(P\) આગળ \(F_{friction}\) શું હશે? નળાકાર સરક્યાં વગર ગતિ કરે છે તેમ ધારો.
2014 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ ના અન્ય ટોપિક
- 96પ્રશ્નો જડત્વની ચાકમાત્રા
- 7પ્રશ્નો Rotation Motion Basic, Motion of Connected Mass
- 30પ્રશ્નો કોણીય વેગમાન
- 47પ્રશ્નો ગતિઊર્જા નું કાર્ય અને સંરક્ષણ
- 25પ્રશ્નો કોણીય વેગમાનનું સંરક્ષણ
- 3પ્રશ્નો Application of Methods of Impulse and Momentum to a System of Particles
- 42પ્રશ્નો દ્રવ્યમાન કેન્દ્ર
- 30પ્રશ્નો ટોર્ક અને બલયુગ્મ
- 25પ્રશ્નો ચાકગતિના સંતુલન
- 21પ્રશ્નો ઢળતા સમતલ પર રોલિંગ
- 14પ્રશ્નો કોણીય સ્થાનાંતર, વેગ અને પ્રવેગ
- 5પ્રશ્નો દ્રવ્યમાન કેન્દ્રની ગતિ
- 4પ્રશ્નો Toppling
- 2પ્રશ્નો Compound Pendulum
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં ચાકગતિ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2014–2026 ના 14 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
ચાકગતિ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
7% સરળ, 29% મધ્યમ અને 64% અઘરા.