પ્રશ્નો
નવા પહેલા9 માંથી 1–9 પ્રશ્નો
- 1. \(50 \mathrm{~kg}\) દળનું એક ભારે બોક્સ આડી સપાટી પર ગતિ કરી રહ્યું છે. જો બોક્સ અને આડી સપાટી વચ્ચે ગતિજ ઘર્ષણાંક \(0.3\) હોય, તો ગતિજ ઘર્ષણ બળ _______ છે. 2024 અઘરું
- 2. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બ્લોક અને ટ્રોલી સિસ્ટમનો વિચાર કરો. જો ટ્રોલી અને સપાટી વચ્ચે ગતિજ ઘર્ષણાંક \(0.04\) હોય, તો સિસ્ટમનો પ્રવેગ \(\mathrm{ms}^{-2}\) માં ______ છે. (ધારો કે દોરી દળરહિત અને ખેંચી ન શકાય તેવી છે અને ગરગડી પણ દળરહિત અને ઘર્ષણરહિત છે)
2024 અઘરું - 3. નીચે બે વિધાનો આપેલા છે. વિધાન\((I)\): સ્થિત ઘર્ષણાંક માટેનું સિમાંત (મહત્તમ) બળ, સંપર્કમાં રહેલ ક્ષેત્રફળ ઉપર આધારિત અને દ્રવ્યથી સ્વતંત્ર છે. વિધાન\((II)\): સિમાંત (મહત્તમ) ગતિકીય ઘર્ષણાંક માટેનું સીમાંત બળ સંપર્કમાં રહેલ ક્ષેત્રક્ળ થી સ્વતંત્ર અને દ્રવ્ય ઉપર આધારિત છે. ઉપરોક્ત વિધાનોનાં સંદ્રંમાં, નીચે આપેલા વિક્પોમાંથી સૌંથી યોગ્ય ઉત્તર પસંદ કરો. 2024 અઘરું
- 4. \(10\,kg\) દળનો પદાર્થ \(20\,m/s\) ના પ્રારંભિક વેગથી ગતિ કરે છે. પદાર્થ અને જમીન વચ્ચેના ઘર્ષણને કારણે પદાર્થ \(5\,s\) પછી સ્થિર થાય છે. તો ઘર્ષણાંકનું મૂલ્ય કેટલું હશે? (ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ \(g =10 \;ms ^{-2}\) લો) 2023 મધ્યમ
- 5. \(400\,ms ^{-1}\) ની સમક્ષિતિજ ઝડપથી ગતિ કરતી \(0.1\,kg\) દળની એક બુલેટ (ગોળી) ખરબચડી સમક્ષિતિજ સપાટી પર રાખેલ \(3.9\,kg\) દળના બ્લોક સાથે અથડાય છે. બુલેટ આ બ્લોકમાં સ્થિર થઈ અને સંયુક્ત તંત્ર સ્થિર થાય તે પહેલા \(20\,m\) અંતર કાપે છે.બ્લોક અને સપાટી વચ્ચેનો ધર્ષણાંક \(......\) છે. (આપેલ \(g =10\,m / s ^2\) ) 2023 અઘરું
- 6. ખરબચડી સપાટીના ટેબલ પર \(5\,kg\) દળનો બ્લોક સ્થિર પડેલો છે. હવે, જો ટેબલની સપાટીની સમાંતર દિશામાં \(30\,N\) નું બળ લગાડવામાં આવે, તો બ્લોક \(10\,s\) સમયના અંતરાલમાં \(50\,m\) જેટલું અંતર કાપે છે. ગતિક ઘર્ષણાંકનું મૂલ્ય કેટલું હશે? (આપેલ \(g =10\,ms ^{-2}\)) 2023 મધ્યમ
- 7. \(10 \,kg\) દળ ધરાવતું એક ચોસલું સપાટી ઉપર \(9.8 \,ms ^{-1}\) ના પ્રારંભિક વેગથી સરકવાનું શરૂ કરે છે. સપાટી અને ચોસલા નો ઘર્ષણક \(0.5\) છે. વિરામસ્થિતિમાં આવતા પહેલા ચોસલાએ કાપેલું અંતર .........\(m\) હશે. [ \(g =9.8\, ms ^{-2}\) લો ] 2022 મધ્યમ
- 8. એક મુસાફર-બેગેને \(2 \,m / s\) ની ઝડપથી ગતિ કરતા કન્વેયર-બેલ્ટ પર હળવેકથી છોડવામાં આવે છે. કન્વેયર-બેલ્ટ અને બેગ વચ્ચે ધર્ષણાંક \(0.4\) છે. પ્રારંભમાં આ બેગ કન્વેયર બેલ્ટ ઉપર સરકે છે, પરંતુ ત્યારબાદ ઘર્ષણને કારણો સ્થિર થઈ જાય છે. મુસાફર-બેગની બેલ્ટ ઉપર તેની સરકવાની સ્થિતિમાં કપાયેલ અંતર ........... \(m\) હશે. [g \(=10 \,m / s ^{-2}\) લો.] 2022 મધ્યમ
- 9. જ્યારે \(4 \,kg\) દળને એક દળ રહિત અને ખેંચાય નહી તેવી દોરી કે જે ધર્ષણ રહિત પુલી ઉપરથી પસાર થાય છે, આકૃતિમાં દર્શાવ્યા અનુસાર લટકાવવામાં આવે છે. ત્યારે \(40 \,kg\) દળ ધરાવતું યોસલું સપાટી ઉપર સરક છે. સપાટી અને ચોસલા વચ્યે ગતિકીય ધર્ષણાંક \(0.02\) છે. ચોસલામાં ............ \(ms ^{-2}\) જેટલો પ્રવેગ હશે. ( \(g =10 \,ms ^{-2}\) આપેલ છે.)
2022 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - ઘર્ષણ ના અન્ય ટોપિક
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં ગતિ ઘર્ષણ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2022–2024 ના 9 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
ગતિ ઘર્ષણ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
0% સરળ, 56% મધ્યમ અને 44% અઘરા.