JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
\(CH_3Cl, CH_3Br, CH_3I\) અને \(CH_3F\) સંયોજનો માટે \(C-\)હેલોજન બંધલંબાઇનો સાચો વધતો ક્રમ જણાવો.
- A \(CH_3F < CH_3Cl < CH_3Br < CH_3I\)
- B \(CH_3F < CH_3Br < CH_3Cl < CH_3I\)
- C \(CH_3F < CH_3I < CH_3Br < CH_3Cl\)
- D \(CH_3Cl< CH_3Br < CH_3F < CH_3I\)
Answer & Solution
Correct Answer
(A) \(CH_3F < CH_3Cl < CH_3Br < CH_3I\)
Step-by-step Solution
Detailed explanation
The correct order of increasing bond length is \(CH_3F < CH_3Cl < CH_3Br < CH_3I\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(Ti^{2+}, V^{2+}, Ti^{3+}\) અને \(Sc^{3+}\) ના જલીયકરણ પામેલા આયનો ધ્યાનમાં લો. તો તેની ફક્ત સ્પીન આધારિત ચુંબકીય ચાકમાત્રાનો સાચો ક્રમ જણાવો.JEE Mains 2019 Hard
- પ્રથમ સંક્રાતિ શ્રેણીના ચાર ક્રમિક સભ્યો પરમાણ્વિય ક્રમાંક સાથે નીચે આપ્યા છે. તેઓ પૈકી કોતુ \(E^o_{M^{3+} /M^{2+}}\) મૂલ્ય સૌથી વધુ હોવાની શક્યતા છે?JEE Mains 2013 Medium
- \(\mathrm{A} \rightarrow \mathrm{~B}\)
અણુ A 1000 K તાપમાને પ્રથમ ક્રમની ગતિશાસ્ત્રને અનુસરીને તેના સમઘટકીય સ્વરૂપ B માં રૂપાંતરિત થાય છે. જો આવી સમઘટકીય રૂપાંતરણ માટે પ્રક્રિયકની ઊર્જાના સંદર્ભમાં ઊર્જા અવરોધ \(191.48 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) હોય અને આવૃત્તિ અવયવ \(10^{20}\) હોય, તો A ના 50 % અણુઓને B માં રૂપાંતરિત થવા માટે જરૂરી સમય _________ પિકોસેકન્ડ (નજીકના પૂર્ણાંકમાં) છે. \(\left[\mathrm{R}=8.314 \mathrm{~J} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}\right]\)JEE Mains 2025 Hard - \(300\,\,K\,\,40\,\,\% HI\) પર વિધટન પામી \(H _{2}\) અને \(I _{2}\) બનાવે છે. એક વાતાવરણના દબાણે આ વિધટન પ્રક્રિયા માટે \(\Delta G ^{\ominus}\) નું મૂલ્ય \(\dots\dots\dots\,\,J\,mol ^{-1}\) શોધો. (નજીકના પૂર્ણાંકમાં) (ઉપયોગ \(R =8.31\, J\, K ^{-1}\, mol ^{-1} ; \log 2=0.3010\). In \(10=\) \(2.3, \log 3=0.477\) )JEE Mains 2022 Medium
- NaCl ના 600 mL જલીય દ્રાવણનું 5 મિનિટ માટે વિદ્યુત વિભાજન કરતા દ્રાવણની pH 12 થાય છે. આપેલ વિદ્યુત વિભાજન માટે વપરાતો એમ્પિયરમાં પ્રવાહ ____ છે. (નજીકના પૂર્ણાંકમાં).JEE Mains 2025 Medium
- \(pH =3\) ધરાવતા બફર દ્રાવણમાં \(AgCN\) ની દ્રાવ્યતા \(x\) છે. તો \(x\) નું મૂલ્ય .......... છે. [ધારી લો, કોઈ સાયનો સંકિર્ણ બનતો નથી] \(\left[ K _{ sp }( AgCN )=2.2 \times 10^{-16}\right.\) અને \(\left. K _{ a }( HCN )=6.2 \times 10^{-10}\right]\)JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- એક દોલનીય \(LC\) પરિપથ, \(75\,mH\) વાળું પ્રેરક અને \(1.2\,\mu F\) વાળું સંગ્રાહક ધરાવે છે. જો સંગ્રાહકનો મહત્તમ ભાર \(2.7\,\mu C\) હોય તો, સંગ્રાહકમાંથી પસાર થતો મહત્તમ વીજપ્રવાહ ....... \(mA\) હશે.JEE Mains 2023 Medium
- \({S_{{N^2}}}\) પ્રકિયા માં નીચેના સંયોજનો માટે પ્રતિક્રિયાશીલતાનો યોગ્ય ક્રમ કયો હશે ?JEE Mains 2014 Medium
- \(\left| {x - y} \right| \leq 2\) અને \(\left| {x + y} \right| \leq 2\) દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળએ . . .JEE Mains 2019 Hard
- શ્રેણીનો સરવાળો
\(2 \times 1 \times{ }^{20} \mathrm{C}_4-3 \times 2 \times{ }^{20} \mathrm{C}_5+4 \times 3 \times{ }^{20} \mathrm{C}_6-5 \times 4\) \(\times { }^{20} \mathrm{C}_7+\ldots+18 \times 17 \times{ }^{20} \mathrm{C}_{20}\) = __________JEE Mains 2025 Medium - આકૃતિમાં બતાવેલ પરિપથ માટે પ્રવાહ જયારે સ્થાયી અવસ્થામાં પહોંચે ત્યારે કેપેસિટન્સ \(C\) ના કેપેસિટર પરનો વિદ્યુતભાર હશે :
JEE Mains 2017 Medium - ત્રણ અવરોધો \(A =2\; \Omega, B =4 \;\Omega, C =6 \;\Omega\) નું સૌથી યોગ્ય સંયોજન કયું હશે કે જેથી આ સંયોજનનું સમતુલ્ય અવરોધ \(\left(\frac{22}{3}\right) \Omega\) થાય \(?\)JEE Mains 2022 Medium