JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નીચેના પૈકી \(+6\) ઓક્સિડેશન અવસ્થામાં પરમાણુ ધરાવતો ઘટક ઓળખો
- A \(CrO_2Cl_2\)
- B \([Cr(CN)_6]^{3-}\)
- C \(Cr_2O_3\)
- D \([MnO_4]^-\)
Answer & Solution
Correct Answer
(A) \(CrO_2Cl_2\)
Step-by-step Solution
Detailed explanation
\(CrO_2Cl_2\) Let \(O\). No. of \(Cr\, = x\) \(\therefore \) \(x +2 (-2) +2 (-1 )\,=0\) \(x - 4 - 2\,=0\) \(\therefore \) \(x\, = +6\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(Be, B, N\) અને \(O\) ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીઓ ક્રમને અનુસરે છે તે...JEE Mains 2022 Medium
- \(S _{ N } 1\) ક્રિયાવિધિ દ્વારા કેન્દ્રાનુરાગી સાથે નીચેના પ્રક્રિયકોના પ્રક્રિયા વેગનો સાચો ક્રમ છે:
(આપેલ છે કે : બંધારણ I અને II દ્રઢ છે)
JEE Mains 2026 Hard - ત્રણ પ્રાથમિક કાર્બન પરમાણુઓ અને મોલર દળ \(72\text{ g mol}^{-1}\) ધરાવતા હાઇડ્રોકાર્બન (\(x\)) નું સાચું IUPAC નામ ઓળખો.JEE Mains 2026 Medium
- \(-20^{\circ} \mathrm{C}\) તાપમાને અને \(1 \mathrm{~atm}\) દબાણે, એક સિલિન્ડરમાં \(\mathrm{H}_2 . \mathrm{I}_2\) અને \(\mathrm{HI}\) ના સમાન સંખ્યામાં અણુઓ પ્રક્રિયા માટે ભરેલા છે: \(\mathrm{H}_2(\mathrm{~g})+\mathrm{I}_2(\mathrm{~g}) \rightleftharpoons 2 \mathrm{HI}(\mathrm{g})\). આ પ્રક્રિયા માટે \(\mathrm{K}_{\mathrm{p}}\) = \(\mathrm{x} \times 10^{-1}\) છે. \(\mathrm{x}=\) _______. [આપેલ છે: \(\mathrm{R}=0.082 \mathrm{~L} \mathrm{~atm} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}\) ]JEE Mains 2024 Medium
- પ્રક્રિયા \(X \to Y\) ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. \(X\) ના \(Y\) માં રૂપાંતર માટે સક્રિયકરણ ઊર્જા \(150\,kJ\,mol^{-1}\) છે. પ્રક્રિયા એન્થાલ્પી \(135\,kJ\,mol^{-1}\) છે. તો પ્રક્રિયા \(Y \to X\) માટે સક્રિયકરણ ઊર્જા .......\(kJ\,mol^{-1}\)JEE Mains 2013 Hard
- જ્યારે \(\Delta \mathrm{H}_{\mathrm{vap}}=30 \mathrm{~kJ} / \mathrm{mol}\) અને \(\Delta \mathrm{S}_{\mathrm{vap}}=75 \mathrm{~J} \mathrm{~mol}^{-1} \mathrm{~K}^{-1}\) હોય, ત્યારે એક વાતાવરણ દબાણે બાષ્પનું તાપમાન _______ \(\mathrm{K}\) હશે.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- \(\lambda \) ની કેટલી ભિન્ન વાસ્તવિક સંખ્યા માટે રેખાઓ \(\frac{{x - 1}}{1} = \frac{{y - 2}}{2} = \frac{{z + 3}}{{{\lambda ^2}}}\) અને \(\frac{{x - 3}}{1} = \frac{{y - 2}}{{{\lambda ^2}}} = \frac{{z - 1}}{2}\) એ સમતલીય થાય.JEE Mains 2016 Medium
- જો \(3 x+4 y=12 \sqrt{2}\) એ કોઈક \(a \in \mathrm{R},\) માટે ઉપવલય \(\frac{\mathrm{x}^{2}}{\mathrm{a}^{2}}+\frac{\mathrm{y}^{2}}{9}=1\) નો સ્પર્શક હોય તો બંને નાભી વચ્ચેનું અંતર મેળવો.JEE Mains 2020 Hard
- જો પરવલય \(y ^{2}=2 x\) એ બિંદુ \(( a , 0) a \neq 0,\) માથી પસાર થાય છે તો \('a'\) ની કિમંત . . . કરતાં મોટી હોવી જોઇયે.JEE Mains 2021 Hard
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પરિપથમાં \(15\,mA\) નો પ્રવાહ વહે છે. \(A\) અને \(B\) બિંદુઓ વચ્ચે સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય .\(...\,V\) હશે.
JEE Mains 2022 Medium - નીચે આપેલામાંથી ક્યો પ્રબળ રિડકશનકર્તા તરીકે વર્તે છે? (પરમાણુ ક્રમાંક: : \(\mathrm{Ce}=58, \mathrm{Eu}=63, \mathrm{Gd}=64, \mathrm{Lu}=\) \(71\))JEE Mains 2024 Hard
- એક પ્રક્રિયા માટે \(ln k\) વિરૂદ્ધ \(1/T\) નો આલેખ ધ્યાનમાં લો જ \(400\, K\) એ આ પ્રક્રિયાનો વેગ અચળાંક \(10^{-5}\,s^{-1},\) હોય, તો \(500\, K\) એ વેગ અચળાંક કેટલો હશે?
JEE Mains 2019 Hard