JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
વેનેડિયમના એક ક્લોરો સંયોજનની ફક્ત સ્પિન ચુંબકીય ચાકમાત્રા \(1.73\,\,BM\) છે. આ વેનેડિયમ ક્લોરાઈડનું સૂત્ર જણાવો.
- A \(VCl_2\)
- B \(VCl_4\)
- C \(VCl_3\)
- D \(VCl_5\)
Answer & Solution
Correct Answer
(B) \(VCl_4\)
Step-by-step Solution
Detailed explanation
\(\mu = \sqrt {n(n + 2)} \) \(1.73 = \sqrt {n(n + 2)} \) On calculating the value of \(n\) we find \(n=1\) No. of unpaired electrons \(= 1\) hence its consfiguration will be \(V(23) = [Ar] 3d^3\,4s^2\) \(V^{4+} = [Ar]3d^1\) Its chloride has the formula \(VCl_4\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(9.3 \mathrm{~g}\) શુદ્ધ એનિલીનનું ડાયઝોટાઇઝેશન કર્યા બાદ ફિનોલ સાથે યુગ્મન કરવાથી નારંગી રંગક મળે છે. ઉત્પન્ન થયેલા નારંગી રંગકનું દળ (ધારો કે \(100\)% ઉત્પાદન/રૂપાંતરણ) _______ \(g\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2024 Medium
- સલ્ફરના પરિમાપનમાં, \(0.471\,g\) એક કાર્બનિક સંયોજન \(1.4439\,g\) બેરીયમ સલ્ફેટ આપે છે તો સંયોજનમાં સલ્ફરની ટકાવારી \(.........\) છે. (નજીકની પૂર્ણાંક) (આપેલ પરમાણીય દળ \(Ba : 1.37,S:32, O:16)\)JEE Mains 2023 Hard
- ચાર જુદા જુદા તાપમાનો પર એક આદર્શ કાળો પદાર્થ \((ideal\,black\,body)\) નો વર્ણપટ (સ્પેકટ્રમ)નીચે આકૃતિમાં દર્શાવેલ છે. નીચે આપેલામાંથી સાચું/નો ની સંખ્યા \(...........\) છે. \(A.\) \(T _4 > T _3 > T _2 > T _1\) \(B.\) કણો ધરાવતો કાળો પદાર્થ સાંદી સંવાદી ગતિ નું પાલન કરે છે. \(C.\) તાપમાનમાં વધારો થતા વર્ણપટનો પીક ટૂંકી તરંગલંબાઈ તરફ ખસે છે. \(D.\) \(\frac{T_1}{v_1}=\frac{T_2}{v_2}=\frac{T_3}{v_3} \neq\) અચળ \(E.\) શક્તિના ક્વોન્ટીકરણનો ઉપયોગ કરીને આપેલ વર્ણપટને સમજાવી શકાય છે.
JEE Mains 2023 Hard - નીચેના પૈકી ક્યુ વિધાન ખોટુ છે ?JEE Mains 2018 Medium
- નીચે સમૂહ 13 ના તત્વોની એવી જોડ આપેલી છે જે તેમની પરમાણ્વીય ત્રિજ્યાના સંદર્ભમાં સંબંધ દર્શાવે છે.
\((\mathrm{B} \lt \mathrm{Al}),(\mathrm{Al} \lt \mathrm{Ga}),(\mathrm{Ga} \lt \mathrm{In}) \text { અને }(\mathrm{In} \lt \mathrm{Tl})\)
ખોટી જોડમાં હાજર તત્વોને ઓળખો અને તે જોડમાં, જે તત્વ (X) ની આયનીય ત્રિજ્યા \(\left(\mathrm{M}^{3+}\right)\) બીજા તત્વ કરતાં વધુ હોય, તેને શોધો. તત્વ \((\mathrm{X})\) નો પરમાણુ ક્રમાંક છે.JEE Mains 2025 Easy - એક ધાતુની પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અનુક્રમે \(496\) અને \(4560 \;\mathrm{kJ} \mathrm{mol}^{-1}\) છે. તો આ ધાતુ હાઇડ્રોકસાઇડના \(1\) મોલ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરવા \(\mathrm{HCl}\) અને \(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\) ના અનુક્રમે કેટલા મોલ જોઇશે ?JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- એક સાયકલના ટાયરમાં \(27^{\circ}\,C\) તાપમાને હવાનું દબાણ \(270\,KPa\) છે. જ્યારે તાપમાન વધીને \(36^{\circ}\,C\) થાય, ત્યારે તેના ટાયરમાં હવાનું અંદાજિત દબાણ \(.........\,KPa\) થશે.JEE Mains 2023 Easy
- જો \(n (2 n +1) \int_{0}^{1}\left(1- x ^{ n }\right)^{2 n } dx =1177 \int_{0}^{1}\left(1- x ^{ n }\right)^{2 n +1} dx\) હોય તો \(n \in N\) ની કિમંત \(\dots\dots\) થાય.JEE Mains 2022 Hard
- \(10\,g\) દળ ધરાવતી ગોળી (બુલેટ) બંદૂકની નળીમાંથી \(600\,m / s\) ની ઝડપથી છુટે છે. જો બંદૂકની નળી \(50\,cm\) લાંબી હોય અને બંદૂક \(3\,kg\) નું દળ ધરાવે, તો ગોળી દ્વારા લગાવેલ આધાત \(.......\,Ns\) હશે.JEE Mains 2023 Easy
- નીચે આપેલા સંયોજનો માટે \(SN_1\) પ્રક્રિયા તરફ ઉતરતો ક્રમ શોધો.
JEE Mains 2023 Medium - નીચે બેે વિધાનો આપેલા છે એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\) ફિનોલ્ફથેલીન \(pH\) આધારીત સૂચક છે જે એસિડીક માધ્યમમાં રંગવિહીન અને બેઝિક માધ્યમમાં ગુલાબી રંગ આપે છે. કારણ \(R :\) ફિનોલ્ફથેલીન અને નિર્બળ એસિડ છે. જે બેઝિક માધ્યમમાં વિયોજીત થતી નથી. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીયે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- જ્યારે અવરોધમાંથી \(2\, A\) પ્રવાહ પસાર થાય છે ત્યારે તે \(15\, s\), માં \(300 \,J\) ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરે છે. જો પ્રવાહ વધારીને \(3\, A\) કરવામાં આવે છે તો \(10 s\) માં ઉત્પન્ન ઊર્જા........\(J\) થશે.JEE Mains 2022 Medium