ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11 - સુરેખપથ પર ગતિ

સ્થાન, પથલંબાઈ, સ્થાનાંતર PYQ: JEE Mains Physics પ્રશ્નો

સ્થાન, પથલંબાઈ, સ્થાનાંતર પર STD 11 - સુરેખપથ પર ગતિ ના 5 પ્રશ્નો, 2023–2025 માં પૂછાયેલા.

5પ્રશ્નો
102STD 11 - સુરેખપથ પર ગતિ માં
2023–2025વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 0% મધ્યમ 40% અઘરું 60%

પ્રશ્નો

નવા પહેલા

5 માંથી 1–5 પ્રશ્નો

  1. 1. એક રમતવીર \(r\) ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર દોડે છે જેથી તે \(A B A B\) પથ પસાર કરે છે. તો કાપેલું અંતર અને સ્થાનાંતર, અનુક્રમે, કયા છે?
    2025 મધ્યમ
  2. 2. \(2 \mathrm{~km}\) ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર રસ્તા ઉપર એક સાઈકલસવાર બિંદુુ \(P\) આગળથી શરૂ કરે છે અને તેના પરીધ પર ગતિ કરતાં \(S\) બિંદુ આગળ પહોચે છે. સાઈકલસવારનું સ્થાનાંતર _______ થશે.
    2024 અઘરું
  3. 3. એક પદાર્થ અચળ પ્રવેગથી સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરી પ્રથમ \((p-1)\) સેકંડમાં \(S_1\) અને પ્રથમ \(p\) સેકંડમાં \(S_2\) સ્થાનાંતર કરે છે. તો \(S_1+S_2\) સ્થાનાંતર સમયમાં________કરશે. 2024 અઘરું
  4. 4. \(t\) થી \((t+1) \mathrm{s}\) સમય અંતરાલમાં, ગતિ કરતા કણ માટે સ્થાનાંતર અને વેગમાં વધારો અનુકમે \(125 \mathrm{~m}\) અને \(50 \mathrm{~m} / \mathrm{s}\) છે. કણ દ્વારા \((t+2)\) માં સેકન્ડમાં કપાતું અંતર _________ \(\mathrm{m}\) છે. 2024 અઘરું
  5. 5. એક તક્તિ સપાટી ઉપર સરક્યા સિવાય ગબડે છે. તક્તિની ત્રિજ્યા \(R\) છે. \(t =0\) સમયે, તક્તિની સૌથી ઉપરનું બિંદુ (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) \(A\) છે. જ્યારે તક્તિ તેનું અર્ધ ભ્રમણ પૂર્ણ કરશે ત્યારે બિંદુ \(A\) નું તેની પ્રારંભિક સ્થિતિથી સ્થાનાંતર \(........\) થશે.
    2023 મધ્યમ

STD 11 - સુરેખપથ પર ગતિ ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં સ્થાન, પથલંબાઈ, સ્થાનાંતર ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2023–2025 ના 5 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

સ્થાન, પથલંબાઈ, સ્થાનાંતર ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

0% સરળ, 40% મધ્યમ અને 60% અઘરા.