પ્રશ્નો
નવા પહેલા10 માંથી 1–10 પ્રશ્નો
- 1. નીચેના વિધાનો ધ્યાનમાં લો:
A. ફોટોડાયોડની સરખામણીમાં સૌર કોષનો જંકશન વિસ્તાર ખૂબ જ સાંકડો બનાવવામાં આવે છે.
B. સૌર કોષોને કોઈ બાહ્ય બાયસ સાથે જોડવામાં આવતા નથી.
C. LED હળવા ડોપિંગવાળા p-n જંકશનમાંથી બનેલો છે.
D. ફોરવર્ડ પ્રવાહમાં વધારો થવાથી LED ની પ્રકાશ તીવ્રતામાં સતત વધારો થાય છે.
E. પ્રકાશ ઉત્સર્જન માટે LED ને ફોરવર્ડ બાયસમાં જોડવા પડે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો: 2025 સરળ - 2. એક પ્રકાશ ઉત્સર્જક ડાયોડ \((LED)\) GaAs અર્ધવાહક દ્રવ્યનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, જેનો બેન્ડ ગેપ \(1.42 \mathrm{eV}\) છે. \(LED\) માંથી ઉત્સર્જિત થતા પ્રકાશની તરંગલંબાઈ _______ છે. 2024 અઘરું
- 3. એક પોટેન્શિયલ ડિવાઈડર સર્કિટને \(20 \mathrm{~V}\) ના DC સ્ત્રોત, \(1.8 \mathrm{~V}\) ના ગ્લો વોલ્ટેજ ધરાવતા પ્રકાશ ઉત્સર્જક ડાયોડ અને \(3.2 \mathrm{~V}\) ના બ્રેકડાઉન વોલ્ટેજ ધરાવતા ઝેનર ડાયોડ સાથે જોડવામાં આવે છે. અવરોધક તાર (PR) ની લંબાઈ \(20 \mathrm{~cm}\) છે. LED ને માંડ પ્રજ્વલિત કરવા માટે \(P Q\) ની લઘુત્તમ લંબાઈ _______ cm છે.
2024 અઘરું - 4. ફોટોડાયોડની વાહકતામાં ફેરફાર થવાનું શરૂ થાય છે જો અને માત્ર જો આપાત પ્રકાશની તરંગલંબાઈ \(660 \mathrm{~nm}\) કરતાં ઓછી હોય. ફોટોડાયોડનો બેન્ડ ગેપ \(\left(\frac{x}{8}\right) \mathrm{eV}\) મળે છે. \(x\) નું મૂલ્ય _______ છે. (આપેલ છે, \(\mathrm{h}=6.6 \times 10^{-34} \mathrm{Js}, \mathrm{e}=1.6 \times 10^{-19} \mathrm{C}\) ) 2024 અઘરું
- 5. લાઇટ એમિટિંગ ડાયોડના કિસ્સામાં નીયેનામાંથી ક્યું વિધાન સાયું નથી ? \(A.\) તે પુષ્કળ ડોપિંગ ધરાવતું \(p-n\) જંકશન છે. \(B.\) તેને જ્યારે ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે જ પ્રકાશ ઉત્સર્જિત કરે છે. \(C.\) તેન જ્યારે રીવર્સ બાયસ આપવામાં આવે ત્યારે જ પ્રકાશ ઉત્સર્જિત કરે છે. \(D.\) ઉત્સર્જિત પ્રકાશની ઉર્જા વાપરવામાં આવેલ અર્ધવાહકના ઉર્જા અંતરાલના બરાબર અથવા થોડીક ઓછી હોય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો. 2023 મધ્યમ
- 6. જાંબલી રંગ (તરંગલંબાઈ=\(4000 \mathring A)\) નાં \(LED\) બનાવવા માટે અર્ધવાહક દ્રવ્યનો \(......eV\) જેટલો ઊર્જાનો બેન્ડગેપ હશે.(નજીક્તમ પૂર્ણાંક માટે લખો) 2022 સરળ
- 7. ફોટોડાયોડનો ઉપયોગ દશ્ય સિગ્નલ નોંધવા માટે થાય છે. આ ડાયોડો હંમેશા રિવર્સ બાયસ્ સ્થિતિમાં જ વાપરવામાં આવે છે. કારણ કે 2022 મધ્યમ
- 8. \(Ga-As-P\) જેવા અર્ધવાહકમાંથી \(LED\) બનાવવામાં આવે છે. \(LED\) નો બેન્ડગેપ \(1.9\, eV\) છે, તો તેના દ્વારા ઉત્સર્જાતા પ્રકાશની તરંગલંબાઈ અને રંગ કેવો હશે? \(\left[ h =6.63 \times 10^{-34} \;Js \right.\) and \(\left. c =3 \times 10^{8} \;ms ^{-1}\right]\) 2021 મધ્યમ
- 9. ફોટોનડાયોડનો બાયસ વૉલ્ટેજ વધારતા , ફોટો પ્રવાહનું મૂલ્ય 2020 મધ્યમ
- 10. નીચે આપેલ લાક્ષણિકતાઓ \((a),(b),(c),(d) \) ગ્રાફ પરથી નકકી કરો કે તે ક્રમશ : કયા સેમિકન્ડકટર કેપેસિટર દર્શાવે છે.
2016 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 12 - સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ : દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો ના અન્ય ટોપિક
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં Light Emitting Diode (L.E.D), Photodiode, Solar Cell ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2016–2025 ના 10 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
Light Emitting Diode (L.E.D), Photodiode, Solar Cell ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
20% સરળ, 50% મધ્યમ અને 30% અઘરા.