JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\([Fe(CN)_6]^{3-}\) અને \([FeF_6]^{3-}\) ના ચુંબકીય ગુણધર્મ વિશે સાચુ વિધાન જણાવો.
- A બને અનુચુબકીય છે
- B બને પ્રતિચુબકીય છે
- C \([Fe(CN)_6]^{3-}\) પ્રતિચુબકીય છે અને \([FeF_6]^{3-}\) અનુચુબકીય છે
- D \([Fe(CN)_6]^{3-}\) અનુચુબકીય છે અને \([FeF_6]^{3-}\) પ્રતિચુબકીય છે
Answer & Solution
Correct Answer
(A) બને અનુચુબકીય છે
Step-by-step Solution
Detailed explanation
Both are paramagnetic, the only difference is that \(CN^-\) is a strong field ligand where as \(F^-\) is a weak field ligand
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- તત્વ \(Pt\) માટેની ધરા અવસ્થા (ભૂમિ અવસ્થા) માં ઈલેકટ્રોન સંરચના શોધો. (પ્લેટિનમનો પરમાણુ ક્રમાંક \(78\) છે.)JEE Mains 2022 Medium
- જો \(4000\, \mathop A\limits^o \) તરંગલંબાઈનો પ્રકાશ ધાતુમાંથી \(6\times10^5\, ms^{-1}\) વેગ ધરાવતા ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે તો ધાતુનું કાર્યવિધેય ............... \(\mathrm{eV}\) થશે ? ( ઇલેક્ટ્રોનનું દળ \(= 9\times10^{-31}\, kg\) પ્રકાશનો વેગ \(= 3\times10^8\, ms^{-1}\) પ્લાન્ક અચળાંક \(= 6.626\times10^{-34}\, Js\) ઇલેક્ટ્રોનનો વીજભાર \(= 1.6\times10^{-19}\, J\,eV^{-1}\))JEE Mains 2019 Hard
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન\(-I:\) નિકલનો ઉદ્દીપક તરીકે ઉપયોગ સીનગેસ (syngas) અને ખાદ્ય ચરબી \((edible\,fats)\) માં થાય છે. વિધાન\(-II :\) સિલિકોન બંને ઈલેકટ્રોન સમૃદ્ધુ અને ઈલેકટ્રોન ઉણપવાળા હાઇડ્રાઇડો બનાવે છે. ઉપરોક્ત વિધાનો સંદર્ભે, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તરની પસંદગી કરો.JEE Mains 2023 Medium
- આપેલ તત્વોની ધાત્વીક પ્રકૃતિનો સાચો ક્રમ નીચે આપેલામાંથી કયો દર્શાવે છે.JEE Mains 2023 Medium
- \([image]\) મેલેઇક એનહાઇડ્રાઈડ મેલેઇક એનહાઇડ્રાઇડ કોના દ્વારા તૈયાર કરી શકાય છે?
JEE Mains 2021 Hard - \(\mathrm{n}=4\) અને \(\mathrm{s}=+\frac{1}{2}\) ધરાવતી બધી જ સંપૂર્ણ ભરાયેલ પેટાકોશોમાં હાજર ઈલેક્ટ્રોનોની સંખ્યા _______ છે. (જ્યાં, \( \mathrm{n}=\) મુખ્ય ક્વોન્ટમ આંક અને \(\mathrm{s} =\) સ્પીન ક્વોન્ટમ આંક)JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જો \(\int {{e^{\sec \,x}}\,\left( {\sec \,x + \tan \,x\,f\left( x \right) + \left( {\sec \,x\,\tan \,x + {{\sec }^2}\,x} \right)} \right)dx = {e^{\sec \,x\,}}\,f\left( x \right)} + C\) , તો \(f\left( x \right)\) ની યોગ્ય પસંદગી કરો .JEE Mains 2019 Hard
- સમાન દળ અને સમાન ત્રિજ્યાના એક નક્કર ગોળા અને એક પોલા ગોળાને ઢાળવાળી સપાટી પર ગબડાવવામાં આવે છે. જો નક્કર ગોળા અને પોલા ગોળાને તળિયે પહોંચવા માટે લાગતો સમય અનુક્રમે \(t_1\) અને \(t_2\) હોય, તો...JEE Mains 2025 Easy
- જ્યારે \(10\,mL\,0.1\,M\) એસિડ \('A'\) ને \(30\,mL\,0.05\,M\) બેઇઝ \(M(OH)_2\) સાથે પ્રક્રિયા કરવા દેવામાં આવે તો તટસ્થીકરણ પ્રક્રિયા થાય છે. એસિડ \('A'\) ની બેઝિકતા \(\dots\dots\)છે. \([M\) એ ધાતુ છે\(]\)JEE Mains 2022 Medium
- બે સાબુના પરપોટા 2 cm અને 4 cm ત્રિજ્યાવાળા, અનુક્રમે, એકબીજાના સંપર્કમાં છે. તેમની સામાન્ય સપાટીની વક્રતા ત્રિજ્યા, cm માં ______ છે.JEE Mains 2025 Easy
- અહી \(\mathrm{a}_{1}, \mathrm{a}_{2}, \mathrm{a}_{3}, \ldots\) એ સમાંતર શ્રેણીમાં છે. જો \(\frac{a_{1}+a_{2}+\ldots+a_{10}}{a_{1}+a_{2}+\ldots+a_{p}}=\frac{100}{p^{2}}, p \neq 10\) હોય તો \(\frac{a_{11}}{a_{10}}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ધારોકે \(ABCD\) એ ચતુષ્કોણ છે.જો \(E\) અને \(F\) એ અનુક્રમે વિકર્ણો \(AC\) અને \(BD\)ના મધ્યબિંદુઓ હોય અને \((\overrightarrow{A B}-\overrightarrow{B C})+(\overrightarrow{A D}-\overrightarrow{D C})=k \overrightarrow{F E}\) હોય, તો \(k=........\)JEE Mains 2023 Hard