પ્રશ્નો
નવા પહેલા32 માંથી 1–32 પ્રશ્નો
- 1. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, q વિદ્યુતભાર ધરાવતા પાંચ ધન વિદ્યુતભારોને પંચકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવેલ છે. આ પાંચ ધન વિદ્યુતભારોને કારણે પંચકોણના કેન્દ્ર O પર વિદ્યુત સ્થિતિમાન (V) અને વિદ્યુત ક્ષેત્ર \((\vec{E})\) હશે:
2026 અઘરું - 2. બે ભાર \(7 \mu C\) અને \(-2 \mu C\) ને બાહ્ય ક્ષેત્ર \(E=\frac{ A }{r^2} \hat{r}\), જ્યાં \(A=9 \times 10^5 N / C \cdot m ^2\) માં અનુક્રમે (−9, 0, 0) cm અને (9,0,0) cm પર મૂકેલા છે. અનંત અંતર પરનું સ્થિતિમાન શૂન્યગણતા આ ગોઠવણી સ્થિત વિદ્યુતઉર્જા _________ J છે. 2026 મધ્યમ
- 3. નીચેનામાંથી કઈ માપન ન કરી શકાય તેવી રાશિ છે ? 2026 મધ્યમ
- 4. ત્રિજ્યા A, B અને C ધરાવતા ત્રણ સમકેન્દ્રિય વાહક ગોળીય કવચ અનુક્રમે a, b અને c છે (c> b> a) અને તેઓ અનુક્રમે \(q_1, q_2\) અને \(q_3\) ભાર વડે ભારિત થયેલા છે. ગોળીય કવચ A, B અને C ના સ્થિતિમાન અનુક્રમે __________ છે. 2026 અઘરું
- 5. ત્રણ નાના સમાન ભાર ધરાવતા પાણીના એકસમાન પરપોટાઓ એક મોટો પરપોટો બનાવવા માટે ભળી જાય છે. તો એક પ્રારંભિક પરપોટા અને પરિણામી મોટા પરપોટા પરના સ્થિતિમાનનો ગુણોત્તર ________ છે. 2026 અઘરું
- 6. નીચે બે વિધાનો આપેલા છે: એકને પ્રતિપાદન A તરીકે અને બીજાને કારણ \(\mathrm{R}\) તરીકે લેબલ કરવામાં આવેલ છે.
પ્રતિપાદન A: એકસમાન વિદ્યુતભારિત ગોળીય કોષની અંદર બે બિંદુઓ વચ્ચે પરીક્ષણ વિદ્યુતભારને ખસેડવામાં થતું કાર્ય શૂન્ય છે, ભલે ગમે તે માર્ગ પસંદ કરવામાં આવે.
કારણ \(\mathrm{R}\) : એકસમાન વિદ્યુતભારિત ગોળીય કોષની અંદર વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે અને તે કોષની સપાટી પરના વિદ્યુત સ્થિતિમાન જેટલું જ હોય છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. 2025 મધ્યમ - 7. સમાન રીતે વિદ્યુતભારિત \(\mathrm{R}=10 \mathrm{~cm}\) ત્રિજ્યાવાળા ગોળાકાર કવચની સપાટી પર સ્થિત વિદ્યુત સ્થિતિમાન 120 V છે. કવચના કેન્દ્ર પર, કેન્દ્રથી \(\mathrm{r}=5 \mathrm{~cm}\) અંતરે, અને કવચના કેન્દ્રથી \(\mathrm{r}=15 \mathrm{~cm}\) અંતરે સ્થિતિમાન અનુક્રમે કેટલું છે? 2025 સરળ
- 8. \(10^{-6} \mu \mathrm{C}\) નો એક વીજભાર \(X-Y\) યામ પધ્ધતિના ઉગમબિંદુ \((0,0) \mathrm{m}\) પર મૂકેલો છે. બિંદુઓ \(\mathrm{P}\) અને \(\mathrm{Q}\) અનુક્રમે \((\sqrt{3}, \sqrt{3}) \mathrm{m}\) અને \((\sqrt{6}, 0) \mathrm{m}\) પર રહેલા છે. બિંદુઓ\(\mathrm{P}\) અને \(\mathrm{Q}\) વચચેનો સ્થિતિમાન તફાવત_____થશે. 2024 અઘરું
- 9. અર્ધવલયના કેન્દ્ર પર, જેની ત્રિજ્યા \(R=10 \mathrm{~cm}\) અને રેખીય વિદ્યુતભાર ઘનતા \(4 \mathrm{n} \mathrm{C} \mathrm{m}^{-1}\) છે, સ્થિતિમાન \(x \pi V\) છે. \(x\) નું મૂલ્ય _______ છે. 2024 અઘરું
- 10. બે વિદ્યુતભારિત સુવાહક ગોળાઓ કે જેમની ત્રિજ્યાઓ \(a\) અને \(b\) છે, તેમને એક સુવાહક તાર વડે એકબીજા સાથે જોડવામાં આવે છે. આ બે ગોળાઓના વિદ્યુતભારોનો ગુણોત્તર અનુક્રમે _______ છે. 2024 અઘરું
- 11. \(5\times 10^{-9}\,C\) ના બિંદુવત વીજભારને લીધે \(P\) બિંદુએ વિદ્યુત સ્થિતિમાન \(50\,V\) છે. બિંદુવત વીજભારથી \(P\) નું અંતર ........\(cm\) છે. \(\left[\frac{1}{4 \pi \varepsilon_0}=9 \times 10^{+9}\,Nm ^2\, C ^{-2}\right.\) ધારો \(]\) 2023 સરળ
- 12. \(64\) એકસમાન ટીપાઓને \(10\,mV\) સ્થિતિમાન સુધી વીજભારિત કરીને તેમનું એક મોટા ટીપામાં સંયોજન કરવામાં આવે છે. મોટા ટીપાનું સ્થિતિમાન \(...........\,mV\) થશે. 2023 મધ્યમ
- 13. \(a , b\) અને \(c\) ત્રિજ્યા \([a < b < c]\) ના ત્રણ સમકેન્દ્રીય ગોળાકાર ધાતુ કવય \(X , Y\) અને \(Z\) ની પૃષ્ઠવિજભાર ધનતા અનુક્રમે \(\sigma,-\sigma\) અને \(\sigma\) છે.કવચ \(X\) અને \(Z\) સમાન સ્થિતિમાન ધરાવે છે. જો \(X\) અને \(Y\) ની ત્રિજ્યા અનુક્રમે \(2\,cm\) અને \(3\,cm\) હોય તો કવચ \(Z\) ની ત્રિજ્યા \(......\,cm\) છે. 2023 અઘરું
- 14. સમાન રેખીય વીજભાર ધનતા \(\lambda\) ધરાવતી \(R _1\) અને \(R _2\) ત્રિજયાની સમકેન્દ્રિય અર્ધલયોના કેન્દ્ર સ્થાને વિદ્યુત સ્થિતિમાન \(.............\) છે.
2023 અઘરું - 15. \(27\) એક સમાન બુંદોને દરેકને \(22 \,V\) થી વિદ્યુત ભારીત કરવામાં આવે છે. તેઓ સંયોજાઈને એક મોટું બુંદ બનાવે છે. મોટાં બુંદનું સ્થિતિમાન.......\(V\) થશે. 2022 મધ્યમ
- 16. એકબીજાથી \(s\) અંતરે રહેલ બે પાતળી \(a\) ત્રિજયાની સમઅક્ષીય રિંગ પર \(+{Q}\) અને \(-{Q}\) વિદ્યુતભાર છે. બે રિંગના કેન્દ્રો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો કેટલો થાય? 2021 અઘરું
- 17. પારાના એકસમાન દરેક \(512\) ટીપાંઓને \(2\, V\) ના સ્થિતિમાનથી વીજભારિત કરવામાં આવે છે. ટીપાંઓને જોડીને એક ટીપું બનાવવામાં આવે છે. આ ટીપાનું સ્થિતિમાન .......... \(V\) થશે. 2021 અઘરું
- 18. બે વિદ્યુતભારીત ધાતુના ગોળા \(S_{1}\) અને \(\mathrm{S}_{2}\) જેની ત્રિજયા \(\mathrm{R}_{1}\) અને \(\mathrm{R}_{2}\) છે.\(S_1\) ગોળાને \(E_1\) અને \(S_2\) ગોળાને \(E_2\) વિદ્યુતક્ષેત્રમાં એવે રીતે મૂકવામાં આવે છે કે જેથી \(\mathrm{E}_{1} / \mathrm{E}_{2}=\mathrm{R}_{1} / \mathrm{R}_{2} \) થાય. બંને ગોળા પરના વિદ્યુતસ્થિતિમાનનો ગુણોત્તર \(\frac{V_1}{V_2}\) કેટલો થાય? 2020 મધ્યમ
- 19. દસ વિદ્યુતભારને \(R\) ત્રિજ્યાના વર્તુળ પર સમાન કોણીય અંતરે મૂકેલા છે. વિધુતભાર \(1,3,5,7,9\) પાસે \((+q)\) અને વિધુતભાર \(2,4,6,8,10\) પાસે \((-q)\) વિધુતભાર છે તો વર્તુળના કેન્દ્ર આગળ વિદ્યુતક્ષેત્ર અને વિદ્યુતસ્થિતિમાન 2020 અઘરું
- 20. \(R\) અને \(4 R\) ત્રિજયાના સમકેન્દ્રિય ધાત્વિય ગોળીય કવચ પર અનુક્રમે \(Q _{1}\) અને \(Q _{2}\) વિજભાર છે. બંને સમકેન્દ્રિય ધાત્વિય ગોળીય કવચની પૃષ્ઠ વિજભાર ઘનતા સમાન હોય તો તેમના વિદ્યુતસ્થિતિમાનનો તફાવત \(V ( R )- V (4 R )\) કેટલો હશે? 2020 મધ્યમ
- 21. આપેલ આલેખ _____ નો ફેરફાર (કેન્દ્રથી \(r\) અંતર સાથે) દર્શાવે છે.
2019 અઘરું - 22. એક વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર \(\vec E = (Ax + B)\hat i\) \(N\,C^{-1}\) મુજબ પ્રવર્તે છે જ્યાં \(x\) મીટરમાં છે અચળાંકો \(A = 20\, SI\, unit\) અને \(B = 10\, SI\, unit\) છે.જો \(x =1\) આગળ વિદ્યુતસ્થિતિમાન \(V_1\) અને \(x = -5\) આગળ વિદ્યુતસ્થિતિમાન \(V_2\) હોય તો \(V_1 -V_2\) કેટલા ......\(V\) થશે? 2019 મધ્યમ
- 23. \(Q\) વિજભાર ધારવતો વાહક ગોળો વિજભાર રહિત પોલા ગોળા વડે ઘેરાયેલો છે.વાહક ગોળા અને પોલા ગોળાની સપાટી વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત \(V\) છે.હવે જો પોલા ગોળાને \(-4\, Q\) જેટલો વિજભાર આપવામાં આવે તો અ બંને સપાટી વચ્ચેનો નવો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલા........\(V\) થાય? 2019 અઘરું
- 24. વિધુતભાર \(Q\) ને \(a, b, c (a < b < c)\) ત્રિજ્યા ધરાવતા સમકેન્દ્રિય ગોલીય કવચો પર એવી રીતે વહેંચવામાં આવેલ છે કે જેથી તેમની પૃષ્ઠ વિદ્યુતભાર ધનતા એક બીજા જેટલી સમાન થાય. તેમના સામાન્ય કેન્દ્રથી \(r\) અંતરે રહેલા બિંદુ, જ્યાં \(r < a\), આગળ કુલ સ્થિતિમાન કેટલું હશે? 2019 અઘરું
- 25. ત્રણ સમકેન્દ્રિયો ધાતુ કવચો \(A,B\) અને \(C\) ની અનુક્રમે ત્રિજયાઓ \(a,b\) અને \(c\) \(( a < b < c)\) ની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાઓ અનુક્રમે \( + \sigma , - \sigma \) અને \( + \sigma \) છે. \(B\) કવચનું સ્થિતિમાન : 2018 અઘરું
- 26. એક ક્ષેત્રમાં એકસમાન વિદ્યુતક્ષેત્ર પ્રવર્તે છે. આ ક્ષેત્રમાં બિંદુ \(P\) આગળ કેન્દ્ર હોય તેવા ગોળા પરના અલગ અલગ બિંદુ આગળનું વિદ્યુતસ્થિતિમાન \(589.0\,V\) થી \(589.8\, V\) જેટલું બદલાય છે. વિદ્યુતક્ષેત્ર સાથે \(60^o\) નો ખુણો બનાવતા સ્થાન સદીશ પર રહેલ ગોળા પરના બિંદુ આગળ વિદ્યુતસ્થિતિમાન (\(V\) માં) કેટલું હશે? 2017 અઘરું
- 27. અવકાશમાં \(\vec E\, = (25 \hat i + 30 \hat j)\,NC^{-1}\) જેટલું વિદ્યુતક્ષેત્ર પ્રવર્તે છે. જો ઉગમબિંદુ આગળ વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય તો \(x\, = 2\, m, y\, = 2\, m\) બિંદુ આગળ વિદ્યુતસ્થિતિમાન \(volt\) માં કેટલું મળે? 2015 મધ્યમ
- 28. ધારો કે અવકાશમાં વિદ્યુતક્ષેત્ર \(\vec E = 30{x^2}\hat i\) છે.તો સ્થિતિમાનનો તફાવત \(V_A-V_O\) _____ થશે.જયાં \(V_O\) એ ઉદ્ગમબિંદુ આગળનો સ્થિતિમાન અને \(V_A\) એ \(x= 2\) \(m\) આગળનો સ્થિતિમાન........\(V\) છે. 2014 મધ્યમ
- 29. \(+ 1\,\mu C\) જેટલો વિજભાર ધરાવતો બિંદુવત વિજભાર \((0, 0, 0) \) પર છે. એક વિજભારરહિત વાહક ગોળાનું કેન્દ્ર \((4, 0, 0)\) આગળ છે. તો ગોળાના કેન્દ્ર આગળ વિદ્યુતસ્થિતિમાન અને વિદ્યુતક્ષેત્ર કેટલું મળે? 2013 અઘરું
- 30. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વિદ્યુતભાર \(Q\) એ \(L\) લંબાઇના સળિયા \(AB\) પર સમાન રીતે પથરાયેલ છે.સળિથાના છેડા \(A\) થી \(L\) અંતરે રહેલા બિંદુ આગળ વિદ્યુતવિભવ ( વિદ્યુતસ્થિતિમાન ) ______ છે.
2013 મધ્યમ - 31. બે \(q\) વિજભાર ધરાવતા બિંદુવત કણને છત સાથે નહિવત દળ ધરાવતી સમાન લંબાઇની દોરી સાથે જોડેલા છે. તે જ્યારે સમતોલનમાં આવે ત્યારે દોરી શિરોલંબ સાથે \(\theta\) ખૂણો બનાવે છે.જો દરેક વિજભારિત કણનું દળ \(m\) હોય તો તે બંનેને જોડતી રેખા પર વિદ્યુતસ્થિતિમાન કેટલો મળે? \(\left( {\frac{1}{{4\pi { \in _0}}} = k} \right).\) 2013 અઘરું
- 32. ધન વિદ્યુતભારિત વાહકની નજીક વિદ્યુતભાર રહિત વાહક મુક્તા વિદ્યુતભાર રહિત વાહક પાસે વિદ્યુત સ્થિતિમાન 2013 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 12 - સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ ના અન્ય ટોપિક
- 26પ્રશ્નો કેપેસીટરમાં સંગ્રહિત ઊર્જા
- 54પ્રશ્નો ડાયઈલેક્ટ્રીકની અસર અને ધ્રુવીભવન
- 20પ્રશ્નો સ્થિતિઉર્જા
- 14પ્રશ્નો વિદ્યુતભારિત કેપેસીટન્સ
- 8પ્રશ્નો વિધુતક્ષેત્ર અને સ્થિતિમાન
- 38પ્રશ્નો કેપેસીટરોનું સંયોજન
- 12પ્રશ્નો વિધુત સ્થિતિમાન
- 9પ્રશ્નો સમાંતર પ્લેટ કેપેસીટર
- 10પ્રશ્નો સુવાહક, સ્થિતવિદ્યુત શીલ્ડીંગ, પ્રેરિત વિધુતભારો
- 4પ્રશ્નો સમસ્થિતિમાન પૃષ્ઠો
- 5પ્રશ્નો કેપેસીટન્સ
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં સ્થિતવિદ્યુત સ્થિતિમાન ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2013–2026 ના 32 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
સ્થિતવિદ્યુત સ્થિતિમાન ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
6% સરળ, 34% મધ્યમ અને 59% અઘરા.