enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - એમાઇન સંયોજનો
- JEE Mains 2014
- મધ્યમ
- MCQ
જલીય દ્રાવણમાં એમાઇનની બેઝિક પ્રબળતાને ધ્યાનમાં લો. નીચેના પૈકી કોના \(pK_b\) નું મૂલ્ય સૌથી ઓછું હશે ?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \((CH_3)_2NH\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Order of basic strength of aliphatic amine in aqueous solution is as follows (order of \(K_{b}\) )
\(\left(\mathrm{CH}_{3}\right)_{2} \bar {N}H>\mathrm{CH}_{3} \bar {N}H_{2}>\)\(\left(CH_{3}\right)_{3} \bar {N}>\mathrm{C}_{6}\ mathrm{H}_{5} \bar {N} \mathrm{H}_{2}\)
As we know \(\mathrm{pk}_{\mathrm{b}}=-\log \mathrm{K}_{\mathrm{b}}\)
So \( (CH_3) _{2}\) \(NH\) will have smallest \(pK_{b}\) value. In the case of phenylamine, \(N\) is attached to \(s p^{2}\) hybridised carbon, hence it has highest \(p K_{b}\) and least basic strength.
Chemistry ના વધુ પ્રશ્નો
- સંકીર્ણો \((A)\) થી \((D)\) ની ફક્ત સ્પીન આધારિત ગણતરી કરેલી ચુંબકીય ચાકમાત્રાનો સાચો ક્રમ જણાવો. \((A)\) \(\mathrm{Ni}(\mathrm{CO})_{4}\) \((B)\) \(\left[\mathrm{Ni}\left(\mathrm{H}_{2} \mathrm{O}\right)_{6}\right] \mathrm{Cl}_{2}\) \((C)\) \(\mathrm{Na}_{2}\left[\mathrm{Ni}(\mathrm{CN})_{4}\right]\) \((D)\) \(\mathrm{PdCl}_{2}\left(\mathrm{PPh}_{3}\right)_{2}\)JEE Mains 2020 અઘરું
- નીચે આપેલ હાઈડ્રોકિસલ સંયોજનની એસિડિકતા માટે સાચો ક્રમ શોધો. નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2023 મધ્યમ - \(-33.42^{\circ}\,C\) અને \(1\,bar\) દબાણ પર \(NH _{3}\) ના \(17.0\,g\) સંપૂર્ણ બાષ્પીકરણ પામે છે અને આ પ્રક્રમમાં એન્થાલ્પી ફેરફાર \(23.4\,kJ\,mol ^{-1}\) છે. સમાન પરિસ્થિતિઓ હેઠળ \(85 g\,NH _{3}\) ના બાષ્પીકરણ માટે એન્થાલ્પી ફેરફાર \(\dots\dots\dots\,\,kJ\) છે.JEE Mains 2022 મધ્યમ
- એસિડિક માધ્યમમાં \(KMnO _{4}\) અને ઓકઝેલિક એસિડના અનુમાપનમાં, અંત્યબિંદુંએ કાર્બનના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર ........ છે.JEE Mains 2022 મધ્યમ
- નીચેનામાંથી કયા વિધાનો ખોટા છે ?JEE Mains 2013 અઘરું
- સંતુલન અવસ્થામાં, નીચે આપેલ પ્રક્રિયામાં હિલિયમ વાયુને ઉમેરતા તેની અસર શું થશે ? \(PCI _5( g ) \rightleftharpoons PCl _3( g )+ Cl _2( g )\)JEE Mains 2023 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- એક પદાર્થ અચળ પ્રવેગથી સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરી પ્રથમ \((p-1)\) સેકંડમાં \(S_1\) અને પ્રથમ \(p\) સેકંડમાં \(S_2\) સ્થાનાંતર કરે છે. તો \(S_1+S_2\) સ્થાનાંતર સમયમાં________કરશે.JEE Mains 2024 અઘરું
- સમતલ ચુંબકીયક્ષેત્ર તરંગમાં ચુંબકીયક્ષેત્ર \(\overrightarrow{ B }( x , t )=\left[1.2 \times 10^{-7} \sin \left(0.5 \times 10^{3} x +1.5 \times 10^{11} t \right) \hat{ k }\right] T\) હોય તો વિદ્યુતક્ષેત્ર શોધો.JEE Mains 2020 મધ્યમ
- નીચે દર્શાવ્યા મુજબ, લોલકના ગોળા \(A\) જેની દળવિહીન દોરીની લંબાઈ ' \(R\) ' છે તેને શિરોલંબ સાથે \(60^{\circ}\) ના ખૂણેથી મુક્ત કરવામાં આવે છે. તે અડધા દળના બીજા ગોળા \(B\) સાથે અથડાય છે જે કેન્દ્રમાં ઘર્ષણ રહિત ટેબલ પર સ્થિર છે. સ્થિતિસ્થાપક અથડામણ ધારીને, અથડામણ પછી ગોળા \(A\) ના વેગનું મૂલ્ય _______ હશે. (g ને ગુરુત્વાકર્ષણના કારણે ઉદ્ભવતો પ્રવેગ લો.)
JEE Mains 2025 અઘરું - \(m\) દળ ધરાવતા લોલકને,ખેંચી ના શકાય તેવી દોરી વડે,ઊર્ધ્વ આધારથી લટકાવવામાં આવે છે.લોલક ઊર્ધ્વ અક્ષને આપેક્ષ \(\omega \) \(rads^{-1}\) જેટલી કોણીય ઝડપથી આધારબિંદુને આસપાસJEE Mains 2014 સરળ
- પૃથ્વીનું અચાનક સંકોચન થઈ તેના મૂળકદના \(\frac{1}{64}\) માં ભાગ જેટલું કદ બને અને તેનું દળ તેટલું જ રહે, તો પૃથ્વીનો ભ્રમણકાળ \(\frac{24}{x} h\) થાય છે. \(x\) નું મૂલ્ય ......... છે.JEE Mains 2023 અઘરું
- આપેલા સંયોજનો \(CH \equiv CH,\,C{H_3} - C \equiv CH,\,\) અને \(C{H_2} = C{H_2}\) માટે તેમના એસિડ શક્તિનો સાચો ક્રમ નીચેનામાથી કયો થશે?JEE Mains 2019 મધ્યમ