ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)

ઝિરકોનિયમ ફોસ્ફેટ \([Zr_3 (PO_ 4)_4]\) એ \(+4\) વીજભાર ધરાવતા ત્રણ ઝિરકોનિયમ ધનાયન અને \(-3\) વીજભાર ધરાવતા ચાર ફોસ્ફેટ  આયનોમાં વિયોજન પામે છે. જો ઝિરકોનિયમ ફોસ્ફટની મોલર દ્રાવ્યતાને \(S\) દ્વારા અને દ્રાવ્યતા ગુણાકારને \(K_{sp}\) દ્વારા દર્શાવીએ તો \(S\) અને \(K_{sp}\) વચ્ચે નીચેના પૈકી ક્યો સંબંધ સાચો છે ?

  1. A \(S = \{ {K_{sp}}/{\left( {6912} \right)^{1/7}}\}\)
  2. B \(S = {\{ {K_{sp}}/144\} ^{1/7}}\)
  3. C \(S = {\{ {K_{sp}}/6912\} ^{1/7}}\)
  4. D \(S = {\{ {K_{sp}}/6912\} ^7}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(S = {\{ {K_{sp}}/6912\} ^{1/7}}\)

Step-by-step Solution

Detailed explanation

\([Z{r_3}{(P{O_4})_4}] \rightleftharpoons \mathop {3Z{r^{4 + }}}\limits_{3S} + \mathop {4P{O_4}^{3 - }}\limits_{4S} \) \({K_{sp}} = {(3S)^3}{(4S)^4}\) \( = 27{S^3} \times 256{S^4}\) \( = 6912{S^7}\) \(\therefore \,S = {\left( {\frac{{{K_{sp}}}}{{6912}}} \right)^{1/2}}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app