JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નીચેના ધટકો પૈકી ક્યુ એક લિગેન્ડ તરીકે સૌથી વધુ \(CFSE,\,\,\Delta _0\) ઉત્પન્ન કરે છે ?
- A \(CN^-\)
- B \(NH_3\)
- C \(F^-\)
- D \(CO\)
Answer & Solution
Correct Answer
(D) \(CO\)
Step-by-step Solution
Detailed explanation
Following is the order of increasing value of \(\Delta _0\) for the ligands. \(I^- < Br^- < Cl^- < F^- < H_2O < Py = NH_3 < en< NO_2^- << CN ^- < CO\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના કોબાલ્ટ સંકીર્ણને ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી \((CFSE)\) મૂલ્ય વધવાના ક્રમમાં ગોઠવો. સંકીર્ણ : \(\left[{CoF}_{6}\right]^{3-},\left[{Co}\left({H}_{2} {O}\right)_{6}\right]^{2+},\left[{Co}\left({NH}_{3}\right)_{6}\right]^{3+}\) અને \(\left[{Co}({en})_{3}\right]^{3+}\) \(\quad\quad\quad\quad\quad\quad A\quad\quad\quad\quad \quad B\quad\quad\quad\quad\quad\quad C\quad\quad\quad\quad\quad\quad D\) યોગ્ય વિકલ્પ પસંદ કરો:JEE Mains 2021 Medium
- એક કાર્બનિક સંયોજન પ્રથમક્રમ વિઘટન હેઠળ થાય છે. તેની પ્રારંભિક સાંદ્વતાથી \(\left(\frac{1}{8}\right)^{\text {th }}\) અને \(\left(\frac{1}{10}\right)^{\text {th }}\) વિઘટન થવા માટે લાગતો સમય અનુક્રમે \(t _{1 / 8}\) અને \(t _{1 / 10}\) છે
\(\frac{ t _{1 / 8}}{ t _{1 / 10}} \times 10\) નું મૂલ્ય શું છે ?
(log 2= 0.3)JEE Mains 2026 Medium - નીચેના પરમાણુઓમાં, \([Image]\) કાર્બન નું સંકરણ અનુક્રમે \(a, b\) અને \(c\) શું હશે
JEE Mains 2021 Medium - T(K) પર કદ 'V' વાળા બંધ પાત્રમાં નીચે આપેલ વાયુમય સંતુલનને ધ્યાનમાં લો.
\(P _2(g)+ Q _2(g) \rightleftharpoons 2 PQ ( g )\)
સંતુલને P2(g), Q2(g) અને PQ(g) દરેકના 2 moles હાજર છે. તાપમાન T(K) રાખીને સંતુલનમાં 'P2' અને 'Q2' દરેકના 1 mole ઉમેરવામાં આવે છે. નવા સંતુલને P2, Q2 અને PQ ના moles ની સંખ્યા અનુક્રમે શોધો.JEE Mains 2026 Medium - \(6.023 \times 10^{22}\) અણુઓ પદાર્થ \('x'\) ના \(10 \,g\) માં હાજર છે. \(2\, L\) દ્રાવણમાં પદાર્થ \({ }^{\prime} x ^{\prime}\) ના \(5\, g\) ધરાવતા દ્રાવણની મોલારિટી .......... \(\times 10^{-3}\) છે.JEE Mains 2020 Medium
- \(\mathrm{S}_{2} \mathrm{O}_{8}^{2-}\)સલ્ફર અને ઓક્સિજન વચ્ચેના બંધની સંખ્યા તથા રહોમ્બિક સલ્ફરમાં સલ્ફર અને સલ્ફર વચ્ચેના બંધની સંખ્યા અનુક્રમે જણાવો.JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- જ્યારે પોટેશિયમ ડાયક્રોમેટને સાંદ્ર સલ્ફયુરિક એસિડ અને દ્રાવ્ય ક્લોરાઇડ સાથે ગરમ કરવામાં આવે ત્યારે ... ની બ્રાઉન-લાલ રંગની બાષ્પ મળે છે.JEE Mains 2013 Hard
- ધારોકે \(A=\left[\begin{array}{cc}1 & \frac{1}{51} \\ 0 & 1\end{array}\right]\). જો \(B=\left[\begin{array}{cc}1 & 2 \\ -1 & -1\end{array}\right] A \left[\begin{array}{cc}-1 & -2 \\ 1 & 1\end{array}\right]\) હોય,તો શ્રેણિક \(\sum \limits_{n=1}^{50} B^n\) ના તમામ ઘટકોનો સરવાળો \(..........\) છે.JEE Mains 2023 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\)સમુહ\(-15\)ના તત્વોનો પેન્ટાસંયોજક ઓકસાઈડ \(E _{2} O _{5}\) તે જ તત્વનાં ત્રિસંયોજક ઓક્સાઈડ \(E _{2} O _{3}\) કરતા ઓછા એસિડિક છે. વિધાન \(II :\) સમુહ\(-15\) તત્વોના ત્રિસંયોજક ઓકસાઈડ \(E _{2} O _{3}\) ની એસિડિક પ્રકૃતી સમુહમાં નીચે જઈએ તેમ ધટતી જાય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યીગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- અતિવલય \(4x^2 - 9y^2\, = 36\) નો અભિલંબ યામાક્ષો \(x\) અને \(y\) ને અનુક્રમે બિંદુ \(A\) અને \(B\) માં છેદે છે જો સમાંતરબાજુ ચતુષ્કોણ \(OABP\) ( \(O\) એ ઉંગમબિંદુ છે) બનાવવામાં આવે તો બિંદુ \(P\) નો બિંદુપથ મેળવો.JEE Mains 2018 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન\(-I\) : \(AC\) પરિપથ વીજ અનુનાદ ત્યારે અનુભવે છે કે જયારે તેમાં સંગ્રાહક કે પ્રેરક આવેલા હોય. વિધાન\(-II\) : \(AC\) પરિપથમાં જો શુદ્ધ સંગ્રાહક કે શુદ્ધ પ્રેરક જોડેલા હોય, તો તે શૂન્યેતર પાવર અવયવને લીધે વધુ પાવર ખર્ચાય છે. ઉપરોક્ત વિધાનોને આધાર,યોગ્ય જવાબ નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો.JEE Mains 2023 Medium
- સરળ આવર્ત ગતિ કરતાં કણ માટે મહત્તમ પ્રવેગ અને વેગનો ગુણોત્તર \(10\,s^{-1}\) છે. \(t = 0\) સમયે તેનું સ્થાનાંતર \(5\, m\) હોય તો તેનો મહત્તમ પ્રવેગ કેટલો હશે? શરૂઆતની કળા \(\frac{\pi }{4}\) છે.JEE Mains 2017 Hard