ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Chemistry · STD 11 - P-વિભાગના તત્ત્વો - ૧

Carbon family JEE Mains Chemistry PYQ in Gujarati, ઉકેલ સાથે

Carbon family પર STD 11 - P-વિભાગના તત્ત્વો - ૧ ના 25 પ્રશ્નો, 2021–2026 માં પૂછાયેલા.

25પ્રશ્નો
54STD 11 - P-વિભાગના તત્ત્વો - ૧ માં
2021–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 20% મધ્યમ 60% અઘરું 20%

પ્રશ્નો

નવા પહેલા

25 માંથી 1–25 પ્રશ્નો

    • (A) કાર્બનના સમસ્થાનિકો પૈકી, \({}^{13}C\) એક રેડિયોએક્ટિવ સમસ્થાનિક છે.
    • (B) કાર્બન +4 અને +2 ની સાથે ઋણ ઑક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે.
    • (C) કાર્બન તેની સહસંયોજકતા ચાર કરતાં વધારે વધારી શકતું નથી.
    • (D) \(CO_{2}\) એ સમૂહ 14 ના તત્ત્વોના ડાયૉક્સાઇડ્સ પૈકી સૌથી વધુ ઍસિડિક ઑક્સાઇડ છે.
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    \(C^{13}\) રેડિયોએક્ટિવ નથી
    \(C^{14}\) રેડિયોએક્ટિવ છે
    • (A) વિધાન I અને વિધાન II બંને સાચાં છે.
    • (B) વિધાન I અને વિધાન II બંને ખોટાં છે.
    • (C) વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે.
    • (D) વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે.
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    \( SiO_{2}, CO_{2}, GeO, GeO_{2} \) સ્વભાવે ઍસિડિક છે.
    SnO, \( SnO_{2}, PbO, PbO_{2} \) સ્વભાવે ઉભયધર્મી છે.
    → \( BF_{3} \) એ લુઇસ અષ્ટક સિદ્ધાંત મુજબ લુઇસ ઍસિડ છે અને \( sp^{2} \) સંકરણ સાથે ત્રિકોણીય સમતલીય ભૂમિતિ ધરાવે છે અને તે એમોનિયામાંથી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી ઍડક્ટ બનાવી શકે છે.
    • (A) વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે
    • (B) વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે
    • (C) વિધાન I અને વિધાન II બંને ખોટાં છે
    • (D) વિધાન I અને વિધાન II બંને સાચાં છે
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    વિધાન 1 સાચું છે કારણ કે આવર્ત કોષ્ટકમાં ડાબેથી જમણે \(1 E\) સામાન્ય રીતે વધે છે.
    વિધાન 2 ખોટું છે કારણ કે સમૂહ 14 ના તત્ત્વોના ગલનબિંદુ સમૂહ 13 ના તત્ત્વો કરતાં વધારે હોય છે.
    • (A) \(+4\) અને +1
    • (B) +1 અને +4
    • (C) +4 અને +3
    • (D) +2 અને +3
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    \(\mathrm{Al}, \mathrm{In}, \mathrm{Tl}, \mathrm{Ge}, \mathrm{Sn}, \mathrm{Pb}\) માંથી, સૌથી વધુ \(\mathrm{IE}_1\) ધરાવતી ધાતુ Ge છે અને સૌથી ઓછી \(\mathrm{IE}_1\) In છે.
    Ge ની સૌથી સ્થાયી ઑક્સિડેશન અવસ્થા +4 છે અને In ની +3 છે.
    • (A) 6
    • (B) 82
    • (C) 14
    • (D) 50
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (D)

    સમૂહ 14 ના તત્ત્વોના ગલનબિંદુનો ક્રમ: \(\mathrm{C}>\mathrm{Si}>\mathrm{Ge}>\mathrm{Pb}>\mathrm{Sn}\)
    \(\begin{array}{ll}
    \text { element } & \text { M.P. }\left({ }^{\circ} \mathrm{C}\right) \\
    \mathrm{Z}=6=\mathrm{C} & 3730 \\
    \mathrm{Z}=14=\mathrm{Si} & 1410 \\
    \mathrm{Z}=32=\mathrm{Ge} & 937 \\
    \mathrm{Z}=50=\mathrm{Sn} & 232 \\
    \mathrm{Z}=82=\mathrm{Pb} & 327
    \end{array}\)
    • (A) \(CaI _2\)
    • (B) NaBr
    • (C) \(KNO _3\)
    • (D) \(NH _4 Cl\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (D)

    \(2 NH _4 Cl + MnO _2+2 H _2 SO _4 \xrightarrow{\Delta} MnSO _4+\left( NH _4\right)_2 SO _4+2 H _2 O +\underset{\substack{\text { greenish } \\ \text { yellow } \\ \text { solution }}}{ Cl _2 \uparrow}\)
    • (A) \(Br ^{-}\)
    • (B) \(I ^{-}\)
    • (C) \(Cl ^{-}\)
    • (D) \(CO _3{ }^{2-}\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    \(Ag ^{+}+ I ^{-}\rightarrow AgI\) - પીળો અવક્ષેપ
    \(Ag ^{+} Cl ^{-}\rightarrow AgCl\) - સફેદ અવક્ષેપ
    \(Ag ^{+} Br ^{-}\rightarrow AgBr\) - આછો પીળો અવક્ષેપ
    • (A) વિધાન \(I\) અને વિધાન \(II\) બંને ખોટાં છે
    • (B) વિધાન \(I\) અને વિધાન \(II\) બંને સાચાં છે
    • (C) વિધાન \(I\) સાચું છે પરંતુ વિધાન \(II\) ખોટું છે
    • (D) વિધાન \(I\) ખોટું છે પરંતુ વિધાન \(II\) સાચું છે
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    \(\mathrm{SiO}_2\) અને \(\mathrm{GeO}_2\) એસિડિક છે અને \(\mathrm{SnO}, \mathrm{PbO}\) ઉભયધર્મી છે.

    કાર્બન પાસે d-કક્ષકો નથી તેથી તે પોતાની સાથે \(\mathrm{p} \pi-\mathrm{d} \pi\) બંધ બનાવી શકતો નથી. કેટેનેશનના ગુણધર્મો અને \(\mathrm{p} \pi-\mathrm{p} \pi\) બંધ રચનાને કારણે, કાર્બન અપરરૂપો દર્શાવવામાં સક્ષમ છે.

    • (A) વિધાન \(I\) ખોટું છે પણ વિધાન \(II\) સાચું છે.
    • (B) વિધાન \(I\) સાચું છે પાણ વિધાન \(II\) ખોટું છે.
    • (C) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચા છે.
    • (D) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટું છે.
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    \(Gr-14\)   \(EN\)

    \(C\)               \(2.5\)

    \(Si\)              \(1.8\)

    \(Ge\)            \(1.8\)

    \(Sn\)            \(1.8\)

    \(Pb\)            \(1.9\)

    \(\mathrm{Si}\) થી \(\mathrm{Pb}\) સુધીના તત્વો માટે ઇલેક્ટ્રોનેગેટિવિટી મૂલ્યો લગભગ સમાન છે. તેથી વિધાન \(\mathrm{I}\) ખોટું છે.

    • (A) જર્મેનિયમ
    • (B) ગ્રેફાઇટ
    • (C) સિલિકોન
    • (D) કોપર ઓક્સાઇડ
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    ગ્રેફાઇટ વાહક છે.
    • (A) \(3\)
    • (B) \(4\)
    • (C) \(1\)
    • (D) \(2\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (D)

    નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે; \(\mathrm{T}^{+3}\) અને \(\mathrm{Pb}^{-4}\) ઑક્સિડાઇઝિંગ કર્તાઓ તરીકે વર્તી શકે છે.
    • (A) \(\mathrm{GeO}, \mathrm{GeO}_2\)
    • (B) \(\mathrm{SiO}_2, \mathrm{GeO}_2\)
    • (C) \(\mathrm{SnO}_2, \mathrm{PbO}_2\)
    • (D) \(\mathrm{SnO}_2, \mathrm{CO}\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    \(\mathrm{SnO}_2\) અને \(\mathrm{PbO}_2\) ઉભયધર્મી છે.
    • (A) \((C), (D)\) અને \((E)\) જ
    • (B) \((A)\) અને \((B)\) જ
    • (C) \((A), (B)\) અને \((C)\) જ
    • (D) \((C)\) અને \((D)\) જ
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    \((A)\) સમૂહમાં નીચે જતાં; ત્રિજ્યા વધે છે.

    \((B)\) EN \(\mathrm{C}\) થી \(\mathrm{Pb}\) સુધી ધીમે ધીમે ઘટતી નથી.

    \((C)\) સાચું.

    \((D)\) સાચું.

    \((E)\) કાર્બનની ઓક્સિડેશન અવસ્થાની શ્રેણી ; \(-4\) થી \(+4\)

    • (A) \(Si - Si > C - C > Sn - Sn > Ge - Ge\)
    • (B) \(Si - Si > C - C > Ge - Ge > Sn - Sn\)
    • (C) \(C - C > Si - Si > Sn - Sn > Ge - Ge\)
    • (D) \(C - C > Si - Si > Ge - Ge > Sn - Sn\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (D)

    (Bond enthalpy order \(C - C > Si - Si > Ge - Ge > Sn - Sn )\)
    • (A) \(3\)
    • (B) \(4.5\)
    • (C) \(2\)
    • (D) \(1.5\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    For good quality cement, the ratio of silica \(\left( SlO _2\right)\) to Alumina \(\left( Al _2 O _3\right)\) should be between \(2.5\) to \(4\).
    • (A) બંને \(A\) અને \(R\) સાચાં છે પણ \(R\) સાચું નથી \(A\) ની સાચી સમજૂતી આપતું નથી.
    • (B) \(A\) અને\(R\) બંને સાચા છે અને\(R\) એ \(A\) ની સાચી સમજૂતી છે.
    • (C) \(A\) સાચું નથી પણ \(R\) સાચું છે.
    • (D) \(A\) સાચું છે પણ \(R\) સાચું નથી.
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    The oxide which form acid on dissolving in water is acidic oxide.
    • (A) બંને વિધાન\(-I\) અને વિધાન\(-II\) સાચા છે
    • (B) વિધાન\(-I\) ખોટું છે, પરંતુ વિધાન\(-II\) સાચું છે.
    • (C) બંને વિધાન\(-I\) અને વિધાન\(-II\) ખોટા છે
    • (D) વિધાન\(-I\) સાચું છે, પરંતુ વિધાન\(-II\) ખોટું છે
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (D)

    Statement- \(I\) is correct.

    \(Ni\) is used in Hydrogenation of unsaturated fat to make edible fats.

    Statements\(-II\) is false as hydride of Silicon is electron precise and neither electron deficient nor electron rich.

    • (A) \(A-IV, B-I, C-II, D-III\)
    • (B) \(A-IV, B-III, C-I, D-II\)
    • (C) \(A-II, B-III, C-IV, D-I\)
    • (D) \(A-IV, B-III, C-II, D-I\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (D)

    Cobalt catalyst \(\rightarrow\) Methanol production

    Syn gas \(\rightarrow\) Coal gasification

    \(\left( C _{\text {(Redhot coke) }}+ H _2 O ( g ) \rightarrow CO + H _2\right)\)

    Nickel catalyst \(\rightarrow\) Water gas production

    Brine solution \(\rightarrow\) Production

    (aq. \(NaCl ) \quad\left(\begin{array}{l} H _2 \rightarrow \text { Cathode } \\ Cl _2 \rightarrow \text { anode }\end{array}\right)\)

    • (A) \(Be + Li \left[ AlCl _{4}\right]+ H _{2}\)
    • (B) \(Be + AlH _{3}+ LiCl + HCl\)
    • (C) \(BeH _{2}+ LiCl + AlCl _{3}\)
    • (D) \(BeH _{2}+ Li \left[ AlCl _{4}\right]\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    \(2 BeCl _{2}+ LiAlH _{4} \rightarrow 2 BeH _{2}+ LiCl + AlCl _{3}\)

    This is the method to prepare \(BeH _{2}\)

    • (A) \(B ( OH )_{3}\) અને \(NH _{3}\)
    • (B) \(B _{2} H _{6}\) અને \(NH _{3}\)
    • (C) \(B _{2} H _{6}\) અને \(HN _{3}\)
    • (D) \(NH _{3}\) અને \(B _{2} O _{3}\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    \(3 B _{2} H _{6}+6 NH _{3} \stackrel{\Delta}{\longrightarrow} 2 B _{3} N _{3} H _{6}+12 H _{2}\)
    • (A) ત્રિકોણીય સમતલીય
    • (B) ચતુષ્ફલકીય
    • (C) પિરામિડલ
    • (D) સમતલીય સમચોરસ
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    \(BH _{3}+ NaH \stackrel{450 K }{\longrightarrow} \underset{\text { (diborane) }}{ B _{2} H _{6}+ NaF }\)

    \(B _{2} H _{6}+ NMe _{3} \longrightarrow 2\left[ BH _{3} \leftarrow NMe _{3}\right]\)

    • (A) બંને \((A)\) અને \((R)\) સાચાં છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજૂતી આપે છે.
    • (B) બંને \((A)\) અને \((R)\) સાચાં છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજૂતી આપતું છે.
    • (C) \((A)\) સાચું પણ \((R)\) સાચું નથી.
    • (D) \((A)\) સાચું નથી પણ \((R)\) સાચું છે.
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    Assertion \((A)\): True

    Reason \((R)\): True but not correct explanation.

    Correct explanation: Expansion of octet not possible for '\(B\)'.

    • (A) બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\) ની સચોટ સમજુતી છે.
    • (B) બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\) ની સાચી સમજૂતી નથી.
    • (C) \(A\) સાચું છે, પરંતુ \(R\) સાચું નથી.
    • (D) \(A\) ખોટું નથી, પરંતુ \(R\) સાયું છે.
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    From Ellingham diagram given in NCERT, it can be seen that \(Mg , MgO\) line crosses \(Al , Al _{2} O _{3}\) line after \(1350^{\circ} C\) hence assertion is true.

    Yes, Mg have lower MP and BP than aluminium but it does not explain the above fact.

    • (A) \((A) - (III), (B) - (II), (C) - (I), (D) - (IV)\)
    • (B) \((A) - (IV), (B) - (I), (C) - (II), (D) - (III)\)
    • (C) \((A) - (II), (B) - (I), (C) - (IV), (D) - (III)\)
    • (D) \((A) - (III), (B) - (IV), (C) - (I), (D) - (II)\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (D)

    \(\left( CH _{3}\right)_{4} Si\) is a silane

    \(\left( CH _{3}\right) Si ( OH )_{3}\) polymerise to form 2D silicone

    \(\left( CH _{3}\right)_{2} Si ( OH )_{2}\) polymerise to form chain silicone

    \(\left( CH _{3}\right)_{3} Si ( OH )\) form dimer \(\left( CH _{3}\right)_{3} Si - O - Si \left( CH _{3}\right)_{3}\)

    • (A) \(\left[{GeCl}_{6}\right]^{2-}\)
    • (B) \(\left[{SiCl}_{6}\right]^{2-}\)
    • (C) \(\left[{Sn}({OH})_{6}\right]^{2-}\)
    • (D) \(\left[{SiF}_{6}\right]^{2-}\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    \(\left[{SiCl}_{6}\right]^{2-}\) does not exist due to steric crowding of surrounding atoms.

STD 11 - P-વિભાગના તત્ત્વો - ૧ ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં Carbon family ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2021–2026 ના 25 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

Carbon family ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

20% સરળ, 60% મધ્યમ અને 20% અઘરા.