ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11 - ગતિના નિયમો

ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ PYQ: JEE Mains Physics પ્રશ્નો

ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ પર STD 11 - ગતિના નિયમો ના 10 પ્રશ્નો, 2018–2024 માં પૂછાયેલા.

10પ્રશ્નો
114STD 11 - ગતિના નિયમો માં
2018–2024વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 10% મધ્યમ 70% અઘરું 20%

પ્રશ્નો

નવા પહેલા

10 માંથી 1–10 પ્રશ્નો

  1. 1. \(100 \mathrm{~g}\) દળ ધરાવતા એક ગોલીય પદાર્થને જમીનથી \(10 \mathrm{~m}\) ઉંચાઈએ થી છોડવામાં આવે છે. જમીનને અથડાયા બાદ પદાર્થ જમીન થી \(5 \mathrm{~m}\) ઉંચાઈએ રીબાઉન્સ થાય છે. જમીન દ્વારા પદ્વાર્થ ઉપર લાગુ પડતો આવેગ _______ હશે. ( \(\mathrm{g}=9.8 \mathrm{~m} / \mathrm{s}^2\) લો) 2024 અઘરું
  2. 2. આકૃતિઓ \((a), (b), (c)\) અને \((d)\) એ બળનો સમય સાથેનો ફેરફાર દર્શાવે છે. \(..........\) આકૃતિમાં સૌથી વધારે આધાત હશે.
    2023 મધ્યમ
  3. 3. દરેક \(m\) દળના \(100\) દડાઓ, \(v\) જેટલી ઝડપથી ગતિ કરી દિવાલને લંબરૂપે અથડાય છે. દડાઓ તેટલી જ ઝડપ સાથે \(t\) સેકન્ડમાં પરાવર્તિત થાય છે. દડાઓ દ્વારા દિવાલ ઉપર લગાવાતું કુલ બળ \(..........\) થશે. 2023 મધ્યમ
  4. 4. \(10\,kg\) દળ ઘરાવતી વસ્તુને સમક્ષિતિજની સાપેક્ષે \(45^{\circ}\) ના કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. વસ્તુના ગતિપથને અવલોક્તા તે \((20,10)\) બિંદુમાંથી પસાર થાય છે. જો તેના ગતિપથનો સમય \(T\) હોય,તો \(t=\frac{T}{\sqrt{2}}\) સમયે વેગમાન સદિશ  \(............\) થશે.\(\left[\right.\)  \(\left.g=10 m / s ^{2}\right]\) લો. 2022 અઘરું
  5. 5. બે જુદા-જુદા પ્રયોગોમાં \(25 \,ms ^{-1}\) ની ઝડપથી ગતિ કરતો \(5 \,kg\) દળનો એક પદાર્થ જુદી-જુદી દ્વિવાલોને અથડાય છે અને અનુક્રમે \((i) 3\) સેક્ન્ડ અને \((ii) 5\) સેકન્ડમાં વિરામસ્થિતિમાં આવે છે. નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 2022 મધ્યમ
  6. 6. એક બેટ્સમેન \(0.4 \,kg\) દળ ધરાવતા બોલને પાછો બોલરની જ દિશામાં તેની પ્રારંભિક ઝ5પ \(15 \,ms ^{-1}\) ને બદલ્યા વગર ફટકારે છે. બોલને આપવામાં આવતો આવેગ (બોલને રેખીય ગતિ છે તેમ ધારતાં) ......... \(Ns\) હશે. 2022 સરળ
  7. 7. એક વસ્તુને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. તેની મહત્તમ ઉંંચાઈએ નીચે આપેલામાંથી કઈ ભૌતિક રાશિ શૂન્ય થશે ? 2022 મધ્યમ
  8. 8. \(30 \,{g}\) ના સમાન દળના બે બિલિયર્ડ દડા સમાન \(108\, {kmph}\) (આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે) ની ઝડપે દઢ દિવાલ સાથે જુદા જુદા ખૂણે અથડાય છે. જો દડાઓ સમાન ઝડપે પરાવર્તિત થાય, તો \(X\) અક્ષની દિશામાં બોલ \(a\) અને બોલ \(b\) ના આઘાતના મૂલ્યનો ગુણોત્તર કેટલો થાય?
    2021 મધ્યમ
  9. 9. \(m\) દળ ધરાવતો એક કણ સીધી લીટીમાં \(p\) જેટલા વેગમાનથી ગતિ કરે છે. પ્રારંભમાં \(t=0\) સમયે ગતિ કરતા પદાર્થ પર બળ \(F = kt\) એ જ દિશામાં \(T\) સમય ગાળા માટે એવી રીતે લાગે છે કે જેથી તેનું વેગમાન \(p\) માંથી બદલાયને \(3p\) થાય છે. અહીં \(k\) એક અચળાંક છે. તો \(T\) નું મૂલ્ય કેટલું હશે? 2019 મધ્યમ
  10. 10. હાઇડ્રોજન અણુનું દળ \(3.32 \times 10^{-27 } \) \(kg\) છે.જો \(10^{23}\) હાઇડ્રોજન અણુઓ બીજી પ્રતિ સેકન્ડ, \(2\) \(cm^2\) ક્ષેત્રફળ ધરાવતી જડિત દિવાલ ઉપર તેના લંબને \(45^o \) ના કોણે આપાત થાય છે.અને સ્થિતિસ્થાપક રીતે \(10^3\) \( m/s\)  ની ઝડપ સાથે પાછા ફરે છે.તો દિવાલ ઉપરનું દબાણ લગભગ ________ થશે. 2018 મધ્યમ

STD 11 - ગતિના નિયમો ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2018–2024 ના 10 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

10% સરળ, 70% મધ્યમ અને 20% અઘરા.