પ્રશ્નો
નવા પહેલા4 માંથી 1–4 પ્રશ્નો
- 1. \(670 \,nm\) જેટલી ચોકકસ તરંગ લબાઈ (\(v\) વેગથી ગતિ કરતી પ્રકાશગંગામાંથી આવતો પ્રકાશ) માટે અવલોકાતી તરંગલંબાઇ \(670.7 \,nm\) છે.તો \(v\) નું મુલ્ય કેટલું હશે? 2022 મધ્યમ
- 2. \(286\, kms ^{-1}\) ની ઝડપે પૃથ્વીથી દૂર ગેલેક્સી ગતિ કરે છે \(630\, nm\) તરંગલંબાઈમાં શિફ્ટ \(x \times 10^{-10}\, m\) હોય તો \(x=.............\) 2021 અઘરું
- 3. પૃથ્વીથી દૂર જતી ગેલેક્સીનો વેગ (\(km/sec\) માં) કેટલો હોવો જોઈએ કે જેથી સોડિયમની \(D\) શ્રેણીની તરંગલંબાઈ \(5890\;\mathring A\) એ \(5896\;\mathring A\) જેટલી પૃથ્વી પર દેખાય? 2021 મધ્યમ
- 4. એક નિરિક્ષક પ્રકાશની ગતિ કરતાં અડધી ગતિથી \(10\) \(GHz\) આવૃત્તિના તરંગો ઉત્પન્ન કરતા એક સ્થિર માઇક્રોવેવ \((microwave)\) ઉદ્ગમ તરફ જાય છે.આ નિરિક્ષક દ્રારા મપાતી માઇક્રોવેવની આવૃત્તિનું મૂલ્ય .......\(GHz\) હશે : (પ્રકાશની ગતિ = \(3 \times 10^8 \) \(ms^{-1}\)) 2017 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 12 - તરંગ પ્રકાશશાસ્ત્ર ના અન્ય ટોપિક
- 25પ્રશ્નો પ્રકાશનું એક સ્લિટ વિવર્તન
- 14પ્રશ્નો માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ
- 10પ્રશ્નો Brewster's Law and Other methods of polarisation
- 56પ્રશ્નો યંગનો પ્રયોગ
- 4પ્રશ્નો વર્તુળ સ્લિટ દ્વારા વિવર્તન,
- 15પ્રશ્નો Variations in YDSE
- 23પ્રશ્નો પ્રકાશ તરંગોનું વ્યતિકરણ
- 20પ્રશ્નો Polarisation of Light and Malus' Law
- 2પ્રશ્નો Thin film Interference
- 2પ્રશ્નો હાઈગેન્સનો સિદ્ધાંત
- 1પ્રશ્નો Mix Examples-Wave Optics
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં Doppler's Effect of Light ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2017–2022 ના 4 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
Doppler's Effect of Light ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
0% સરળ, 75% મધ્યમ અને 25% અઘરા.