JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
\(CsI_3\) માટે સાચુ વિધાન જણાવો.
- A તે સહસંયોજક અણુ છે
- B તે \(Cs^+\) અને \(I_3^-\) આયનો ધરાવે છે
- C તે \(Cs^{+3}\) અને \(I^-\) આયનો ધરાવે છે
- D તે \(Cs^+, I^-\) અને સ્ફટિકરચનામાં \(I_2\) અણુ ધરાવે છે
Answer & Solution
Correct Answer
(B) તે \(Cs^+\) અને \(I_3^-\) આયનો ધરાવે છે
Step-by-step Solution
Detailed explanation
\(C s l_{3}\) dissociates as \(C s l_{3} \rightarrow C s^{+}+I_{3}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ \(-I\) સાથે સૂચિ \(-II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(-I\) સૂચિ \(-II\) \((a)\) ઝાયમેઝ \((i)\) પેટ \((b)\) ડાયાસ્ટેઝ \((ii)\) યીસ્ટ \((c)\) યુરેઝ \((iii)\) માલ્ટ \((d)\) પેપ્સીન \((iv)\) સોયાબીન JEE Mains 2022 Medium - નીચેનામાંથી કયો બેઇઝ \(DNA\) માં હાજર હોતો નથી ?JEE Mains 2014 Easy
- હેલોજનની રચના હેલાઇક \(({V})\) એસિડની સંખ્યા \(.....\) છે.JEE Mains 2021 Easy
- આયર્નનું દળ જે \(18\) g વરાળની પ્રક્રિયા દ્વારા \(Fe_3O_4\) માં રૂપાંતરિત થાય છે, તે છે:
(આપેલ છે: H, O અને Fe ના મોલર દળ અનુક્રમે \(1\), \(16\) અને \(56\) g mol\(^{-1}\) છે)
ધારો કે આયર્ન વધારાના પ્રમાણમાં છે:JEE Mains 2026 Medium - A અને B વચ્ચેની પ્રક્રિયા માટે વેગ નિયમ આ પ્રમાણે અપાય છે:
\(\mathrm{R}=\mathrm{k}[\mathrm{~A}]^{\mathrm{n}}[\mathrm{~B}]^{\mathrm{m}}\)
જો A ની સાંદ્રતા બમણી કરવામાં આવે અને B ની સાંદ્રતા તેમની પ્રારંભિક કિંમતથી અડધી કરવામાં આવે, તો પ્રક્રિયાના નવા વેગ અને પ્રારંભિક વેગનો ગુણોત્તર \(\left(\frac{r_2}{r_1}\right)\) શું થશે?JEE Mains 2025 Easy - નીચે આપેલા દ્રાવ્યતા વક્ર સાથેના ક્ષારની તત્ત્વયોગમિતી અને દ્રાવ્યતા ગુણાકાર અનુક્રમે જણાવો.
JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- પ્રથમ ચરણના બિંદુ \(P (\alpha, \beta)\) માંથી પસાર થતુ એક વર્તુળ બે યાત્રાક્ષોને બિંદુઓ \(A\) અને \(B\) પર સ્પર્શે છે. બિંદુ \(P\) એ રેખા \(AB\) ની ઉપર આવેલ છે.રેખાખંડ \(A B\) પરનું બિંદુ \(Q\) એ \(P\) પરથી \(AB\) પરનો લંબપાદ છે.જો \(PQ =11\) એકમ હોય, તો \(\alpha \beta\) નું મૂલ્ય \(.........\) છે.JEE Mains 2023 Hard
- 298 K તાપમાને થતી પ્રક્રિયા \(2 \mathrm{~A}+\mathrm{B} \rightarrow \mathrm{C}\) માટે \(\Delta \mathrm{H}\) \(=400 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) અને \(\Delta \mathrm{S}=0.2 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1} \mathrm{~K}^{-1}\) છે. આ પ્રક્રિયા _______ \(\mathrm{K}\) ની ઉપર સ્વયંભૂ બનશે.JEE Mains 2024 Medium
- એક એસી સર્કિટમાં, તાત્કાલિક વિદ્યુતપ્રવાહ શૂન્ય છે, જ્યારે તાત્કાલિક વિદ્યુત દબાણ સૌથી વધુ હોય છે. આ કેસમાં, સ્ત્રોત કોની સાથે જોડાયેલો હોઈ શકે છે? \(A\). શુદ્ધ ઇન્ડક્ટર. \(B\). શુદ્ધ કેપેસિટર. \(C\). શુદ્ધ રેસિસ્ટર. \(D\). ઇન્ડક્ટર અને કેપેસિટરનું સંયોજન. નીચેનાં વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard
- ધારો કે \(\alpha > 0\) છે.જો \(\int \limits_0^\alpha \frac{x}{\sqrt{x+\alpha}-\sqrt{x}} d x=\frac{16+20 \sqrt{2}}{15}\), હોય ,તો \(\alpha=...........\)JEE Mains 2023 Hard
- એક વર્ગમાં \(5\) છોકરી અને \(7\) છોકરા છે તો \(2\) છોકરી અને \(3\) છોકરાની કેટલી ટીમો બનાવી શકાય કે જેથી કોઈ બે ચોક્કસ છોકરા \(A\) અને \(B\) એકજ ટીમમાં ન હોય.JEE Mains 2019 Hard
- પરવલય \((y-2)^{2}=(x-1)\) અને તેની પરના બિંદુ કે જેનો \(y\) યામ \(3\) હોય તે આગળના સ્પર્શક અને \(\mathrm{x}\)-અક્ષ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2021 Hard