ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 12 - પ્રવાહ વિદ્યુત

સમતુલ્ય અવરોધ PYQ: JEE Mains Physics પ્રશ્નો

સમતુલ્ય અવરોધ પર STD 12 - પ્રવાહ વિદ્યુત ના 86 પ્રશ્નો, 2013–2026 માં પૂછાયેલા.

86પ્રશ્નો
310STD 12 - પ્રવાહ વિદ્યુત માં
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 7% મધ્યમ 49% અઘરું 44%

પ્રશ્નો

નવા પહેલા

86 માંથી 1–50 પ્રશ્નો

  1. 1. એકમ લંબાઈ દીઠ સમાન \(\lambda \Omega / m\) અવરોધ ધરાવતો એક તાર \(r\) ત્રિજ્યાના વર્તુળમાં વાળવામાં આવે છે અને તારનો બીજો એક 2 r લંબાઈનો ટુકડો A અને B \(( AOB )\) બિંદુઓ વચ્ચે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ, જોડવામાં આવે છે. A અને B બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ___________\(\Omega\) છે.
    image
    2026 સરળ
  2. 2. પ્રત્યેકનો અવરોધ \(r \Omega\) હોય તેવા છ તાર વડે નિયમિત ષટ્કોણ બનાવવામાં આવે છે અને શિરોબિંદુઓને તેટલા જ અવરોધવાળા તાર વડે કેન્દ્રમાં જોડેલા છે. જો એક શિરોબિંદુમાંથી પ્રવાહ દાખલ થઈ અને સામેના શિરોબિંદુમાંથી બહાર નીકળે તો ષટ્કોણનો સામસામેના શિરોબિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ __________ થશે. 2026 સરળ
  3. 3. 25 m લંબાઈ અને \(5 \mathrm{~mm}^2\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા, \(2 \times 10^{-6} \Omega \mathrm{~m}\) અવરોધકતાવાળા તારને સંપૂર્ણ વર્તુળમાં વાળવામાં આવે છે. વ્યાસના સામસામેના બિંદુઓ વચ્ચેનો અવરોધ કેટલો હશે? 2025 મધ્યમ
  4. 4. 9 \(\Omega\) અવરોધ ધરાવતા એક તારને સમબાજુ ત્રિકોણ બનાવવા માટે વાળવામાં આવે છે. તો કોઈપણ બે શિરોબિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ _____ ઓહ્મ થશે. 2025 સરળ
  5. 5. નીચે આપેલ પરિપથના બે છેડા વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો
    image
    2025 સરળ
  6. 6. R અવરોધ ધરાવતા એક તારને સમબાજુ ત્રિકોણમાં વાળવામાં આવે છે અને તેવો જ બીજો એક તાર ચોરસમાં વાળવામાં આવે છે. ત્રિકોણની કોઈ એક બાજુના બે અંત્યબિંદુઓ વચ્ચેના અવરોધનો, ચોરસની કોઈ એક બાજુના બે અંત્યબિંદુઓ વચ્ચેના અવરોધ સાથેનો ગુણોત્તર છે: 2025 મધ્યમ
  7. 7. \(100 \Omega\) અને \(200 \Omega\) ના બે અવરોધોને અવગણ્ય (આંતરિક) અવરોધ ધરાવતી \(4 V\) ને બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. \(100 \Omega\) અવરોધને સમાંતર વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટર જોડવામાં આવે છે. જે \(1 \mathrm{~V}\) અવલોકન આપે છે. વોલ્ટમીટરનો અવરોધ _______ \(\Omega\) થશે. 2024 અઘરું
  8. 8. A અને B વચ્ચેનો સમકક્ષ અવરોધ _______ છે.
    2024 અઘરું
  9. 9. A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ, જો દરેક અવરોધકનો અવરોધ R હોય, તો _______ થશે.
    2024 અઘરું
  10. 10. આકૃત્તિમાં એક પોટેન્શિયલ વિભાજક પરિપથ દર્શાવેલ છે. આઉટપુટ વોલ્ટેજ \(V_0\) _______ થશે.
    2024 અઘરું
  11. 11. આકૃતિમાં દર્શાવેલ નેટવર્કનો સમતુલ્ય અવરોધ _______ \(\Omega\).
    2024 અઘરું
  12. 12. આપેલ આકૃતિમાં \(R_1=10 \Omega, R_2=8 \Omega, R_3=4 \Omega\) અને \(R_4=8 \Omega\) છે. બેટરી આદર્શ છે અને તેનું emf \(12 \mathrm{~V}\) છે. પરિપથનો સમતુલ્ય અવરોધ અને બેટરી દ્વારા પૂરો પાડવામાં આવતો પ્રવાહ અનુક્રમે _______ છે.
    2024 અઘરું
  13. 13. આપેલ પરિપથમાં, \(20 \Omega\) અવરોધમાં વહેતો પ્રવાહ \(0.3\) \(A\) હોય , જ્યારે એમિટર \(0.9\) \(A\)નું અવલોકન નોંધે છે. \(R_1\) નું મૂલ્ય _______ \(\Omega\) છે.
    2024 અઘરું
  14. 14. આપેલ પરિપથમાં, \(R_3\) અવરોધમાં પ્રવાહ _______ થશે.
    2024 અઘરું
  15. 15. અવરોધ \(20 \Omega\) ધરાવતા તારને \(10\) સમાન ભાગોમાં વિભાજીત કરવામાં આવે છે. બે ભાગોના જોડાણને સમાંતર જોડવામાં આવે છે અને એમ જ. હવે સમાંતર જોડાણની પરિણામી જોડીઓને શ્રેણીમાં જોડવામાં આવે છે. અંતિમ જોડાણનો સમકક્ષ અવરોધ _______ \(\Omega\) છે. 2024 અઘરું
  16. 16. દર્શાવેલ ગોઠવણીમાં \(B\) અને \(D\) બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય થાય તે માટે અજ્ઞાત અવરોધ \((x)\) નું મૂલ્ય _______ છે.
    2024 અઘરું
  17. 17. દરેક \(2 \Omega\) ધરાવતા 12 તારોને જોડીને એક સમઘન બનાવવામાં આવેલ છે. \(a\) અને \(c\) બિંદુઓ વચ્ચે \(6 \mathrm{~V}\) જેટલું \(\mathrm{emf}\) ધરાવતી બેટરીને જોડવામાં આવે છે. \(\mathrm{e}\) અને \(\mathrm{f}\) થી વચ્ચે વોલ્ટેજનો તફ઼ાવત _______ \(\mathrm{V}\) હશે.
    2024 અઘરું
  18. 18. \(R\) અવરોધ અને \(L\) લંબાઈના તારને \(5\) એકસરખા ભાગમાં કાપવામાં આવે છે. તે પ્રત્યેક ભાગને એકબીજા સાથે સમાંતર જોડવામાં આવે તો પરિણામી અવરોધ______થશે. 2024 અઘરું
  19. 19. \(10\,\Omega\) નો એક એવા \(10\) અવરોધને મહત્તમ અને ન્યૂનત્તમ સમતુલ્ય અવરોધ મળે તે રીતે જોડવામાં આવે છે. મહત્તમ અને ન્યૂનતમ સમતુલ્ય અવરોધનો ગુણોત્તર ...... થશે. 2023 મધ્યમ
  20. 20. આકૃતિમાં \(A\) અને \(B\) વચ્યેનો સમતુલ્ય અવરોધ \(...............\) છે.
    2023 મધ્યમ
  21. 21. આકૃતિમાં બતાવેલ પરિપથના \(A\) અને \(B\) વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?
    2023 મધ્યમ
  22. 22. આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(A\) અને \(B\) વચ્ચેનો સમતુલ્ય અવરોધ \(.........\,k\Omega\) છે.
    2023 સરળ
  23. 23. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, \(5\,\Omega\) ના અવરોધ વચ્ચે લગાવેલ વોલ્ટમીટર \(2\,V\) નું વાંચન કરે છે. વોલ્ટમીટરનો અવરોધ .......... \(\Omega\) છે.
    2023 અઘરું
  24. 24. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અવરોધોના જાળતંત્રને \(3\,\Omega\) આંતરિક અવરોધ ધરાવતી \(24\,V\) ની બેટરી સાથે જોડેલ છે. અવરોધો \(R _4\) અને \(R _5\) માંથી વહેતા વીજ પ્રવાહ અનુક્રમે \(I _4\) અને \(I _5\) છે. તો \(I _4\) અને \(I _5\) ના મૂલ્યો શું થાય ?
    2023 અઘરું
  25. 25. આકૃતિમાં, ગેલ્વેનોમીટર નાં ગૂંચળાનો અવરોધ \(G =2\, \Omega\) છે. કોષનું \(emf \;4\,V\) છે. \(C _1\) અને \(C _2\) ની વચ્યેનો વીજસ્થિતિમાનનો તફાવત ......... છે.
    2023 અઘરું
  26. 26. આપેલ પરિપથ. માટે, સ્થાયી સ્થિતિમાં, \(\left|V_B-V_D\right|=...........V.\)
    2023 અઘરું
  27. 27. આપેલ પરિપથમાં છેડાઓ \(A\) અને \(B\) ની વચ્યેની પરિણામી અવરોધ \(...........\,\Omega\) છે.
    2023 મધ્યમ
  28. 28. આપેલ પરિપથમાં \(\left|\frac{I_1+I_3}{I_2}\right|\) નું મૂલ્ય \(x\) મળે છે. \(x\) નું મૂલ્ય \(......\) થશે.
    2023 મધ્યમ
  29. 29. આપેલ પરિપથમાં પ્રવાહ \(I_1\) નું મૂલ્ય \(..............\) થશે.
    2023 અઘરું
  30. 30. આપેલા પરિપથમાં સંગ્રાહકમાં સંગ્રહીત થતી ઊર્જા \(n\,\mu J\) છે.જેમાં \(n\) નું મૂલ્ય ............. છે.
    2023 અઘરું
  31. 31. ચાર અવરોધોના જાળતંત્રને આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(9\;V\) ની બેટરી સાથે જોડેલ છે. બિંદુઓ \(A\) અને \(B\) વચ્યે વોલ્ટેજનો તફાવત ............ \(V\) છે.
    2023 મધ્યમ
  32. 32. જો \(B\) અને \(D\) વચ્ચે સ્થિતિમાન તફાવત શૂન્ય હોય તો \(x\) નું મૂલ્ય \(\frac{1}{n} \Omega\) છે. તો \(n\) નું મૂલ્ય \(.........\) છે.
    2023 મધ્યમ
  33. 33. નીચે દર્શાવેલ પરિપથમાં \(a\) અને \(b\) બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ..........\(\Omega\)
    2023 મધ્યમ
  34. 34. \(R _2\) માંથી પસાર થતો વીજ પ્રવાહ \(.........\) છે.
    2023 મધ્યમ
  35. 35. \(R\) અવરોધના નિયમિત તારના બનેલા \(n\) બાજુવાળા બહુકોણના બે ક્રમિક ખૂણાઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ \(............\) થશે. 2023 મધ્યમ
  36. 36. \(5 \,V\) બેટરી વડે (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) પરિપથને પ્રાપ્ત થતો કુલ પ્રવાહ........\(A\) હશે.
    2022 મધ્યમ
  37. 37. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પરિપથમાં \(15\,mA\) નો પ્રવાહ વહે છે. \(A\) અને \(B\) બિંદુઓ વચ્ચે સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય .\(...\,V\) હશે.
    2022 મધ્યમ
  38. 38. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે અવરોધોને બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. જો \(2000 \,\Omega\) અવરોધ ધરાવતું વોલ્ટમીટર \(500 \,\Omega\) અવરોધને સમાંતર સ્થિતિમાનનો તફાવત માપવા માટે ઉપયોગમાં લેવામાં આવે તો વોલ્ટમીટરમાં ........ \(V\)નું અવલોકન (રિડિંગ) મળશે.
    2022 મધ્યમ
  39. 39. આકૃતિમાં દર્શાવેલ પરીપથમાં સ્થિત સ્થિતિમાં સંઘારકમાં સંગ્રહિત વિદ્યુતભાર \(.......\times 10^{-6} C\) હશે.
    2022 અઘરું
  40. 40. આપેલ આકૃતિમાં દરેક અવરોધો \(1 \,\Omega\) છે. પ્રવાહનું મૂલ્ય ' \(I ^{\prime}, \frac{ a }{5} A\) જેટલું છે. \(a\) નું મૂલ્ય .......... હશે.
    2022 અઘરું
  41. 41. આપેલ આકૃતિમાં, \(V_0\) ની કિંમત \(.........V\) હશે.
    2022 અઘરું
  42. 42. આપેલ જાળતંત્રમાં બિંદુઓ \(A\) અને \(B\) વચ્યેનો સમતુલ્ય અવરોધ ............ \(\Omega\) થશે
    2022 મધ્યમ
  43. 43. આપેલ પરિપથ માટે, કળ '\(S\)' ને બંધ કર્યાના તુરંત બાદ \(6\,V\)ની બેટરીમાંથી પસાર થતો પ્રવlહ \(..........A\) હશે.
    2022 મધ્યમ
  44. 44. આપેલ પરિપથમાં પ્રવાહ \(I..........\) હશે.
    2022 મધ્યમ
  45. 45. આપેલ પરિપથમાં વહેતો પ્રવાહ \(..............A\) થશે..
    2022 મધ્યમ
  46. 46. જ્યારે \(10 \,\Omega\) અવરોધમાંથી પ્રવાહ પસાર થતો ના હોય ત્યારે આપેલ પરિપથમાં એમીટર \((A)\) માં મપાયેલ પ્રવાહ ............\(A\) થશે.
    2022 અઘરું
  47. 47. જો આપેલ પરિપથમાં \('a'\) અને \(m\) બે યાદચ્છિક અચળાંકો હોય તો પરિપથમાં અવરોધ લધુત્તમ થાય ત્યારે \(m\) નું મૂલ્ય \(\sqrt{\frac{x}{2}}\) મળે છે. \(x\) .............. થશે.
    2022 અઘરું
  48. 48. નીચે બે વિધાન આપેલ છે . વિધાન \(I:\) \(80\; \Omega\) અવરોધ ધરાવતા એક નિયમિત તારને ચાર સમાન ભાગમાં કાપવામાં આવે છે. આ ભાગોને હવે સમાંતરમાં જોડવામાં આવે છે. આ સંયોજની સમતુલ્ય અવરોધ \(5 \Omega\) હશે. વિધાન \(II\): બે અવરોધો \(2R\) અને \(3R\) ને વિદ્યુત પરિપથમાં સમાંતરમાં જોડવામાં આવે છે. \(3R\) અને \(2R\) માં ઉત્પન્ન થતી ઉષ્મીય ઊર્જાનો ગુણોત્તર \(3: 2\) હશે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો. 2022 મધ્યમ
  49. 49. નીચે દર્શાવેલ પરિપથમાં \(6\,V\) ની બેટરી લગાવવામાં આવેલ છે. બેટરીમાંથી પસાર થતી પ્રવાહ \(.........\) થશે.
    2022 મધ્યમ
  50. 50. ત્રણ અવરોધો \(A =2\; \Omega, B =4 \;\Omega, C =6 \;\Omega\) નું સૌથી યોગ્ય સંયોજન કયું હશે કે જેથી આ સંયોજનનું સમતુલ્ય અવરોધ \(\left(\frac{22}{3}\right) \Omega\) થાય \(?\) 2022 મધ્યમ

STD 12 - પ્રવાહ વિદ્યુત ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં સમતુલ્ય અવરોધ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2013–2026 ના 86 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

સમતુલ્ય અવરોધ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

7% સરળ, 49% મધ્યમ અને 44% અઘરા.