JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
કોઇ એક ચોકકસ પ્રક્રિયા માટે વેગ સહગુણક \((k)\) એ \(100\,^oC\) પર \(1.3 \times 10^{-4}\,M^{-1}\, s^{-1}\) અને \(150\,^oC\) પર \(1.3 \times 10^{-3}\,M^{-1}\,s^{-1}\) છે. તો આ પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા \((E_A)\) (in \(kJ\) ) શું થશે ? ( \(R =\) મોલર વાયુ અચળાંક \(= 8.314\,JK^{-1}\,mol^{-1}\) )
- A \(16\)
- B \(60\)
- C \(99\)
- D \(132\)
Answer & Solution
Correct Answer
(B) \(60\)
Step-by-step Solution
Detailed explanation
According to arrhenius equation \(\log \,\frac{{{k_2}}}{{{k_1}}}\, = \,\frac{{{E_a}}}{{2.303\,\,R}}\,\left( {\frac{1}{{{T_1}}}\, - \,\frac{1}{{{T_2}}}} \right)\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સંયોજનો \(A\) અને \(B\) નીચેની પ્રક્રિયા માટે અનુક્રમે શોધો? બેન્ઝિન \(\xrightarrow{HCHO+HCl}\,A\)\(\xrightarrow{AgCN}\,B\)JEE Mains 2019 Hard
- નીચેની પ્રક્રિયાનો વિચાર કરો:

ઉત્પન્ન થતી નીપજ Y છે :JEE Mains 2026 Medium - 0.5 g કાર્બનિક સંયોજનના દહનથી 1.46 g \(\mathrm{CO}_2\) અને 0.9 g \(\mathrm{H}_2 \mathrm{O}\) પ્રાપ્ત થયું. સંયોજનમાં કાર્બનની ટકાવારી _______ છે. (નજીકનો પૂર્ણાંક) [આપેલ છે: મોલર દળ (\(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં) \(\mathrm{C}: 12, \mathrm{H}: 1\), O: 16]JEE Mains 2025 Easy
- \(1.47 \times 10^{-17}\,J\) (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) ઊર્જા ના વિકિરણ (વિકિરણ ઊર્જા)ની ઉપયોગ કરીન \(Li ^{2+}\) ના \(n ^{\text {th }}\) કક્ષામાનો ઈલેકટ્રોન ઉત્તેજિત થઈને \((n+1)\) કક્ષામાં જાય છે.તો \(n\)નું મૂલ્ય \(......\) છે.આપેલ : \(R_H=2.18 \times 10^{-18}\,J\)
JEE Mains 2023 Medium - પ્રક્રિયાઓ કે જે નીપજ તરીકે આલ્કોહોલ ઉત્પન્ન કરે છે.
A. \(CH _4+ O _2 \xrightarrow[\Delta]{ Mo _2 O _3}\)
B. \(2 CH _3 CH _3+3 O _2 \xrightarrow[\Delta]{\left( CH _3 COO \right)_2 Mn }\)
C. \(\left( CH _3\right)_3 CH \xrightarrow{ KMnO _4}\)
D. \(2 CH _4+ O _2 \xrightarrow{ Cu / 523 K / 100 atm .}\)
E. \(CH _3- CH = CH - CH _3 \xrightarrow{ KMnO _4 / H ^{+}}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Easy - \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\) અને \(\left[\mathrm{CoF}_6\right]^{3-}\) ને અનુક્રમે _______ તરીકે ઓળખવામાં આવે છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- નીચે આપેલ પ્રક્રિયાના સંદર્ભમાં નીચે આપેલા વિધાનોને ધ્યાનમાં લો. \((A)\) \(o-\)નાઈટ્રોએનિલિન અને \(p-\)નાઈટ્રોએનિલીન એ મુખ્ય નીપજો છે. \((B)\) \(p-\)નાઈટ્રોએનિલિન અને \(m-\)નાઈટ્રોએનિલિન એ મુખ્ય નીપજો છે. \((C)\) \(HNO _{3}\) એ એક એસિડ તરીકે વર્તે છે. \((D)\) \(H _{2} SO _{4}\) એ એક એસિડ તરીકે વર્તે છે. સાચુ વિકલ્પ પસંદ કરો.
JEE Mains 2022 Medium - બે આધાર સાથે બાંધેલા સોનોમીટરના તારની લંબાઈ \(110\, cm\) છે. બે ટેકાને એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તારની લંબાઈ \(6 : 3 : 2\) ના ગુણોતર વહેચાય. તારમાં તણાવ \(400\, N\) અને તારની એકમ લંબાઈ દીઠ દળ \(0.01\, kg/m\) છે. ત્રણેય ભાગ દ્વારા સામાન્ય ન્યૂનતમ આવૃતિ \(Hz\)માં કેટલી મળે?JEE Mains 2014 Medium
- ધારો કે અતિવલય \(\frac{x^2}{9}-\frac{y^2}{b^2}=1\) નો નાભિલંબ અતિવલયના કેન્દ્ર સાથે \(\frac{\pi}{3}\) સાથે ખૂણો આંતરે છે. જો \(b^2\) બરાબર \(\frac{l}{m}(1+\sqrt{\mathrm{n}})\) થાય, જ્યાં \(l\) અને \(\mathrm{m}\) પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે, તો \(\mathrm{l}^2+\mathrm{m}^2+\mathrm{n}^2 =\) ...........JEE Mains 2024 Hard
- બે આદર્શ ડાયોડને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જોડવામાં અવેલા છે.\(A\) અને \(B\) વચ્ચેનો અસરકારક અવરોધ \(.......\Omega\) થશે.
JEE Mains 2022 Medium - સમીકરણ \({\left( {{x^2} - 5x + 5} \right)^{{x^2} + 4x - 60}} = 1\) ને સંતોષતી \(x \) ની બધીજ વાસ્તવિક કિંમતોનો સરવાળો . . . . છે.JEE Mains 2016 Hard
- એક સંયોજન '\(X\)' જયારે તેની પ્થેલિક એનહાઈડ્રાઈડ સાથે સાંદ્ર \(H _2 SO _4\) ની હાજરીમાં પ્રકિયા કરવામાં આવે તો નીપજ \(Y\) મળે છે.'\(Y\) એ એસિડ / બેઈઝ સૂયક તરીદે ઉપયોગમાં લેવાય છે.'\(X\)' અને '\(Y\)' અનુક્રમે શોધો.JEE Mains 2023 Medium