JEE Mains · Chemistry · STD 11 - 7. Redox reactions
પ્રક્રિયા કરતા ઘટકોના આધારે હાઇડ્રોજન પેરોક્સાઇડ એ. ઓક્સિડેશનકર્તા અને રિડક્શનકર્તા તરીકે વર્તે છે. તો નીચેના પૈકી ક્યા કિસ્સામાં \(H_2O_2\) એ એસિડિક માધ્યમમાં રિડક્શનકર્તા તરીકે વર્તે છે?
- A \(MnO_4^-\)
- B \(Cr_2O_7^{2-}\)
- C \(SO_3^{2-}\)
- D \(KI\)
Answer & Solution
Correct Answer
(A) \(MnO_4^-\)
Step-by-step Solution
Detailed explanation
\(H_2O_2\) acts as a reducing agent only in presence of strong oxidising agents (\(i.e.,MnO_4^-\) ) in acidic as well as alkaline medium. \(2KMnO_4 + 3H_2SO_4 + 5H_2O_2 \to K_2SO_4 + 2MnSO_4 + 8H_2O + 5O_2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(H _{2} SO _{4}\) નું \(1\,L\) જલીય દ્રાવણ \(0.02\,m\,mol \,H_{2}SO _{4}\) ધરાવે છે. આ દ્રાવણમાંથી \(50 \%\) ને નિસ્યંદિત પાણી વડે મંદ કરીને \(1\,L\) દ્રાવણ \((A)\) બનાવવામાં આવે છે. દ્રાણણ \((A)\) માં \(H _{2} SO _{4}\) ના \(0.01\,m\,mol\) ઉમેરવામાં આવે છે. તો અંતિમ દ્રાવણમાં \(H _{2} SO _{4}\) ના કુલ \(m\,mols\dots\dots\dots\) \(\times 10^{3} \,m\, mols\) છે.JEE Mains 2022 Hard
- નીચે આપેલ પ્રક્રિયાઓને ધ્યાનમાં લો. \(PCl _{3}+ H _{2} O \longrightarrow A + HCl\) \(A + H _{2} O \longrightarrow B + HCl\) નીપજ \(B\) માં હાજર આયનીકરણ પામતા પ્રોટ્રોનોની સંખ્યા \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: જ્યારે વાયુરૂપ હાઇડ્રોજનમાંથી વિદ્યુત વિભાર પસાર કરવામાં આવે છે, ત્યારે હાઇડ્રોજન અણુઓનું વિયોજન થાય છે અને ઊર્જાસભર ઉત્તેજિત હાઇડ્રોજન પરમાણુઓ ચોક્કસ આવૃત્તિઓ ધરાવતા વિદ્યુતચુંબકીય વિકિરણો ઉત્પન્ન કરે છે.
વિધાન II: \( He^{+} \) માંથી મળતી બામર શ્રેણીની બીજી રેખાની આવૃત્તિ હાઇડ્રોજન પરમાણુમાંથી મળતી લાયમન શ્રેણીની પ્રથમ રેખાની આવૃત્તિ જેટલી હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 Easy - તટસ્થ અથવા આલ્કલાઈન દ્રાવણમાં, \(MnO _4^{-}\) એ થાયોસલ્ફેટનું ઓક્સિડેશન કરે છે તેJEE Mains 2022 Medium
- ધારી લો કે નીચે આપેલા સમીકરણ પ્રમાણે કાર્બન સળગે છે. \(2 C _{( s )}+ O _{2( g )} \rightarrow 2 CO_{( g )}\) જ્યારે \(12\,g\) કાર્બન \(48\,g\) ઓકિસજનમાં સળગે છે તો ઉતપન્ન થાય કાર્બન મોનોક્સાઈડ નું કદ \(STP\) પર \(..........\times 10^{-1}\,L\) થાય (પૂર્ણાંક માં જવાબ) [આપેલ : \(CO\) ને આદર્શ વાયુ ધારી લો પરમાણ્વીય દળ \(C\) નું \(124\),\(O\) નું \(164\) અને \(STP\) પર એક આદર્શ વાયુ મોલર કદ \(22.7\,L\,mol ^{-1}\) છે.]JEE Mains 2023 Medium
- સ્ફટિક ક્ષેત્ર સ્થાયિતા ઉર્જાનું મૂલ્ય ઉચ્ચ સ્પિન માટે \(d ^{6}\) ધાતુ આયનમાં અષ્ટફલકીય અને ચતુષ્ફલકીય ક્ષેત્ર માટે અનુક્રમે........JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- વાયુમય અવસ્થામાં એમાઇન્સની બેઝિકતાનો ક્રમ કયો છે ?JEE Mains 2013 Hard
- ઓક્સિજનનું વિસંગત વર્તન તેના _______ ના કારણે છે.JEE Mains 2024 Hard
- ત્રિકોણ \(A B C\) ની બાજુઓ \(A B, B C \& C A\) ના સમીકરણો અનુક્રમે \(2 x+y=0, x+p y=21 a(a \neq 0)\) અને \(x-y=3\) છે. ધારો કે \(P(2, a)\) એ ત્રિકોણ \(A B C\) નું મધ્યકેન્દ્ર છે, તો \((B C)^2\) = __________JEE Mains 2023 Medium
- એક વિદ્યુતચુંબકીય તરંગ માટે ચુંબકીયક્ષેત્ર \(\overrightarrow{\mathrm{B}}=3 \times 10^{-8} \sin \left(1.6 \times 10^{3} \mathrm{x}+48 \times 10^{10} \mathrm{t}\right) \hat{\mathrm{j}}\; \mathrm{T}\) મુજબ આપવામાં આવે તો તેના માટે વિદ્યુતક્ષેત્ર કેટલું હોવું જોઈએ?JEE Mains 2020 Easy
- એક સમાન સાદા લોલકનાં દોલનોનો આવર્તકાળ ચાર જુદી-જુદી ધડીયાળો દ્વારા \(4.62 \mathrm{~s}, 4.632 \mathrm{~s}, 4.6 \mathrm{~s}\) અને \(4.64 \mathrm{~s}\) જેટલો મપાય છે. આ અવલોકનો માટે નો ગણિતીય સરવાળો, સાચી સાર્થંક સંખ્યામાં _______ થશે.JEE Mains 2024 Hard
- જો રેખા \(3x + 4y -24 = 0\) એ \(x-\) અક્ષને બિંદુ \(A\) માં અને \(y-\) અક્ષને બિંદુ \(B\) માં છેદે તો ત્રિકોણ \(OAB\) નું અંત:કેન્દ્ર મેળવો જ્યાં \(O\) એ ઉંગમબિંદુ છેJEE Mains 2019 Hard