ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 12 - ન્યુક્લિયસ

દળ-ઊર્જા, ન્યુક્લિયર બંધન ઊર્જા PYQ: JEE Mains Physics પ્રશ્નો

દળ-ઊર્જા, ન્યુક્લિયર બંધન ઊર્જા પર STD 12 - ન્યુક્લિયસ ના 39 પ્રશ્નો, 2013–2026 માં પૂછાયેલા.

39પ્રશ્નો
134STD 12 - ન્યુક્લિયસ માં
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 10% મધ્યમ 51% અઘરું 38%

પ્રશ્નો

નવા પહેલા

39 માંથી 1–39 પ્રશ્નો

  1. 1. 15.348 amu દળના એક કણ ને 4\( \alpha \) કણોમાં તોડવા માટે જરૂરી ફોટોનની લઘુત્તમ આવૃત્તિ __________ kHz છે.
    [He ન્યુક્લિયસનું દળ = 4.002 amu,
    \(1 amu =1.66 \times 10^{-27} kg, h =6.6 \times 10^{-34} J . s\) અને \(c =\) \(\left.3 \times 10^8 m / s \right]\)
    2026 મધ્યમ
  2. 2. \({}^{12}_{6}C\) નું પ્રાયોગિક દળ \(12\text{ u}\) ધારીને, \({}^{12}_{6}C\) પરમાણુની દળ ક્ષતિ _______ \(\text{MeV}/c^2\) છે.
    (પ્રોટોનનું દળ \(= 1.00727\text{ u}\), ન્યુટ્રોનનું દળ \(= 1.00866\text{ u}\), \(1\text{ u} = 931.5\text{ MeV}/c^2\) અને \(c\) શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે.)
    2026 અઘરું
  3. 3. દળ સંખ્યા \(3\) ધરાવતા બે ન્યુક્લિયસ, દળ સંખ્યા \(4\) ધરાવતા અન્ય ન્યુક્લિયસ સાથે સંયોજાઈને દળ સંખ્યા \(10\) ધરાવતું એક ન્યુક્લિયસ બનાવે છે. જો દળ સંખ્યાઓ \(3\), \(4\) અને \(10\) માટે પ્રતિ ન્યુક્લિયોન બંધન ઊર્જા અનુક્રમે \(5.6\) MeV, \(7.4\) MeV અને \(6.1\) MeV હોય, તો આ પ્રક્રિયામાં, \(\Delta Mc^2 = \) _____ MeV. 2026 મધ્યમ
  4. 4. નીચે બે કથનો આપેલા છે :
    કથન I : બધા જ તત્તવો માટે. જેમ ન્યુક્લિઓન દીઠ બંધનઊર્જા વધુ તેમ ન્યુક્લિયસનું દળ વધુ હોય છે.
    કથન II : બધા જ તત્ત્વો માટે, ઓછી ન્યુક્લિઓન દીઠ બંધન ઊર્જા ધરાવતા ન્યુક્લિયસ વધુ ન્યુક્લિઓન દીઠ બંધન ઊર્જા ધરાવતા ન્યુક્લિયસમાં રૂપાંતર પામે છે.
    ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:
    2026 અઘરું
  5. 5. નીચેની ન્યુકિલયર પ્રક્રિયાઓ માટેની બંધન ઊર્જા MeV માં રજૂ કરવામાં આવે છે.
    \({ }_2 He ^3+{ }_0 n ^1 \rightarrow{ }_2 He ^4+20 MeV\)
    \({ }_2 He ^4+{ }_0{ }^{n^1} \rightarrow{ }_2 He ^5-0.9 MeV\)
    જો \(x _3, x _4\) અને \(x _5\) અનુક્રમે \({ }_2 He ^3,{ }_2 He ^4\) અને \({ }_2 He ^5\) ની સ્થિરતા દર્શાવે, તો સાચો ક્રમ __________ છે.
    2026 મધ્યમ
  6. 6. જો હાઇડ્રોજન પરમાણુઓ સંયોજાઈને \(^{4}_{2}\text{He}\) બનાવે તો મુક્ત થતી ઊર્જા __________ MeV છે. (\(^{2}_{1}\text{H}\) અને \(^{4}_{2}\text{He}\) માટે પ્રતિ ન્યુક્લિઓન બંધન ઊર્જા અનુક્રમે \(1.1\) MeV અને \(7.2\) MeV લો) 2026 મધ્યમ
  7. 7. \(\dfrac{7}{17.13}\) kg \(^{7}_{3}\text{Li}\) ને પ્રોટોન પ્રતાડન (bombardment) દ્વારા \(^{4}_{2}\text{He}\) માં રૂપાંતરિત કરવામાં આવે ત્યારે મુક્ત થતી ઊર્જા \(\alpha \times 10^{32}\) eV છે. \(\alpha\) નું મૂલ્ય _______ છે. (નજીકનો પૂર્ણાંક) ( \(^{7}_{3}\text{Li}\) નું દળ \(= 7.0183\) u, \(^{4}_{2}\text{He}\) નું દળ \(= 4.004\) u, પ્રોટોનનું દળ \(= 1.008\) u અને \(1\) u \(= 931\) MeV/c\(^2\) અને એવોગેડ્રો અંક \(= 6.0 \times 10^{23}\)) 2026 અઘરું
  8. 8. બે ડ્યુટેરોન \(\left({ }_1 \mathrm{H}^2\right)\) ના સંલયનથી એક હિલિયમ ન્યુક્લિયસ \(\left({ }_2 \mathrm{He}^4\right)\) બને છે ત્યારે મુક્ત થતી ઊર્જા કેટલી હશે?
    (આપેલ છે : \({ }_1 \mathrm{H}^2\) ની પ્રતિ ન્યુક્લિયોન બંધન ઊર્જા = 1.1 \(\mathrm{MeV}\) અને \({ }_2 \mathrm{He}^4\) ની પ્રતિ ન્યુક્લિયોન બંધન ઊર્જા = 7.0 \(\mathrm{MeV}\))
    2025 સરળ
  9. 9. દળ \(m\) વાળા ગતિમાન પદાર્થની ઊર્જા \(E\) અને વેગમાન \(p\) અમુક સમીકરણ દ્વારા સંબંધિત છે. આપેલ છે કે c એ પ્રકાશનો વેગ દર્શાવે છે, તો સાચું સમીકરણ ઓળખો. 2025 સરળ
  10. 10. નીચે બે વિધાનો આપેલા છે. એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
    વિધાન (A) : 30 અને 170 ની વચ્ચેના દળ ક્રમાંક ધરાવતા ન્યુક્લિયસ માટે, પ્રતિ ન્યુક્લિઓન બંધન ઊર્જા, પરમાણુ ક્રમાંક A થી વ્યવહારિક રીતે સ્વતંત્ર હોવાનું જણાય છે.
    કારણ (R): ન્યુક્લિયર બળ લાંબા અંતરનું છે.
    ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
    2025 સરળ
  11. 11. \(1 \mathrm{~g}\) પદાર્થનું ઊર્જા સમતુલ્ય _______ છે. 2024 મધ્યમ
  12. 12. \({ }^{235} U \rightarrow{ }^{140} \mathrm{Ce}+{ }^{94} \mathrm{Zr}+n\) ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા માટ વિખંડન ઊર્જા \(Q\) _______ \(\mathrm{MeV}\) હશે. પરમાણ્વીય દળોઃ \({ }^{235} U: 235.0439 U ;{ }^{140} \mathrm{Ce}: 139.9054 u, { }^{94} \mathrm{Zr}: 93.9063 U ; n: 1.0086 U\) અને \(C^2=931 \mathrm{MeV} / u\) આપેલ છે. 2024 અઘરું
  13. 13. \({ }_6 \mathrm{C}^{12}\) નો પરમાણુ દળાંક \(12.000000 \mathrm{u}\) અને \({ }_6 \mathrm{C}^{13}\) નો દળાંક \(13.003354 \mathrm{u}\) છે. જો ન્યુટ્રોનનું દળ \(1.008665 \mathrm{u}\) હોય તો \({ }_6 \mathrm{C}^{13}\)માંથી ન્યૂટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઊર્જા.........હશે. 2024 અઘરું
  14. 14. એક નિશ્ચિત ન્યુક્લિયસની બંધન ઊર્જા \(18 \times 10^8 J\) છે. બધા ન્યુક્લિયોન્સના કુલ દળ અને આપેલ ન્યુક્લિયસના દળ વચ્ચેનો તફાવત કેટલો છે? 2024 મધ્યમ
  15. 15. એક પ્રક્રિયામાં દળ ક્ષતિ \(0.4\) g છે. આ પ્રક્રિયામાં છૂટી પડતી ઊર્જા \(\mathrm{n} \times 10^7 \mathrm{kWh}\) હોય તો \(\mathrm{n} =\) _______. (પ્રકાશની ઝડપ \(\left.= 3 \times 10^8 \mathrm{~m}/\mathrm{s}\right)\) 2024 અઘરું
  16. 16. એક તારામાં \(100 \%\) હિલિયમની રચના છે. તે ત્રણ \({ }^4 \mathrm{He}\) ને એક \({ }^{12} \mathrm{C}\) માં ટ્રિપલ આલ્ફા પ્રક્રિયા દ્વારા રૂપાંતરિત કરવાનું શરૂ કરે છે જેમ કે \({ }^4 \mathrm{He}+{ }^4 \mathrm{He}+{ }^4 \mathrm{He} \rightarrow{ }^{12} \mathrm{C}+\mathrm{Q}\). તારાનું દળ \(2.0 \times 10^{32} \mathrm{~kg}\) છે અને તે \(5.808 \times 10^{30} \mathrm{~W}\) ના દરે ઊર્જા ઉત્પન્ન કરે છે. આ \({ }^4 \mathrm{He}\) ને \({ }^{12} \mathrm{C}\) માં રૂપાંતરિત કરવાનો દર \(\mathrm{n} \times 10^{42} \mathrm{~s}^{-1}\) છે, જ્યાં \(\mathrm{n}\) _______ છે. [લો, \({ }^4 \mathrm{He}=4.0026 \mathrm{u}\) નું દળ, \({ }^{12} \mathrm{C}=12 \mathrm{u}\) નું દળ] 2024 અઘરું
  17. 17. હાઇડ્રોજન બોમ્બ માં વિસ્ફોટકો \({ }_1 \mathrm{H}^2,{ }_1 \mathrm{H}^3\) અને \({ }_3 \mathrm{Li}^6\) કોઇક સંધટિત મિશ્રણના સ્વરૂપે છે. શૃંખલા પ્રક્રિયાને \({ }_3 \mathrm{Li}^6+{ }_0 \mathrm{n}^1 \rightarrow{ }_2 \mathrm{He}^4+{ }_1 \mathrm{H}^3\)અને \({ }_1 \mathrm{H}^2+{ }_1 \mathrm{H}^3 \rightarrow{ }_2 \mathrm{He}^4+{ }_0 \mathrm{n}^1\) વડે દર્શાવવામાં આવે છે. વિસ્ફોટ દરમિયાન અંદાજે______ઊર્જા મુક્ત થાય છે. [Given : \(\mathrm{M}(\mathrm{Li})=6.01690\  \mathrm{amu} . \mathrm{M}\left({ }_1 \mathrm{H}^2\right)=2.01471 \  amu.\) \(\mathrm{M}\left({ }_2 \mathrm{He}^4\right)=4.00388\  \mathrm{amu}\),\( and\ \)\(1 \ \mathrm{amu}=931.5\) \(\mathrm{MeV}]\) 2024 અઘરું
  18. 18. જો \(M_0\) એ આઇસોટોપ \({ }_5^{12} B\) નું દળ હોય, \(M_p\) અને \(M_n\) પ્રોટોન અને ન્યુટ્રોનના દળ હોય, તો આઇસોટોપની ન્યુક્લિયર બંધન ઊર્જા _______ છે. 2024 અઘરું
  19. 19. જો ત્રણ હીલીયમ ન્યુક્લિયસો સંયોજાઈને કાર્બન ન્યુક્લિયસ બનાવતા હોય તો આ પ્રક્રિયામાં મુક્ત થતી ઉર્જા _______ \(\times 10^{-2} \mathrm{MeV}\) છે. \((1 \mathrm{u}=931 \mathrm{MeV} / \mathrm{c}^2 \) , હીલીયમનો પરમાણુ દળiક \(=4.002603 \mathrm{u}\). આપેલ છે અને કાર્બનનો પરમાણુ દળiક \(=12 \mathrm{u}\)  લો.) 2024 અઘરું
  20. 20. \(M\) દળ ધરાવતા સમસ્થાનિકો વચ્ચેની ન્યૂક્લિયર વિખંડન પ્રક્રિયા દરમ્યાન ત્રણ જનિત ન્યૂક્લિયસો બને છે. જનિત ન્યૂક્લિયસોની દળ ક્ષતિ \(\Delta M\) ના સ્વરૂપે ઝડપ _______ થશે. 2024 અઘરું
  21. 21. ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં, \(7.6 \mathrm{MeV} /\) ન્યુકિલિયો બંધન ઉર્જા ધરાવતા ભારે ન્યુક્લિયસ \((\mathrm{A} \approx 236)\) નું \(8.6 \mathrm{MeV} /\) ન્યુકિયોનબંધન ઉર્જા ધરાવતા મધ્ય દળના ન્યુક્લિયસ \((\mathrm{A} \approx 118)\) માં વિભાજન થાય છે. આ પ્રક્રિયામાં મુક્ત થતી ઉર્જા \(MeV\)_____છે. 2024 અઘરું
  22. 22. \({ }^{240} X\) ન્યુક્લિયસની પ્રતિ ભંજન છૂટી પડતી ઉર્જા \(200\,MeV\) છે. જો \(120\,g\) શુદ્ધ \({ }^{240} X\) ના બધા જ પરમાણુઓનું ભુંજન થાય, તો છૂટી પડતી ઉર્જા \(..........\times 10^{25}\,MeV\) હશે. \(N _{ A }=6 \times 10^{23}\) આપેલ છે. 2023 મધ્યમ
  23. 23. \(242\) પરમાણુંભાર અને \(7.6\,MeV\) બંધન ઊર્જા પ્રતિ ન્યુક્લિયોન ધરાવતું એક પરમાણું કેન્દ્ર બે ભાગમાં વિભાજીત થાય છે. જેના દરેકના પરમાણુભાર \(121\) છે. જો દરેક પરમાણું કેન્દ્રના ભાગની બંધન ઊર્જા \(8.1\,MeV\) પ્રતિ ન્યુકિલયોન હોય, તો બંધન ઊર્જામાં ......... \(MeV\) જેટલો કુલ વધારો થશે. 2023 મધ્યમ
  24. 24. \({ }_{92}^{238} A \rightarrow{ }_{90}^{234} B +{ }_2^4 D + Q\) આપેલ ન્યૂક્લિયર પ્રક્રિયામાં, મુક્ત થતી ઊર્જાનું અંદાજિત (સંનિકટ) મૂલ્ય \(..........\,MeV\) હશે. \({ }_{92}^{238} A=\) નું દળ \(238.05079 \times 931.5\,MeV / c ^2\) \({ }_{90}^{234} B =\) નું દળ \(234.04363 \times 931.5\,MeV / c ^2\) \({ }_2^4 D =\) નું દળ \(4.00260 \times 931.5\,MeV / c ^2\) આપેલ છે. 2023 સરળ
  25. 25. આલ્ફા \((\alpha)\) ક્ષયનું જાણીતું ઉદાહરણ છે. \({ }_{82}^{238} U \longrightarrow{ }_{80}^{234} Th +{ }_2 He ^4+ Q\) ( Given : \({ }_{92}^{238} U =238.05060 u ,\) \({ }_{90}^{234} Th =234.04360 u ,\) \({ }_2^4 He =4.00260 u \text {, and }\) \(1 u =931.5 \frac{ MeV }{ c ^2} )\). ના આલ્ફા ક્ષય દરમિયાન મુક્ત થતી ઊર્જા \((Q)........\) \(MeV\) છે. 2023 મધ્યમ
  26. 26. પ્રાયોગિક રીતે એવું જાણવા મળ્યું છે કે હાઇડ્રોજન અણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં અલગ કરવા માટે \(12.8\,eV\) ઊર્જાની જરૂર પડે છે. તેથી હાઇડ્રોજન અણુમાં ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા \(\frac{9}{ x } \times 10^{-10}\,m\) છે. \(x\) ની કિંમત ...... હશે \(\left(1\,eV =1.6 \times 10^{-19}\,J , \frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 \,Nm ^2 / C ^2\right.\) અને ઇલેક્ટ્રોનિક વિજભાર \(=1.6 \times 10^{-19}\,J\,C\)) 2023 મધ્યમ
  27. 27. પ્રોટોન, ન્યુટ્રોન અને હિલીયમ ન્યુક્લિયસનું દળ અનુક્રમે \(1.0073\,u , 1.0087\,u\) અને \(4.0015\,u\) છે. હિલીયમ ન્યુક્લિયસની બંધનઊર્જા (\(MeV\) માં) કેટલી હશે? 2023 મધ્યમ
  28. 28. \(Z=17\) અને સમાન સંખ્યાના પ્રોટોન અન ન્યૂટ્રોનો ધરાવતા ન્યુકિલયસની પ્રતિ ન્યુક્લિયોન બંધન ઊર્જા \(1.2\,MeV\) છે. બીજા ન્યુક્લિયોન \(B\) નો \(Z=12\) અને \(26\) ન્યુક્યિલોન છે અને \(1.8\,MeV\)  પ્રતિન્યુકિલયોન દીઠ બંધન ઉર્જા ધરાવે છે. \(B\) અને \(A\) ની બંધન ઉર્જાનો તફાવત \(........MeV\) થશે. 2023 મધ્યમ
  29. 29. \({ }_Z^A X\) પરમાણું કેન્દ્ર માટે \(A\) પરમાણુંભાર અને \(Z\) પરમાણું ક્રમાંક છે. \((A)\) સપાટી ઊર્જા પ્રતિ ન્યુક્લિયોન \(\left( b _{ s }\right)=-a_1 A^{2 / 3}\) \((B)\) બંધન ઊર્જા માટે કુલંબનું પ્રદાન \(b_c=-a_2 \frac{Z(Z-1)}{A^{4 / 3}}\) \((C)\) ધનફળ ઊર્જા \(b _{ v }=a_3 A\) \((D)\) બંધન ઊર્જામાં થતો ધટાડો સપાટીના ક્ષેત્રફળના સમપ્રમાણમાં છે. \((E)\) જ્યારે સપાટીની ઊર્જાને ધ્યાનમાં લેવામાં આવે છે ત્યારે એવું ધારવામાં આવે છે કે દરેક ન્યુક્લિયોન \(12\) ન્યુક્લિયોન સાથે પ્રક્રિયા કરે છે. (\(a_1, a_2\) અને \(a_3\) અયળાંક છે.) નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો. 2023 અઘરું
  30. 30. \(220\) જેટલો પરમાણુ દળંક ધરાવતું અને \(5.6 \,MeV\) જેટલી ન્યુક્લિઓનદીઠ બંધનઉર્જા ધરાવતું \('A'\) ન્યુક્લિયસ, દળક્રમાંક \(105\) અને \(115\) ધરાવતા બે અંશો \('B'\) અને ' \(C\) ' માં તૂટે છે. \('B'\) અને ' \(C\) ' માં ન્યુક્લિઓન્સની ન્યુક્લિઓનદીઠ બંધનઉર્જા \(6.4\,\,MeV\) છે. પ્રતિ વિખંડન મુક્ત થતી ઉર્જા \(Q\)....... હશે 2022 મધ્યમ
  31. 31. બે હલકાં ન્યુક્લિયસી સંયોજાઈને પ્રમાણમાં ભારે ન્યુક્લિયસ બનાવે છે કે જેને નીચેના સૂત્ર વડે આપી શકાય. \({ }_1^2 X+{ }_1^2 X={ }_2^4 Y\) \({ }_1^2 X\) અને \({ }_2^4 Y\) ની પ્રતિ ન્યુક્લિયોન બંધનઊર્જા અનુક્રમે \(1.1\,MeV\) અને \(7.6\,MeV\) છે. આ પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઊર્જા \(MeV\) હશે. 2022 મધ્યમ
  32. 32. એક ન્યુક્લિયર પ્રક્રિયામાં \(Q\)-મૂલ્ય અને પ્રક્ષિપ્ત કણની ગતિઊર્જા \(K _{ p }\) .............. સંબંધથી સંકળાયેલા છે. 2022 મધ્યમ
  33. 33. આપેલ માહિતીમાંથી \({ }_{13}^{27} {Al}\) ના ન્યુક્લિયસને તોડવાજરૂરી ઉર્જા \(....\,x \times 10^{-3} {J}\) થાય. (નજીકના પૂર્ણાંકમાં) ન્યુટ્રોનનું દળ \(=1.00866 \,{u}\) પ્રોટ્રોનનું દળ \(=1.00726 \,{u}\) એલ્યુમિનિયમના ન્યુક્લિયસનું દળ \(=27.18846\, {u}\) (\(1\,u\) એ \(x\,J\) ઉર્જાને સમતુલ્ય ગણો) 2021 મધ્યમ
  34. 34. \(M\) દળનું ન્યુક્લિયસ \(v\) આવૃતિ વાળો \(\gamma\) કિરણના ફોટોનનું ઉરસરજના કરે છે. ન્યુક્લિયસની આંતરિક ઉરજમાં થતો ઘટાડો કેટલો હશે? 2021 અઘરું
  35. 35. શરૂઆતમાં સ્થિર રહેલ \(184\) પરમાણુદળાંક ધરાવતા ન્યુક્લિયસમાંથી \(\alpha-\) કણનું ઉત્સર્જન થાય છે. જો આ પ્રક્રિયામાં \(Q\) નું મૂલ્ય \(5.5\,MeV\) હોય, તો \(\alpha-\) કણની ગતિઊર્જાનું મૂલ્ય (\(MeV\) માં) ગણો. 2021 અઘરું
  36. 36. \({ }_{3}^{7} Li\) નું દળ \(=7.0160\, u,\) \({ }_{2}^{4} He\)નું દળ \(=4.0026\, u,\) અને \({ }_{1}^{1} H\)નું દળ \(=1.0079\, u\) છે. \(20\, g\) \({ }_{3}^{7} Li\)નું રૂપાંતર પ્રોટોનનું શોષણ કરીને \({ }_{2}^{4} He\)માં થાય છે,તો મુક્ત થતી ઊર્જા ......... \(kWh\) [ન્યૂટ્રોનનું દળ \(\left.=1\, GeV / c ^{2}\right]\) 2020 મધ્યમ
  37. 37. \(\frac{50}{120}\, Sn\) ની ન્યુક્લિયોનદીઠ બંધન ઉર્જા શોધો.( \(MeV\) માં) પ્રોટોનનું દળ \(m _{ P }=1.00783\, U ,\) ન્યૂટ્રોનનું દળ \(m _{ n }=1.00867\, U\) અને ન્યુક્લિયસનું દળ \(m _{ Sn }=119.902199\) \(U.\) (લો : \(1 U =931\, MeV )\) 2020 મધ્યમ
  38. 38. \(Ne^{20} \to 2He^4 + C^{12}\)  વિખંડન ધ્યાનમાં લો. જો \(Ne^{20}, He^4\) અને \(C^{12}\) ની બંધનઊર્જા/નાભીકરણ ક્રમશ: \(8.03\,MeV,7.07\, MeV\) અને \(7.86\, MeV\) આપેલ છે. સાચુ વિધાન પસંદ કરો. 2019 મધ્યમ
  39. 39. નીચે આપેલ પૈકી કોનું પરિમાણ અને મૂલ્ય (લાક્ષણિક્તા) અણુના પરિમાણ જેટલું હશે? 2013 મધ્યમ

STD 12 - ન્યુક્લિયસ ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં દળ-ઊર્જા, ન્યુક્લિયર બંધન ઊર્જા ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2013–2026 ના 39 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

દળ-ઊર્જા, ન્યુક્લિયર બંધન ઊર્જા ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

10% સરળ, 51% મધ્યમ અને 38% અઘરા.