JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
પ્રક્રિયા \(3A+2B \to C + D\) માટે વિકલનીય વેગ નિયમ ....તરીકે લખાશે.
- A \(\frac{1}{3}\frac{{d\left[ A \right]}}{{dt}} = \frac{{d\left[ C \right]}}{{dt}} = k{\left[ A \right]^n}{\left[ B \right]^m}\)
- B \( - \frac{{d\left[ A \right]}}{{dt}} = \frac{{d\left[ C \right]}}{{dt}} = k{\left[ A \right]^n}{\left[ B \right]^m}\)
- C \( + \frac{1}{3}\frac{{d\left[ A \right]}}{{dt}} = - \frac{{d\left[ C \right]}}{{dt}} = k{\left[ A \right]^n}{\left[ B \right]^m}\)
- D \( - \frac{1}{3}\frac{{d\left[ A \right]}}{{dt}} = \frac{{d\left[ C \right]}}{{dt}} = k{\left[ A \right]^n}{\left[ B \right]^m}\)
Answer & Solution
Correct Answer
(D) \( - \frac{1}{3}\frac{{d\left[ A \right]}}{{dt}} = \frac{{d\left[ C \right]}}{{dt}} = k{\left[ A \right]^n}{\left[ B \right]^m}\)
Step-by-step Solution
Detailed explanation
For the reaction \(3A+2B\to C+D\) Rate of disappearance of \(A\,=\) Rate of appearance of \(C\) reation \( = \, - \,\frac{1}{3}\,\frac{{d[A]}}{{dt}}\, = \,\frac{{d[C]}}{{dt}}\, = \,k\,{[A]^n}\,{[B]^m}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક આયન \(55\) પ્રોટોન સાથે તેની એકધનાત્મક અવસ્થા માં હાજર \(s-\)ઈલેકટ્રોનોની સંખ્યા શોધો.JEE Mains 2023 Hard
- ડાયબોરેન વિશે નિવેદનો નીચે આપેલ છે. \((a)\) ડાયબોરેન \({I}_{2}\) સાથે \({NaBH}_{4}\)ના ઓક્સિડેશન દ્વારા તૈયાર કરવામાં આવે છે. \((b)\) દરેક બોરોન અણુ \(sp^{2} \) સંકર અવસ્થામાં છે. \((c)\) ડાયબોરેન પાસે બ્રિજ \(3\) કેન્દ્ર \(-2-\) ઇલેક્ટ્રોન બંધ છે. \((d)\) ડાયબોરેન એક સમતલ પરમાણુ છે. સાચા નિવેદનો સાથેનો વિકલ્પ કયો છે:JEE Mains 2021 Hard
- એક કોષ માટે, \(Cu ( s ) \mid Cu ^{2+}\left(0.001 M || Ag ^{+}(0.01\,M ) \mid Ag ( s )\right.\) કોષ પોટિન્શયયલ \(298 \,K\) એ \(0.43\, V\) માલુમ પડ્યો, તો પ્રમાણિત ઇલેકટ્રોડ પોટિન્શયયલની માત્રા \(Cu ^{2+} / Cu\) માટે \(........\times 10^{-2} \,V \vartheta\) છે. \([\) આપેલ છે \(:E _{ Ag ^{+} / Ag }^{\Theta}=0.80\, V \text { and } \frac{2.303 \,RT }{ F }=0.06\,V ]\)JEE Mains 2022 Medium
- નીચેના અણુઓમાંથી બંધ ક્રમાંક \(2\) ધરાવતા અણુઓની સંખ્યા _______ છે.
[\(\mathrm{C}_2, \mathrm{O}_2, \mathrm{Be}_2, \mathrm{Li}_2, \mathrm{Ne}_2, \mathrm{~N}_2, \mathrm{He}_2\)]JEE Mains 2024 Medium - નીચેના નીચા સ્પીન સંકીર્ણમાં ફ્ક્ત સ્પીન આધારિત ચુબકીય ચાક્માત્રાનો સાચો ક્રમ જણાવો. \({\left[ {V\,{{\left( {CN} \right)}_6}} \right]^{4 - }}\) , \({\left[ {Fe\,{{\left( {CN} \right)}_6}} \right]^{4 - }}\) , \({\left[ {Ru\,{{\left( {N{H_3}} \right)}_6}} \right]^{3 + }}\) , અને \({\left[ {Cr\,{{\left( {N{H_3}} \right)}_6}} \right]^{2 + }}\)JEE Mains 2019 Hard
- એક દ્રાવણ \(8.5\, g \,CH_2Cl_2\) અને \(11.95\, g \, CHCl_3\) ને મિશ્ર કરી બનાવવામાં આવ્યુ છે. જો \(298\,K\) પર \(CH_2Cl_2\) અને \(CHCl_3\) ના બાષ્પદબાણ અનુક્રમે \(415\) અને \(200\, mm\,Hg\) હોય, તો બાષ્પ અવસ્થામાં \(CHCl_3\) નો મોલ - અંશ જણાવો. (\(CHCl_3\) નુ મોલર દળ \(= 35.5\, g\, mol^{-1}\) )JEE Mains 2017 Hard
More PYQs from JEE Mains
- ધારોકે \(a_1=1, a_2, a_3, a_4 \ldots\). એ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો \(\tan ^{-1}\left(\frac{1}{1+ a _1 a _2}\right)+\tan ^{-1}\left(\frac{1}{1+ a _2 a _3}\right)\) \(+\ldots . .+\tan ^{-1}\left(\frac{1}{1+ a _{2021} a _{2022}}\right)=.............\)JEE Mains 2023 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
JEE Mains 2023 Hard - કોઈ પણ બરાબર બે અંકો પસંદ કરીને તેનો ઉપયોગ કરીને પાંચ અંકોની સંખ્યા બનાવવાની સંભાવના મેળવો.JEE Mains 2020 Hard
- \(8 \Omega\) અવરોધ ધરાવતા પરિપથ માંથી પસાર થતું ચુંબકીય ફ્લસ \(\phi\) (વેબરમાં) સમય \(t\) (સેકન્ડમાં) સાથે \(\phi=5 t^2-36 t+1\) અનુસાર બદલાય છે. તો આ પરિપથમાં \(\mathrm{t}=2 \mathrm{~s}\) સમયે પ્રેરિત વિદ્યુત પ્રવાહ _______ \(\mathrm{A}\) છે.JEE Mains 2024 Hard
- એક પ્રવાહી એક સમક્ષિતિજ નળી કે જેનો આડછેદ બદલાતો હોય તેમાં જે સ્થાને \(P\) પાસ્કલ દબાણ હોય ત્યાં \(v\;ms^{-1}\) વેગથી વહે છે. બીજા સ્થાને જ્યાં દબાણ \(\frac{ P }{2}\) હોય ત્યાં તેનો વેગ \(V\;ms^{-1}\) છે. જો પ્રવાહીની ઘનતા \(\rho\, kg\, m ^{-3}\) અને પ્રવાહ ધારારેખી હોય તો \(V\) કેટલો હશે?JEE Mains 2020 Medium
- \(a\) ત્રિજ્યા ધરાવતા તારની નાની વર્તુળાકાર લૂપ ખૂબ મોટી ત્રિજ્યા \(b\) ધરાવતા તારની વર્તુળાકાર લૂપના કેન્દ્ર પર છે. બંને લૂપ એક જ સમતલમાં છે. \(b\) ત્રિજ્યાની બહારની લૂપ \(I = I_0\, cos\, (\omega t)\) જેટલો \(ac\) પ્રવાહ ધરાવે છે. તો અંદરની નાની લૂપમાં કેટલો \(emf\) પ્રેરિત થશે?JEE Mains 2017 Hard