JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નીચેના પૈકી કયુ બંધારણ જોડકું યોગ્ય રીતે જોડાયેલુ નથી? સૂત્ર નામ
- A \(K_2[Pt(CN)_4]\) \(\to \) પોટેશિયમ ટેટ્રાસાયનોપ્લેટિનેટ \((II)\)
- B \([Mn(CN)_5]^{2-}\) \(\to \) પેન્ટાસાયનો મેંગેનેટ \((II)\) આયન
- C \(K[Cr(NH_3)_2Cl_4]\) \(\to \) પોટેશિયમ ડાયએમાઈન ટેટ્રાક્લોરો ક્રોમેટ \((III)\)
- D \([Co(NH_3)_4(H_2O)I]SO_4\) \(\to \) Magnetron value
Answer & Solution
Correct Answer
(B) \([Mn(CN)_5]^{2-}\) \(\to \) પેન્ટાસાયનો મેંગેનેટ \((II)\) આયન
Step-by-step Solution
Detailed explanation
The correct \(IUPAC\) Name of \([Mn(CN)_5]^{2-}\). Pentacyanomangnate \((III)\) .
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(KOH\) ધરાવતા જલીય દ્રાવણમાં ઓક્ઝેલીક એસિડ સાથે \(FeCl _{3}\) ની સંપૂર્ણ પ્રક્રિયા પર, નીપજ \(A\) નું નિર્માણ થાય છે. નીપજ \(A\) માં \(Fe\) ની દ્વિતીય સંયોજકતા ..........JEE Mains 2021 Easy
- હેલોજનની કેરીયસ પદ્ધતિ અનુમાપનમાં \(250 \,mg\) એક કાર્બનિક સંયોજન \(141 \,mg\) \(AgBr\) આપે છે. તો સંયોજનમાં રહેલા બ્રોમિનનુ ટકાવાર પ્રમાણ શોધો. (પરમાણ્વીય દળ \(Ag =108; Br = 80\))JEE Mains 2015 Hard
- સૂચી \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(II\) (મિશ્રણ) સૂચિ \(II\) (અલગીકરણ તકનીક) \(A\) \(CHCl _3+ C _6 H _5 NH _2\) \(I\) વરાળ નિસ્યંદન \(B\) \(C _6 H _{14}+ C _5 H _{12}\) \(II\) વિભેદી નિષ્કર્ષણ \(C\) \(C _6 H _5 NH _2+ H _2 O\) \(III\) નિસ્યંદન \(D\) Organic compound in \(H _2 O\) \(IV\) વિભાગીય નિસ્યંદન JEE Mains 2023 Hard - નીચેના સંયોજનોના ડાયઝોટાઇઝેશનનો વધતો ક્રમ કયો છે ?
JEE Mains 2018 Hard - કયા હેલોજન નીચે આપેલા પ્રકિયાનું કારણ બને છે.તે માટે જાણીતું છે. \(2 Cu ^{2+}+4 X ^{-} \rightarrow Cu _2 X _2( s )+ X _2\)JEE Mains 2023 Medium
- લેડ સંગ્રાહક બેટરી માટે સાચા વિધાનો શોધો. \(A\). બેટરીના ચર્જિંગ દરમિયાન,એનોડ ઉપરનો \(PbSO _4 PbO _2\) માં પરિવર્તિત થાય છે. \(B\). બેટરીના ચર્જિંગ દરમિયાન, કેથોડ ઉપરનો \(PbSO _4 PbO _2\) માં પરિવર્તિત થાય છે. \(C\). લેડ સંગ્રાહક બેટરી એનોડ તરીકે \(PbO _2\) સાથે ભરેલ લેડની ગ્રીડ ધરાવે છે. \(D\). લેડ સંગ્રાહક બેટરી એક વિદ્યુતવિભાજય તરીકે \(38\%\) સલ્ફ્યુરિક એસિડ નું દ્રાવણ ધરાવે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- \(n\, = 4\) સ્તરમાં રહેલા ઇલેક્ટ્રોનની દ'બ્રોગલી તરંગલંબાઈ ...JEE Mains 2015 Medium
- \(M ^{ n +}\) આયનના ત્રણ સંકીર્ણ \(((i),\)\(( ii)\) અને \(( iii ))\) નું સરળ શોષણ વર્ણપટ નીચે આપેલ છે; તેમના \(\lambda_{\max }\) મૂલ્યો અનુક્રમે \(A, B\) અને \(C\) તરીકે ચિહ્નિત થયેલ છે.સંકીર્ણ અને તેમના \(\lambda_{\max }\) મૂલ્યો વચ્ચે યોગ્ય મેચ છે \((i)\) \(\left[ M ( NCS )_{6}\right]^{(-6+ n )}\) \((ii)\) \(\left[ MF _{6}\right]^{(-6+ n )}\) \((iii)\) \(\left[ M \left( NH _{3}\right)_{6}\right]^{ n ^{+}}\)
JEE Mains 2020 Hard - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સળિયા \({AB}\) ને \(120^{\circ}\) ના ખૂણે વાળીને \(R\) ત્રિજયાની છાપ બનાવવામાં આવે છે. \((-Q)\) વિદ્યુતભારને સળિયા \(AB\) પર સમાન રીતે વિતરિત કરેલ છે. તેના કેન્દ્ર \(O\) પર વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{{E}}\) કેટલું હશે?
JEE Mains 2021 Hard - \(\theta \in (0,\pi)\) ની કેટલી કિમંત માટે રેખીય સમીકરણો \(x + 3y + 7z = 0\) ; \(-x + 4y + 7z = 0\) ; \( (sin\,3\theta )x + (cos\,2\theta )y + 2z = 0\) ને શૂન્યતર ઉકેલ ધરાવે .JEE Mains 2019 Hard
- જો વિધેય \(f(x)= \begin{cases}\frac{72^x-9^x-8^x+1}{\sqrt{2}-\sqrt{1+\cos x}}, & x \neq 0 \\ a \log _e 2 \log _e 3, & x=0\end{cases}\) એ \(x=0\) આગળ સતત હોય. તો \(a^2\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Hard
- \(60\) \(cm\) લંબાઇ ધરાવતો એક ગેનાઇટનો સળિયો તેનાં મધ્યબિંદુ આગળથી જડિત કરી તેમાં સંગત \((loggitudinal )\) દોલનો પ્રસ્થાપિત કરવામાં આવે છે.ગ્રેનાઇટની ઘનતા \(2.7 \times 10^3 \) \(kg/m^3\) અને તેનો યંગ મોડયુલસ \(9.27 \times 10^{10}\) \(Pa\) છે.આ સંગત તરંગોની મૂળભૂત આવૃત્તિ કેટલી ... \(kHz\) હશે?JEE Mains 2018 Hard