JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\(M^{3+}\) ધાતુ આયન સાથે ચાર એકદંતીય લિગેન્ડ \(L_1, L_2, L_3\) અને \(L_4\) અને ધરાવતુ એક અષ્ટફલકીય સંકીર્ણ અનુક્રમે લાલ, લીલો, પીળો અને ભૂરા વિસ્તારમાં તરંગલંબાઇનુ શોષણ કરે છે. તો આ ચાર લિગેન્ડની પ્રબળતાનો ચડતો ક્રમ .......
- A \(L_4 < L_3 < L_2 < L_1\)
- B \(L_1 < L_3 < L_2 < L_4\)
- C \(L_3 < L_2 < L_4 < L_1\)
- D \(L_1 < L_2 < L_4 < L_3\)
Answer & Solution
Correct Answer
(B) \(L_1 < L_3 < L_2 < L_4\)
Step-by-step Solution
Detailed explanation
Ligand field strength \(\propto\) Energy of light absorbed \(\propto \frac{1}{\text { Wavelength of light absorbed }}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(A\) ના એક મોલ બાષ્પશીલ પ્રવાહીને \(B\) ના 3 મોલ બાષ્પશીલ પ્રવાહી સાથે મિશ્ર કરીને એક દ્રાવણ બનાવવામાં આવે છે. શુદ્ધ \(A\) નું બાષ્પ દબાણ 200 mm Hg છે અને દ્રાવણનું બાષ્પ દબાણ 500 mm Hg છે. શુદ્ધ \(B\) નું બાષ્પ દબાણ અને દ્રાવણના ઓછામાં ઓછા બાષ્પશીલ ઘટક અનુક્રમે શું હશે?JEE Mains 2025 Medium
- પ્રક્રિયાઓના નીચેના ક્રમમાં એક સંયોજન \(A\), (પરમાણુ સૂત્ર \(\left.{C}_{6} {H}_{12} {O}_{2}\right)\) સાથે સીધી સાંકળ શૃંખલા \(C_{4}\) કાર્બોક્સિલિક એસિડ આપે છે. \(A\) શું છે: \(A \frac{{Li} {A} {H} {H}_{4}}{{H}_{3} {O}^{+}} \longrightarrow B \stackrel{\text { Oxidation }}{\longrightarrow} {C}_{4}-\) કાર્બોક્સિલિક એસિડJEE Mains 2021 Hard
- અનુક્રમિત પ્રક્રિયાવિધી તરફ નીચે આપેલા યુગ્મો (જોડી) માટે સક્રિયતાનો સાચો ક્રમ ઓળખો. નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2023 Hard - આપેલ પ્રક્રિયાઓ માટે \(Sn ^{2+}+2 e ^{-} \rightarrow Sn\) \(Sn ^{4+}+4 e ^{-} \rightarrow Sn\) ઈલેક્ટ્રોન (વિદ્યુતધ્રુવ) પોટેન્શિયલ ની \(E _{ Sn ^{2+} / Sn }^{\circ}=-0.140 V\) અને \(E _{ Sn ^{4+} / Sn }^{\circ}=0.010 V\) છે. \(Sn ^{4+} / Sn ^{2+}\) \(E^{o} _{ Sn ^{4+} / Sn ^{2+}}\)માટે પ્રમાણિત ઈલેક્ટ્રોડ (વિદ્યુતધ્રુવ) પોંટેન્શિયલની માત્રા........ \(\times 10^{-2} V\) છે. (નજીકનો પૂર્ણાક)JEE Mains 2022 Medium
- \( [Ni(CO)_{4}] \), \( [NiCl_{4}]^{2-} \), \( [PtCl_{2}(NH_{3})_{2}] \), \( [Ni(CN)_{4}]^{2-} \) અને \( [Pt(CN)_{4}]^{2-} \) ના મધ્યસ્થ ધાતુ પરમાણુઓ/આયનોમાં હાજર કુલ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા _________ છે.JEE Mains 2026 Hard
- પોટેશિયમ ફેરોસાયનાઈડ દ્રાવણના ઉમેરવાથી \(Fe ^{3+}\) ધન આયન (કેશાયન) એ પ્રુસિયન બ્લૂ અવક્ષેપ આપે છે જે નીચેનામાંથી બનવાને કારણે છે તે \(....\)JEE Mains 2022 Easy
More PYQs from JEE Mains
- \(LCR\) પરિપથમાં અવરોધનું મૂલ્ય વધારતાJEE Mains 2021 Medium
- જો \({ }^{n} P_{r}={ }^{n} P_{r+1}\) અને \({ }^{n} C_{r}={ }^{n} C_{r-1}\) હોય તો \(r\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Easy
- \(Fex _{2}\) અને \(Fey _{3}\) એ જાણીતાં છે જ્યાં \(x\) અને \(y\) અનુક્રમે શોધો.JEE Mains 2021 Easy
- 5 cm કેન્દ્રલંબાઈવાળો પાતળો બહિર્ગોળ લેન્સ અને 4 cm કેન્દ્રલંબાઈવાળો પાતળો અંતર્ગોળ લેન્સ એકસાથે (કોઈપણ અંતર વગર) જોડવામાં આવે છે અને આ સંયોજનની મોટવણી \( m_{1} \) છે, જ્યારે એક વસ્તુને બહિર્ગોળ લેન્સથી 10 cm આગળ મૂકવામાં આવે છે. બહિર્ગોળ લેન્સ અને વસ્તુની સ્થિતિને યથાવત રાખીને, અંતર્ગોળ લેન્સને દૂર ખસેડીને લેન્સો વચ્ચે 1 cm નું અંતર દાખલ કરવામાં આવે છે, જેના કારણે કુલ લેન્સ પ્રણાલીની મોટવણી બદલાઈને \( m_{2} \) થાય છે.
\(\left|\frac{m_1}{m_2}\right|\) નું મૂલ્ય __________ છે.JEE Mains 2026 Medium - આપેલ પરિપથમાં દર્શાવ્યા મુજબ પ્રવાહો \({I_1} = - \,0.3\,A,\,{I_4} = 0.8\,A\) અને \({I_5} = 0.4\,A,\) વહે છે. પ્રવાહો \(I_2,I_3\) અને \(I_6\) અનુક્રમે ________ થશે
JEE Mains 2019 Medium - નીચે બે વિધાનો આપેલ છે :
વિધાન (I) : તત્ત્વો Na, Mg, Cl અને Ar ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ Na \(>\) Mg \(>\) Cl \(>\) Ar છે.
વિધાન (II) : Ca, Al, Fe અને B પૈકી, Ca માટે તૃતીય આયનીકરણ એન્થાલ્પી ખૂબ ઊંચી છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2026 Medium