પ્રશ્નો
નવા પહેલા10 માંથી 1–10 પ્રશ્નો
-
- (A) 2.67, 2.67, 2.67
- (B) 1.21, 2.24, 1.56
- (C) 1.66, 1.66, 1.66
- (D) 2.56, 1.62, 2.24
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(\underset {t = t_{eq}}{} ~\underset {2 ~mole}{P_2(g)} +~\underset {2 ~mole}{Q_2(g)} \rightleftharpoons ~\underset {2 ~mole}{2PQ(g)}\)
\(K _{ eq }=\frac{2^2}{2.2}=1\)
હવે \(P_2\) અને \(Q_2\) ના પ્રત્યેક 1 મોલ ઉમેરવામાં આવે છે.
તેથી પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે.
\(\underset {t = t'_{eq}}{} ~\underset {3 ~-~x}{P_2(g)} +~\underset {3 ~-~x}{Q_2(g)} \rightleftharpoons ~\underset {2 ~+~2x}{2PQ(g)}\)
\(K_{c}=1=\frac{(2+2x)^{2}}{(3-x)(3-x)}\)
\(\frac{2+2x}{3-x}=1\)
\(2+2x=3-x\)
\(x=\frac{1}{3}\)
નવા સંતુલને
\(P_{2}\) ના મોલ = \(\frac{8}{3}=2.67\)
\(Q_{2}\) ના મોલ = \(\frac{8}{3}=2.67\)
PQ ના મોલ = \(\frac{8}{3}=2.67\) -
- (A) \(\mathrm{PCl}_5\) વધશે
- (B) \(\mathrm{Cl}_2\) ઘટશે
- (C) \(\mathrm{PCl}_5, \mathrm{PCl}_3 \& \mathrm{Cl}_2\) અચળ રહેશે
- (D) \(\mathrm{PCl}_3\) વધશે
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
અચળ P & T એ નિષ્ક્રિય વાયુ ઉમેરતાં, પ્રક્રિયા વધુ મોલની સંખ્યા ધરાવતી દિશામાં આગળ વધે છે, તેથી તે પુરોગામી દિશામાં સ્થાનાંતરિત થશે, આથી \(\left[\mathrm{PCl}_5\right]\) ઘટશે અને \(\left[\mathrm{PCl}_3\right] \&\left[\mathrm{Cl}_2\right]\) વધશે. -
- (A) \(\mathrm{Fe}_2 \mathrm{O}_3\) ને ઉમેરતાં
- (B) \(\mathrm{CO}_2\) ને ઉમેરતાં
- (C) \(\mathrm{CO}\) ને દૂર કરતાં
- (D) \(\mathrm{CO}_2\) ને દૂર કરતાં
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
જ્યારે ઘન ઉમેરાય ત્યારે સંતુલન પર કોઈ અસર થતી નથી. -
- (A) \(2\)
- (B) \(6\)
- (C) \(5\)
- (D) \(3\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
The yield of \(SO _3\) at equilibrium will be due to:\(B.\) Increasing pressure
\(C.\) Adding more \(SO _2\)
\(D.\) Adding more \(O _2\)
-
- (A) \((a)\) પ્રક્રિયક તરફ, \((b)\) કોઈ ફેરફાર નહીં
- (B) \((a)\) નીપજ તરફ, \((b)\) પ્રક્રિયક તરફ
- (C) \((a)\) પ્રક્રિયક તરફ, \((b)\) કોઈ ફેરફાર નહીં
- (D) \((a)\) પ્રક્રિયક તરફt, \((b)\) નીપજ તરફ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(\Delta H ^{\circ}>0 \quad T \downarrow\) equation shifts back ward.\(N _{2}\) is treated as inert gas in this case hence no effect on equilibrium.
-
- (A) \(4NH_3(g) + 5O_2(g)\) \(\rightleftharpoons\) \(4NO(g) + 6H_2O(l)\)
- (B) \(2NO_2(g)\) \(\rightleftharpoons\) \(2NO(g)+O_2(g)\)
- (C) \(3O_2\) \(\rightleftharpoons\) \(2O_3(g)\)
- (D) \(H_2(g)+I_2(g)\) \(\rightleftharpoons\) \(2HI(g)\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
Volume \( \uparrow P \downarrow \), reaction proceeds in which direction where the number of moles of gases increases. -
- (A) અચળ દબાણે નિષ્ક્રિય વાયુ ઉમેરીને
- (B) તાપમાન ધટાડીને
- (C) દબાણ વધારીને
- (D) અચળ કદે નિષ્ક્રિય વાયુ ઉમેરીને
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
Reaction at equilibirium \({N_2}{O_4}\, \rightleftharpoons \,2N{O_2}\) According to Le chatelier's principle- \((a)\) addition of an inert gas at constant pressure will increase volume and equilibirium shifts towards more number of molecules. \((b)\) Decomposition of \(N_2O_4\) will be endothermic, so reaction wil move in forward reaction when temperature is increased.So, It is incorrect. It will not effect reaction (volume is constant) \((c)\) Increasing the pressure on a gas reaction shifts the position of equilibirium towards the side with fewer molecules. So, It will move in backward direction which leads to formation of \(N_2O_4\) from \(NO_2\) -
- (A) \(CO\) ને દૂર કરવો
- (B) \(CO_2\) ને દૂર કરવો
- (C) \(CO_2\) ઉમેરવો
- (D) \(Fe_2O_3\) ઉમેરવો
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
Perturbation Shifts reaction which way?Removal of \(CO\) Left
Removal of \(CO_2\) Right
Addition of \(CO_2\) Left
Addition of \(Fe_2O_3\) No change
(This is a solid compound. Its concentration has no effect on the equilibrium).
- 9. અચળ તાપમાને બરફ \(\rightleftharpoons\) પાણી પ્રણાલી પર દબાણનો વધારો .... તરફ દોરી જશે. 2015 મધ્યમ
- (A) પ્રણાલીની એન્ટ્રોપીમાં ઘટાડા
- (B) પ્રણાલીની ગીબ્સ ઊર્જાના વધારા
- (C) સંતુલન પર અસર થશે નહી
- (D) સંતુંલનને પુરોગામી દિશા તરફ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
Volume of ice is greater than that of water. The direction in which the reaction will proceed can be predicted by applying LeChatelier's principle \({\text{Pressure }} \propto {\text{ }}\frac{1}{{{\text{Vo1ume}}}}\) So equilibrium, will shift forward. -
- (A) વધુ નીપજ ઉત્પન્ન થશે
- (B) ઓછી નીપજ ઉત્પન્ન થશે
- (C) વધુ પ્રક્રિયક ઉત્પન્ન થશે
- (D) સંતુલન બદલાયા વગરનું રહેશે
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
On adding inert gas at constant volume the total pressure of the system is increased, but the partial pressure of each reactant and product remains the same. Hence no effect on the state of equilibrium.
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - સંતુલન - ૧ ના અન્ય ટોપિક
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં લ શૅટેલિયરનો નિયમ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2014–2026 ના 10 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
લ શૅટેલિયરનો નિયમ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
0% સરળ, 80% મધ્યમ અને 20% અઘરા.