પ્રશ્નો
નવા પહેલા2 માંથી 1–2 પ્રશ્નો
-
- (A) \(\left(\mathrm{CH}_3\right)_2 \mathrm{CO}+\mathrm{C}_6 \mathrm{H}_5 \mathrm{NH}_2\)
- (B) \(\mathrm{CHCl}_3+\mathrm{C}_6 \mathrm{H}_6\)
- (C) \(\mathrm{CHCl}_3+\left(\mathrm{CH}_3\right)_2 \mathrm{CO}\)
- (D) \(\left(\mathrm{CH}_3\right)_2 \mathrm{CO}+\mathrm{CS}_2\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(\left(\mathrm{CH}_3\right)_2 \mathrm{CO}+\mathrm{CS}_2\) રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે છે. - 2. રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવતા મિશ્ર થાય તેવા બે પ્રવાહીઓના એક દ્રાવણ નું___________. 2024 અઘરું
- (A) બાષ્પદબાણ ઘટે છે, ઉત્કલનબિંદુ ઘટે છે.
- (B) બાષ્પદબાણ વધે છે, ઉત્કલનબિંદુ ઘટે છે.
- (C) બાષ્પદબાણ વધે છે, ઉત્કલનબિંદુ વધે છે.
- (D) બાષ્પદબાણ ધટે છે, ઉત્કલનબિંદુ વધે છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
Solution with negative deviation has
\( \mathrm{P}_{\mathrm{T}}<\mathrm{P}_{\mathrm{A}^0} \mathrm{X}_{\mathrm{A}} +\mathrm{P}_{\mathrm{B}^0} \mathrm{X}_{\mathrm{B}} \)
\( \mathrm{P}_{\mathrm{A}}<\mathrm{P}_{\mathrm{A}^0} \mathrm{X}_{\mathrm{A}} \)
\( \mathrm{P}_{\mathrm{B}}<\mathrm{P}_{\mathrm{B}^0} \mathrm{X}_{\mathrm{B}} \)
If vapour pressure decreases so boiling point increases.
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 12 -Solution and colligative properties ના અન્ય ટોપિક
- 4પ્રશ્નો સંખ્યાત્મક ગુણધર્મો
- 23પ્રશ્નો અભિસરણ (પરાસરણ) અને અભિસરણ દબાણ
- 25પ્રશ્નો બાષ્પદબાણમાં સાપેક્ષ ઘટાડો
- 25પ્રશ્નો દ્રાવ્યતા
- 20પ્રશ્નો ઉત્કલનબિંદુનું ઉન્નયન
- 2પ્રશ્નો Colligative properties of electrolyte
- 31પ્રશ્નો Method of expressing concentration of solution
- 28પ્રશ્નો અસામાન્ય મોલર દળ
- 24પ્રશ્નો ઠારબિંદુનું અવનયન
- 2પ્રશ્નો Azeotropic mixture
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં આદર્શ અને બિનઆદર્શ દ્રાવણો ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2024 ના 2 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
આદર્શ અને બિનઆદર્શ દ્રાવણો ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
0% સરળ, 0% મધ્યમ અને 100% અઘરા.