JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
જ્યારે \(H_2S\) એ એસિડિક \(K_2Cr_2O_7\)નું દ્રાવણ સાથે પ્રક્રિયા કરે ત્યારે નીચેના પૈકી ક્યુ ઉત્પન્ન થશે નહિ?
- A \(CrSO_4\)
- B \(Cr_2(SO_4)_3\)
- C \(K_2SO_4\)
- D \(S\)
Answer & Solution
Correct Answer
(A) \(CrSO_4\)
Step-by-step Solution
Detailed explanation
\(K_2Cr_2O_7+ 4H_2SO_4+ 3H_2S\) \(\longrightarrow\) \(K_2SO_4 + Cr_2 (SO_4)_3 + 7H_2O + 3S\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એસિડિક માધ્યમમાં \(MnO _{4}^{2-}\) નું અસમાનુપાતીકરણ (વિષમીકરણ) ના પરિણામે બે મેંગેંનીઝ સંયોજનો \(A\) અને \(B\) બને છે. જો \(B\) માં \(Mn\) ની ઓક્સિડેશન અવસ્થા એ \(A\) ના કરતા ઓછી હોય તો \(B\) ની સ્પીન-ફક્ત ચુંબકીય ચાક્રમાત્રા ( \(\mu\) ) નું મૂલ્ય \(BM\) માં ......... છે. (નછકના પૂણાંકમાં)JEE Mains 2022 Medium
- સાચા વિધાનોની જોડી શોધી. \((i)\) તેના ઓક્સાઈડમાં મેંગનિઝની ઓકિસડેશન સ્થિતિ \(+7\) હોય છે. \((ii)\) રૂથેનિયમ અને ઓસ્મિયમતેના ઓકસાઈડોમાં \(+8\) ઓકિસડેશન આંક ધરાવે છે. \((iii)\) \(Sc\) એ \(+4\) ઓકિસડેશન અવસ્થા ધરાવે છે કે જે પ્રકૃતિમાં ઓકિસડાઈઝિંગ છે. \((iv)\) \(Cr +6\) ઓકિસડડેશન અવસ્થામાં ઓકિસડાઈઝિંગ પ્રકૃતિ ધરાવે છે.JEE Mains 2023 Medium
- જ્યારે બ્રોમિનના અંદાજ માટે કેરિયસ પદ્ધતિનો ઉપયોગ કરીને \(0.15\, {~g}\) કાર્બનિક સંયોજનનું વિશ્લેષણ કરવામાં આવ્યું, ત્યારે \(0.2397 \,{~g}\) \(AgBr\) પ્રાપ્ત થયું.કાર્બનિક સંયોજનમાં બ્રોમિનની ટકાવારી \(.....\) છે.(નજીકના પૂર્ણાંકમાં) \([\)આણ્વિય દળ : સિલ્વર \(=108\), બ્રોમિન \(=80]\)JEE Mains 2021 Hard
- \(\mathrm{BF}_3, \mathrm{PF}_3\) અને \(\mathrm{C} l \mathrm{F}_3\) માં બંધ કોણનો સાચો વધતો ક્રમ _______ છે.JEE Mains 2024 Medium
- \(300\, K\) એ એક કોષનો પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ (વિભવ) \(2\, V\) છે. \(300\, K\) એ આપેલ પ્રક્રિયા માટે અંદાજીત સંતુલન અચળાંક \((K)\) કેટલો હશે? \(Zn\,(s)\,\, + \,\,C{u^{2 + }}\,(aq)\, \rightleftharpoons \,Z{n^{2 + \,}}\,(aq)\, + Cu\,(s)\) \((R = 8 \,JK^{-1}\,mol^{-1},\, F = 96000\,C\,mol^{-1})\)JEE Mains 2019 Hard
- \(CNG\) એક અગત્યનો વાહન વ્યવહારનું બળતણ છે. જ્યારે \(100\,g\,CNG\) ને \(208\,g\) ઓકિસજન સાથે વાહનમાં નાખવામાં આવે ત્યારે \(CO _{2}\) અને \(H _{2} O\) બનવા તરફ દોરી જાય છે અને વધુ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન આ દહન દરમયાન ઉત્પન્ન થતો \(CO _{2}\) નો જથ્થો (ગ્રામમાં) \(\dots\dots\dots\) છે.[ધારી લો \(CNG =\)મિથેન]JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- પુનરાવર્તન સિવાય અંકો \(0, 1, 2, 5, 7\) અને \(9\) નો ઉપયોગ કરી \(11\) વડે વિભાજ્ય છ અંકની કેટલી સંખ્યા બનાવી શકાય.JEE Mains 2019 Hard
- \(8\,\mu {C} / {g}\) વિશિષ્ટ વિદ્યુતભાર ધરાવતો એક પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઘર્ષણરહિત સમતલ પર દીવાલથી \(10\, {cm}\) અંતરે છે. તેના પર દીવાલ તરફ \(100 \,{V} / {m}\) જેટલું એકસમાન વિદ્યુતક્ષેત્ર લગાવતા તે દીવાલ તરફ ગતિ કરે છે. જો પદાર્થ દીવાલ સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક અથડામણ કરે તો આ ગતિનો આવર્તકાળ (\(sec\) માં) કેટલો થાય?
JEE Mains 2021 Hard - ખોટી ભૌમિતિક રચના .......... દ્વારા રજૂ થઈ છે .JEE Mains 2018 Medium
- એક થેલીમાંથી જેમાં 4 સફેદ અને 6 કાળા દડા છે, તેમાંથી એક પછી એક પુનરાવર્તન વગર યાદૃચ્છિક રીતે બે દડા પસંદ કરવામાં આવે છે. જો પ્રથમ પસંદ કરેલો દડો કાળો હોય, જ્યારે બીજો પસંદ કરેલો દડો પણ કાળો હોય, તેની સંભાવના \(\frac{m}{n}\) હોય, જ્યાં \(\operatorname{gcd}(m, n)=1\), તો \(m+n\) = ___JEE Mains 2025 Medium
- જો \(y =\sum \limits_{ k =1}^{6} k \cos ^{-1}\left\{\frac{3}{5} \cos k x -\frac{4}{5} \sin k x \right\}\) હોય તો \(x =0\) આગળ \(\frac{ dy }{ dx }\) ની કિમત શોધોJEE Mains 2020 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(25\, {cm}\) લંબાઈ અને \(3\, {mm}^{2}\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા કોપર\((Cu)\) ના સળિયાને બીજા સમાન એલ્યુમિનિયમ \((Al)\) ના સળિયા સાથે જોડેલ છે. \(A\) અને \(B\) બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ (\({m} \Omega\) માં) શોધો. (કોપરની અવરોધકતા \(=1.7 \times 10^{-8}\, \Omega \,{m}\), એલ્યુમિનિયમની અવરોધકતા \(=2.6 \times 10^{-8}\, \Omega \,{m}\) લો)
JEE Mains 2021 Hard