ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11 - તરંગો

તરંગોની ઉર્જા અને તીવ્રતા PYQ: JEE Mains Physics પ્રશ્નો

તરંગોની ઉર્જા અને તીવ્રતા પર STD 11 - તરંગો ના 3 પ્રશ્નો, 2020–2026 માં પૂછાયેલા.

3પ્રશ્નો
139STD 11 - તરંગો માં
2020–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 33% મધ્યમ 67% અઘરું 0%

પ્રશ્નો

નવા પહેલા

3 માંથી 1–3 પ્રશ્નો

  1. 1. એક બિંદુવત્ ઉદગમને ગોળાકાર આવરિત પરખયંત્ર (ડિટેકટર)ના કેન્દ્ર પર રાખવામાં આવે છે. જો ડિટેકટરનું કદ 8 ગણું વધારવામાં આવે તો તીવ્રતા 2026 સરળ
  2. 2. બે તરંગોનાં સમીકરણો નીચે મુજબ આપી શકાય છે. \(y_{1}=5 \sin 2 \pi(x-v t) \,c m\,\) \(y_{2}=3 \sin 2 \pi(x-v t+1.5) \,c m\) આ તરંગો એકી સાથે દોરીમાંથી પસાર થાય છે. પરિણામી તરંગનો કંપવિસ્તાર.........છે 2022 મધ્યમ
  3. 3. સમાન આવૃતિ \(\mathrm{v}\) અને સમાન તીવ્રતા \(\mathrm{I}_{0}\) ધરાવતા ત્રણ આવર્તનીય તરંગો માટે કળા \(0 , \frac{\pi}{4}\) અને \(-\frac{\pi}{4}\) છે. જ્યારે તેમનું સંપાતિકરણ કરવામાં આવે ત્યારે મળતા પરિણામી તરંગની તીવ્રતા કેટલી મળે? 2020 મધ્યમ

STD 11 - તરંગો ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં તરંગોની ઉર્જા અને તીવ્રતા ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2020–2026 ના 3 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

તરંગોની ઉર્જા અને તીવ્રતા ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

33% સરળ, 67% મધ્યમ અને 0% અઘરા.