JEE Mains · Chemistry · STD 12 - 8.2 Carboxylic acids and their derivative
નીચે આપેલા કાર્બનિક એસિડ્સમાં, રેન્સીડ માખણમાં હાજર એસિડ છે
- A પાયરૂવિક ઍસિડ
- B લેકટીક ઍસિડ
- C બ્યુટારીક ઍસિડ
- D એસીટીક ઍસિડ
Answer & Solution
Correct Answer
(C) બ્યુટારીક ઍસિડ
Step-by-step Solution
Detailed explanation
Butyric acid also known as butanoic acid is found in milk, and butter and is a product of anaerobic fermentation. It has an unpleasant smell and acrid taste
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા પૈકી સાચું વિધાન શોધો.JEE Mains 2026 Hard
- નીચે બે વિધાનો આપેલાં છે :
વિધાન (I) : જ્યારે આલ્કાઇલ ક્લોરાઇડની જલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે વિલોપન પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આલ્કોહોલ બને છે.
વિધાન (II) : આલ્કોહોલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડમાં, આલ્કાઇલ ક્લોરાઇડ \(\beta\)-કાર્બન પરથી હાઇડ્રોજનનું વિલોપન કરીને આલ્કીન બનાવે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - પ્રોટીનનું બંધારણ જે તાપમાનથી પ્રભાવિત થતું નથી તે,JEE Mains 2022 Easy
- નીચે આપેલા પરિવર્તન ના સમૂહમાં પ્રક્રિયકો/પ્રક્રિયા પરિસ્થિતીઓ ' \(X\) ' અને ' \(Y\) ' નો સાચો સમૂહ ઓળખો.
JEE Mains 2024 Medium - \(100\, ml \,CH { }_3 CH _2 MgBr\) ના દ્રાવણને મિથેનોલ સાથે પ્રક્રિયા કરતા \(2.24\, mL\) વાયુ \(STP\) એ મળે છે. તો ઉત્પન્ન થતા આ વાયુનું વજન \(....\,mg\)માં શોધો.JEE Mains 2022 Medium
- નીચેની પ્રક્રિયા માટે, \(50°\)C તાપમાને અને \(2\) atm દબાણે,
\(2N_2O_5(g) \rightleftharpoons 2N_2O_4(g)+O_2(g)\)
\(N_2O_5\) \(50\%\) વિયોજિત થાય છે.
આ તાપમાને પ્રમાણભૂત મુક્ત ઊર્જા ફેરફારનું મૂલ્ય \(x\) છે.
\(x=\) ______ J mol\(^{-1}\) [નજીકના પૂર્ણાંકમાં].
આપેલ છે: \(R=8.314\) J mol\(^{-1}\) K\(^{-1}\), \(\log 2=0.30\), \(\log 3=0.48\), \(\ln 10=2.303\), \(°C+273=K\)JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- વિધેય \( f(x)=\log_{3}\log_{5}\log_{7}(9x-x^{2}-13) \) નો પ્રદેશ અંતરાલ (m, n) છે. અતિવલય \( \frac{x^{2}}{a^{2}}-\frac{y^{2}}{b^{2}}=1 \) ની ઉત્કેન્દ્રતા \( \frac{n}{3} \) અને નાભિલંબની લંબાઈ \( \frac{8m}{3} \) છે. તો \( b^{2}-a^{2} \) = ___ છે.JEE Mains 2026 Hard
- નીચે આપેલ \(LCR\) પરિપથને \(V_{ac}\) વૉલ્ટ ધરાવતા \(AC\) સ્ત્રોત સાથે જોડેલ છે જેની આવૃતિ બદલી શકાય છે. તો કઈ આવૃતિ(\(Hz\) માં) મત અવરોધ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત મહત્તમ હશે?
JEE Mains 2013 Easy - જો \(\frac{1}{1^4}+\frac{1}{2^4}+\frac{1}{3^4}+\ldots . . \infty=\frac{\pi^4}{90},\)
\(\frac{1}{1^4}+\frac{1}{3^4}+\frac{1}{5^4}+\ldots . . \infty=\alpha,\)
\(\frac{1}{2^4}+\frac{1}{4^4}+\frac{1}{6^4}+\ldots . \infty=\beta,\)
તો \(\frac{\alpha}{\beta}\) = __________JEE Mains 2025 Medium - જો \(S = \left\{ {x \in \left[ {0,2\pi } \right]:\left| {\begin{array}{*{20}{c}}
0&{\cos {\mkern 1mu} x}&{ - \sin {\mkern 1mu} x}\\
{\sin {\mkern 1mu} x}&0&{\cos {\mkern 1mu} x}\\
{\cos {\mkern 1mu} x}&{\sin {\mkern 1mu} x}&0
\end{array}} \right| = 0} \right\},\) તો \(\sum\limits_{x \in S} {\tan \left( {\frac{\pi }{3} + x} \right)} \) =JEE Mains 2017 Hard - જો \(x^2 + y^2 + sin\, y = 4\), હોય તો \(\frac{{{d^2}y}}{{d{x^2}}}\) ની કિમંત બિંદુ \((- 2, 0)\) આગળ મેળવો.JEE Mains 2018 Hard
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન A અને બીજાને કારણ R તરીકે લેબલ કરવામાં આવેલ છે.
વિધાન A : બોહ્ર મોડેલ ફક્ત હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવા પરમાણુઓને જ લાગુ પડે છે.
કારણ R : બોહ્ર મોડેલની રચનામાં ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણ બળનો સમાવેશ થતો નથી.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy