ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 12 - સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ

કેપેસીટન્સ PYQ: JEE Mains Physics પ્રશ્નો

કેપેસીટન્સ પર STD 12 - સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ ના 5 પ્રશ્નો, 2013–2023 માં પૂછાયેલા.

5પ્રશ્નો
232STD 12 - સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ માં
2013–2023વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 0% મધ્યમ 60% અઘરું 40%

પ્રશ્નો

નવા પહેલા

5 માંથી 1–5 પ્રશ્નો

  1. 1. નીચે બે વિધાનો આપેેલા છે. એકને કથન \((A)\) અને બીજાને કારણ \((R)\) રજુ કરેલ છે. કથન \((A):\) બે ધાત્વીય ગોળાઓને સમાન સ્થિતિમાનથી વીજભારિત કરવામાં આવેલ છે. તેમાનો એક પોલો અને બીજો ઘન છે, પરંતુ બંનેની ત્રિજ્યા સમાન છે. ઘન ગોળા પર પોલા ગોળા કરતા ઓછો વિદ્યુતભાર હશે. કારણ \((R):\) ધાતુના ગોળાની સંઘારકતા ગોળાઓની ત્રિજ્યા ઉપર આધારિત છે. ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો. 2023 મધ્યમ
  2. 2. બે સમાન પાતળી ધાત્વીય પ્લેટ પર અનુક્રમે \(q_1\) અને \(q_2\) જેટલો અનુક્રમે વીજભાર છે, કે જેથી \(q_1 > q_2\) છે. બંને પ્લેટોને એકબીજાથી નજીક લાવીને \(C\) જેટલી સંધારકતા ધરાવતું સંધારક બનાવવામાં આવે છે, તો તેમની વચ્ચે સ્થિતિમાનનો તફાવત \(....\) હશે. 2022 મધ્યમ
  3. 3. \(R _1\) ત્રિજ્યાના અલગ કરેલા સંધારકની સંધારકતા \(n\) ગણી વધી જાય છે જ્યારે તેને \(R _2\) ત્રિજ્યા ધરાવતા અને પૃથ્વી સાથે જોડેલા \((grounded)\) સમકેન્દ્રીય ગોળામાં મૂકવામાં આવે છે. તેમની ત્રિજ્યાઆનો ગુણોત્તર \(\left(\frac{R_2}{R_1}\right) \ldots\) થશે. 2022 અઘરું
  4. 4. \(a\) બાજુવાળી ચોરસ પ્લેટમાથી એક કેપેસીટર બનાવેલ છે જે એક બીજા સાથે ખૂબ નાનો ખૂણો \(\alpha\) બનાવે છે. તો તેનો કેપેસીટન્સ કેટલો થાય?
    2020 અઘરું
  5. 5. બે કેપેસિટર્સ \(C_1\) અને \(C_2\) ને અનુક્રમે \(120 \) \(V\) અને \(200\) \(V \)  થી વિદ્યુતભારિત કરેલ છે.એવું જોવા મળે છે કે જયારે તેમને એકબીજા સાથે જોડવામાં આવે છે,ત્યારે તે બંને પરનું વિભવ શૂન્ય બને છે,તો ________ 2013 મધ્યમ

STD 12 - સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં કેપેસીટન્સ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2013–2023 ના 5 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

કેપેસીટન્સ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

0% સરળ, 60% મધ્યમ અને 40% અઘરા.