પ્રશ્નો
નવા પહેલા8 માંથી 1–8 પ્રશ્નો
-
- (A) A, C અને E જ
- (B) B, C અને D જ
- (C) A, D અને E જ
- (D) B, C અને E જ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
ક્લોરોસાયક્લોહેક્ઝેન -Cl ની -I અસરને કારણે વધુ ધ્રુવીય હોય છે,
જ્યારે ક્લોરોબેન્ઝીન \(- I >+ M\) અસર ધરાવે છે, તેથી તે ઓછો ધ્રુવીય હોય છે અને આંશિક દ્વિબંધ લાક્ષણિકતા પણ ધરાવે છે. -
- (A) \(A > B > D > C\)
- (B) \(C > A > D > B\)
- (C) \(D > C > B > A\)
- (D) \(D > B > A > C\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\((-M)\) group increases reactivity where as \((+M)\) group decreases reactivity of Halobenzene towards Nucleophilic substitution reaction.
-
- (A) \(a > c > d > b\)
- (B) \(a > b > c > d\)
- (C) \(b > d > c > a\)
- (D) \(d > b > c > a\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
The rate of \(S_N 1\) reaction depends upon stability of carbocation which follows the order\(\therefore\) Reactivity order
\((b) > (d) > (c) > (a)\)

-
- (A) \(573\, K ,\, Cu , 300\, atm\)
- (B) \(623\, K ,\, Cu , 300\, atm\)
- (C) \(573\, K , 300\, atm\)
- (D) \(623\, K , 300\, atm\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
Temperature \(=623 K\)Pressure \(=300 atm\)

-
- (A) \(II\)
- (B) \(IV\)
- (C) \(I\)
- (D) \(III\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
Other compounds halide can't be removed because corresponding \({C}^{+}\) is highly unstable.
-
- (A) \(( \pm ){C_6}{H_5}CH({O^t }Bu)C{H_2}{C_6}{H_5}\)
- (B) \(C_6H_5CH=CHC_6H_5\)
- (C) \(( + ){C_6}{H_5}CH({O^t }Bu)C{H_2}{C_6}{H_5}\)
- (D) \(( - ){C_6}{H_5}CH({O^t }Bu)C{H_2}{C_6}{H_5}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
Carrying out dehydrohalogenation with a bulky base such as potassium tert-butoxide ( \(t\) -\(BuOK\) ) in \(1,2\) -diphenyl1-bromoethane \((t-\mathrm{BuOH})\) favors the formation of the alkene via \(E_2\) mechanism. The reaction involved is
- 7. ફ્રિડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયામાં નીચેના પૈકી ક્યુ એ \(2-\)ફિનાઇલબ્યુટેન મુખ્ય નીપજ તરીકે આપશે નહિ? 2013 અઘરું
- (A) \(1-\) બ્યુટીન \(+ HF\)
- (B) \(2-\) બ્યુટેનોલ\(+ H_2SO_4\)
- (C) બ્યુટેનોઇલ ક્લોરાઇડ \(+ AlCl_3\) , ત્યારબાદ \(Zn, HCl\)
- (D) બ્યુટાઇલ ક્લોરાઇડ \(+ AlCl_3\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
The fridal - crafts alkylation reaction will give propyl ohenyl ketone which further on clemmenson's reduction will give butyl benzene\({C_6}{H_6}\, + \,C{H_3}C{H_2}C{H_2}COCl\,\xrightarrow{{AlC{l_3}}}\) \({C_6}{H_5}COC{H_2}C{H_2}C{H_3}\,\xrightarrow{{Zn - Hg\,/\,HCl}}\) \(\mathop {{C_6}{H_5}C{H_2}C{H_2}C{H_2}C{H_3}}\limits_{Butyl\,\,benzene} \)
-
- (A) એરાઇલ હેલાઇડના બે અણુ
- (B) એરાઇલ હેલાઇડ અને આલ્કાઇલ હેલાઇડ દરેકનો એક અણુ
- (C) એરાઇલ હેલાઇડ અને ફિનોલ દરેકનો એક અણુ
- (D) આલ્કાઇલ હેલાઇડના બે અણુ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
Reaction between alkyl halide, aryl halide and sodium in presence of ether is known as Wurtz fitting reaction \({C_6}H_5Cl + 2Na + ClC{H_3} \to \mathop {{C_6}{H_5}C{H_3}}\limits_{{\text{Toluene}}} + 2NaCl\)
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 12 - હેલોઆલ્કેન અને હેલોએરિન સંયોજનો ના અન્ય ટોપિક
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં Properties of Haloarenes ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2013–2026 ના 8 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
Properties of Haloarenes ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
0% સરળ, 50% મધ્યમ અને 50% અઘરા.




