પ્રશ્નો
5 પ્રશ્નો5 માંથી 1–5 પ્રશ્નો
-
- (A) એનીલીન
- (B) ફિનાઇલહાઈડ્રેઝિન
- (C) એઝોબેન્ઝિન
- (D) હાઈડ્રોબેન્ઝિન
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
On reduction with \(Zn\) and \(HCl\), \(C_6H_5N_2Cl\) forms aniline as the main product - 2. બેંઝિન ડાયઝોનિયમ ક્લોરાઇડનું ક્લોરોબેન્ઝિનમાં રૂપાંતર એ નીચેનામાંથી કયા પ્રક્રિયાઓનું ઉદાહરણ છે 2014 અઘરું
- (A) ક્લેસન
- (B) ફ્રીડલ - ક્રાફ્ટ
- (C) સેન્ડમેયર
- (D) વુર્ત્જ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(\underset{\begin{smallmatrix} \,\text{Benzene} \\ \text{diazoniumchloride} \end{smallmatrix}}{\mathop{{{C}_{6}}{{H}_{5}}{{N}_{2}}Cl}}\,\,\,\xrightarrow[or\,Cu+HCl]{CuCl/HCl}\,\underset{\text{Chloro benzene}}{\mathop{{{C}_{6}}{{H}_{5}}Cl}}\,\,\,+\,{{N}_{2}}\) The above reaction is known as Sandmayer 's reaction. -
- (A) ડાયએઝોમિથેન
- (B) મિથાઇલઆલ્કોહોલ
- (C) મિથાઇલસાયનાઇડ
- (D) નાઇટ્રોમિથેન
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\(CH_3NH_2 + HNO_2 \to CH_3OH + N_2 + H_2O\) - 4. જલીય દ્રાવણમાં એમાઇનની બેઝિક પ્રબળતાને ધ્યાનમાં લો. નીચેના પૈકી કોના \(pK_b\) નું મૂલ્ય સૌથી ઓછું હશે ? 2014 મધ્યમ
- (A) \((CH_3)_2NH\)
- (B) \(CH_3NH_2\)
- (C) \((CH_3)_3N\)
- (D) \(C_6H_5NH_2\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
Order of basic strength of aliphatic amine in aqueous solution is as follows (order of \(K_{b}\) )\(\left(\mathrm{CH}_{3}\right)_{2} \bar {N}H>\mathrm{CH}_{3} \bar {N}H_{2}>\)\(\left(CH_{3}\right)_{3} \bar {N}>\mathrm{C}_{6}\ mathrm{H}_{5} \bar {N} \mathrm{H}_{2}\)
As we know \(\mathrm{pk}_{\mathrm{b}}=-\log \mathrm{K}_{\mathrm{b}}\)
So \( (CH_3) _{2}\) \(NH\) will have smallest \(pK_{b}\) value. In the case of phenylamine, \(N\) is attached to \(s p^{2}\) hybridised carbon, hence it has highest \(p K_{b}\) and least basic strength.
- 5. ક્લોરોફોર્મ અને ઇથેનોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડવાળા એલિફેટિક પ્રાથમિક એમાઇનને ગરમ કરવા પર, રચાયેલ કાર્બનિક સંયોજન કયું હશે ? 2014 મધ્યમ
- (A) આલ્કોહોલ
- (B) આલ્કીનડાયોલ
- (C) આલકાઈલ સાયનાઇડ
- (D) આલ્કાઇલ આઇસોસાયનાઈડ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
This reaction is an example of carbylamine test which includes conversion of amine to isocyanide.\(R-\ddot{N}_{H_{2}}+C H C I_{3} \frac{C_{2} H_{5} O H}{K O H} R-_{N}^{+} \equiv \bar{c}^{:}\)
\(1^{\circ}\; amine \quad \quad \quad \quad \quad \;Alkyl \;isocyanide\)The mechanism of this reaction included rearrangement of nitrene in which migration of alkyl group from carbon to nitrogen takes place.
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.