ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 7. Redox reactions

\(Na_2O_2\) અંગે નીચેના પૈકી ક્યુ વિધાન સાયુ નથી? 

  1. A તે સ્વભાવે પ્રતિચુંબકીય છે 
  2. B તે \(H_2O_2\) નો  વ્યુત્પન્ન છે
  3. C \(Na_2O_2\) એ એસિડિક માધ્યમમાં \(Cr^{3+}\) નું  \(CrO_4^{2-}\) માં ઓક્સિડેશન કરે છે.
  4. D તે સોડિયમનો  સુપર ઓક્સાઇડ છે 
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) તે સોડિયમનો  સુપર ઓક્સાઇડ છે 

Step-by-step Solution

Detailed explanation

\(Na_2O_2\) is peroxide of sodium not super oxide. The formula of sodium superoxide is \(NaO_2\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app