JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
નીચેનામાંથી કયું મ્યુટારોટેશન દર્શાવતુ નથી ?
- A માલટોઝ
- B લેકટોઝ
- C ગ્લુકોઝ
- D સુક્રોઝ
Answer & Solution
Correct Answer
(D) સુક્રોઝ
Step-by-step Solution
Detailed explanation
Sucrose does not contain a free aldehydic or ketonic group hence it does not show mutarotation.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(T ( K )\) પર, 98% \(H _2 SO _4( w / w )\) જલીય દ્રાવણના 100 g ને 49% \(H _2 SO _4\) (w/w) જલીય દ્રાવણના 100 g સાથે મિશ્ર કરવામાં આવે છે. પરિણામી દ્રાવણમાં \(H _2 SO _4\) ના મોલ અંશ શું છે?
(આપેલ : પરમાણ્વીય દળ : \(H =1 \ u ; S =32 u ; O =16 u\) )
(ધારી લો કે મિશ્ર કર્યા પછી તાપમાન અચળ રહે છે)JEE Mains 2026 Easy - નીચે આપેલી પ્રક્રિયા શ્રેણી માટે બે વિધાનો આપેલા છે.

વિધાન I: સંયોજન 'Z' NaOI સાથે પીળા રંગનો અવક્ષેપ આપશે.
વિધાન II: સંયોજન 'Q' માં 1 : 3 ના ગુણોત્તરમાં બે જુદા જુદા પ્રકારના 'H' પરમાણુઓ (એરોમેટિક : એલિફેટિક) આવેલા છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 Hard - કઈ પ્રક્રિયા ઉષ્માશોષક પ્રક્રિયાનો સ્વભાવ ધરાવતી નથી :-JEE Mains 2020 Medium
- \(BeF _{2}, BF _{3}, H _{2} O , NH _{3}, CCl _{4}\) અને \(HCl\), પૈકી શૂન્ય ન હોય તેવા (નોન ઝીરો) નેટ દ્વિધ્રુવ માત્રા સાથેના અણુઓની સંખ્યા \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Easy
- નીચેના પરિવર્તન માટે સાચા પ્રક્રિયકનો સાચો ક્રમ શું છે?
JEE Mains 2021 Hard - ક્રોમાઈલ કલોરાઈડમાં,ક્રોમિયમની ઓક્સડેશન અવસ્થા \((+)\) \(......\) છે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- આકૃતિમાં દર્શાંવ્યા અનુસાર, \(\mathrm{I}=4 \mathrm{~A}\) નો પ્રવાહ ધરાવતી અને \(\mathrm{R}_1=2 \pi\) મીટર અને \(\mathrm{R}_2=4 \pi\) મીટરની ત્રિજ્યા ધરાવતા બે અર્ધવર્તુળાકાર ગાળાના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર \(\alpha \times 10^{-7}\) ટેસ્લા છે. (દરેક ભાગ માટે કેન્દ્ર \(\mathrm{O}\) છે.)
JEE Mains 2024 Hard - 30 cm કેન્દ્રલંબાઈવાળો એક બહિર્ગોળ લેન્સ 20 cm કેન્દ્રલંબાઈવાળા અંતર્ગોળ લેન્સના સંપર્કમાં મૂકવામાં આવે છે. એક વસ્તુને આ લેન્સ પ્રણાલીની ડાબી બાજુએ 20 cm અંતરે મૂકવામાં આવે છે. લેન્સથી પ્રતિબિંબનું અંતર cm માં ________ છે.JEE Mains 2025 Easy
- ધારો કે બિંદુ \((-1, \alpha, \beta)\) એ રેખાઓ \(\frac{x+2}{-3}=\frac{y-2}{4}=\frac{z-5}{2}\) અને \(\frac{x+2}{-1}=\frac{y+6}{2}=\frac{z-1}{0}\) વચ્ચેના ન્યૂનતમ અંતર વાળી રેખા પર આવેલ છે. તો \((\alpha-\beta)^2=\) .........JEE Mains 2024 Medium
- નીચે આપેલ પૈકી સંકીર્ણોની સંખ્યા કે જે પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે તે _______ છે. \(\operatorname{cis}-\left[\mathrm{Cr}(\mathrm{ox})_2 \mathrm{Cl}_2\right]^{3-},\left[\mathrm{Co}(\mathrm{en})_3\right]^{3+}\) \(\operatorname{cis}-\left[\mathrm{Pt}(\mathrm{en})_2 \mathrm{Cl}_2\right]^{2+}, \text { cis }-\left[\mathrm{Co}(\mathrm{en})_2 \mathrm{Cl}_2\right]^{+}\) \(\text {trans }-\left[\mathrm{Pt}(\mathrm{en})_2 \mathrm{Cl}_2\right]^{2+}, \text { trans }-\left[\mathrm{Cr}(\mathrm{ox})_2 \mathrm{Cl}_2\right]^{3-}\)JEE Mains 2024 Hard
- નીચેના પૈકી ક્યા સંતુલનમાં \(K_p \ne K_c\) છે ?JEE Mains 2019 Medium
- \(\mathrm{m}\) દળના કણને જમીનથી \(h\) ઊંચાઈ પરથી મુક્ત કરવામાં આવે છે.તે જ સમયે બીજા સમાન દળના કણને જમીન પરથી ઉપર તરફ \(\sqrt{2 \mathrm{gh}}\) ના વેગથી ફેકવામાં આવે છે.જો બંને વચ્ચે અસ્થિતિસ્થાપક અથડામણ થતી હોય તો બંને ભેગા દળને જમીન પર આવતા \(\sqrt{\frac{\mathrm{h}}{\mathrm{g}}}\) ના ગુણકમા કેટલો સમય લાગશે?JEE Mains 2020 Hard