પ્રશ્નો
નવા પહેલા15 માંથી 1–15 પ્રશ્નો
- 1. પ્રારંભમાં સ્થિર રહેલ 14 kg દળનો એક પદાર્થ ધડાકો અનુભવે છે અને 2 : 2 : 3 ના દળના ગુણોત્તરમાં ત્રણ ટુકડાઓમાં વિભાજિત થાય છે. સમાન દળના બે ટુકડાઓ પ્રત્યેકની ઝડપ 18 m/s હોય તેમ તેઓ પરસ્પર લંબ દિશામાં પડે છે. ભારે ટુકડાનો વેગ __________ m/s છે. 2026 અઘરું
- 2. \(1000 \mathrm{~kg}\) દળનો એક પદાર્ય \(6 \mathrm{~m} / \mathrm{s}\) વેગથી સમક્ષિતિન દિશામાં ગતિ કરે છે. જો વધારાનું \(200 \mathrm{~kg}\) દળ ઉમેરવામાં આવે તો, \(m/s\) માં અંતિમ વેગ_____થશે. 2024 અઘરું
- 3. \(4 \mathrm{~g}\) અને \(25 \mathrm{~g}\) દળના બે પદાર્થ સમાન ગતિ ઉર્જા સાથે ગતિ કરે છે. તેમના રેખીય વેગમાનના મૂલ્યોનો ગુણોત્તર______છે 2024 અઘરું
- 4. એક સાદું લોલક જેની લંબાઈ \(1 \mathrm{~m}\) છે, તે \(1 \mathrm{~kg}\) દળનો લાકડાનો ગોળો ધરાવે છે. તેને \(10^{-2} \mathrm{~kg}\) દળની એક ગોળી વડે અથડાવવામાં આવે છે જે \(2 \times 10^2 \mathrm{~ms}^{-1}\) ની ઝડપથી ગતિ કરે છે. ગોળી ગોળામાં ખૂંપી જાય છે. ગોળો પાછો સ્વિંગ થાય તે પહેલાં જેટલી ઊંચાઈ સુધી ઉપર ચડે છે તે _______ છે. ( \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો ) 2024 અઘરું
- 5. \(M_1\) દળ ધરાવતી એક તોપ માંથી \(M_2\) દળ ધરાવતા એક ગોળાને સમક્ષિતિજ ફાયર કરાવામાં આવે છે તો ફાયરિંગ કર્યા બાદ તરત જ તોપ અને ગોળાની ગતિ ઉર્જાનો ગુણોત્તર _______ છે. 2024 અઘરું
- 6. \(10\,g\) દળ ધરાવતી ગોળી (બુલેટ) બંદૂકની નળીમાંથી \(600\,m / s\) ની ઝડપથી છુટે છે. જો બંદૂકની નળી \(50\,cm\) લાંબી હોય અને બંદૂક \(3\,kg\) નું દળ ધરાવે, તો ગોળી દ્વારા લગાવેલ આધાત \(.......\,Ns\) હશે. 2023 સરળ
- 7. \(10\,kg\) દળવાળી એક મશીન ગનમાંથી \(20\,g\) દળની \(100\,ms ^{-1}\) ઝડપથી અને \(180\) પ્રતિ મિનિટ ના દરથી બુલેટ છોડવામાં આવે છે. તો મશીનગનનો રીકોઈલ વેગ \(...........\,m/s\) થાય. 2023 સરળ
- 8. \(0.05\,kg\) નાં બે બિલિયર્ડ બોલ વિરુદ્ધ દિશામાં \(10\,ms^{-1}\) સાથે ગતિ કરતાં સંઘાત (અથડામણ) અનુભવે છે અને સમાન ઝડપ સાથે પાછા ફરે છે. જો સંપર્ક સમય \(t =0.005\,s\) હોય તો એકબીજાને કારણે પ્રવર્તતું બળ \(.......N\) હશે. 2022 મધ્યમ
- 9. \(60 \,kg\) નો એક વ્યક્તિ રસ્તા ઉપર દોડે છે અને એકદમ જ \(120 \,kg\) દળ ધરાવતી સ્થિર ટ્રોલી કારમાં કૂદકો મારે છે. પછી, ટ્રોલી કાર \(2 \,ms ^{-1}\) ના વેગથી ગતિ કરવાનું શરૂ કરે છે. જ્યારે માણસ કારની અંદર કૂદકો મારે છે ત્યારે દોડતા માણસનો વેગ ............ \(ms ^{-1}\) હશે. 2022 મધ્યમ
- 10. \(M\) દળ ધરાવતો એક પદાર્થ \(1: 1: 2\) દળ ગુણોત્તર ધરાવતા ત્રણ ટૂકડાઓમાં ફૂટે (વિભાળત) થાય છે. બે હલકા ટૂકડાઓ અનુક્રમે \(30 \,ms ^{-1}\) અને \(40 \,ms ^{-1}\) ના વેગ સાથે એક્બીજાને લંબરૂપે ફંગોળોય જાય છે. ત્રીજા ટૂકડાનો વેગ ............ \(\,ms ^{-1}\) થશે. 2022 મધ્યમ
- 11. \(4 \,{kg}\) દળવાળી બંદૂકમાંથી \(4\,g\) દળવાળી ગોળી છોડવામાં આવે છે. જો ગોળી \(50\, {ms}^{-1}\) ની ઝડપ સાથે આગળ વધે છે, તો બંદૂકને આપવામાં આવતો આઘાત અને બંદૂકના પાછળના ભાગનો વેગ કેટલો હશે? 2021 મધ્યમ
- 12. \(9\, m/s\) ની ઝડપથી ગતિ કરતો એક બોલ (દડો) તેને સમાન તેવા વિરામ સ્થિતિમાં રહેલ બીજા દડા સાથે સંઘાત અનુભવે છે. સંઘાત બાદ, દરેક દડા મૂળ (પ્રારંભિક) દિશા સાથે \(30°\) નો કોણ બનાવે છે. સંઘાત બાદ દડાઓનો વેગનો ગુણોત્તર \(x: y\) છે, જ્યાં \(x\) ............ છે. 2021 અઘરું
- 13. \(m _{1}\) દળ અને \((\sqrt{3} \hat{i}+\hat{j})\, ms ^{-1}\) જેટલા વેગથી ગતિ કરતો કણ \(A\) બીજા સ્થિર પડેલા \(m _{2}\) દળના કણ \(B\) સાથે સંઘાત અનુભવે છે \(\overrightarrow{ V }_{1}\) અને \(\overrightarrow{ V }_{2}\) એ અનુક્રમે કણ \(A\) અને \(B\) નો અથડામણ પછીનો વેગ છે. જો \(m _{1}=2\, m _{2}\) અને અથડામણ પછી \(\overrightarrow{ V }_{1}=(\hat{ i }+\sqrt{3} \hat{ j })\, ms ^{-1}\) હોય તો \(\overrightarrow{ V }_{1}\) અને \(\overrightarrow{ V }_{2}\) વચ્ચેનો ખૂણો \(......^o\) હશે? 2020 અઘરું
- 14. એક માણસ (દળ \(= 50\, kg\)) અને છોકરો (દળ \(= 20\, kg\)) એક ઘર્ષણરહિત સમતલ પર એકબીજા સામે ઊભા છે. માણસ છોકરાને ધક્કો મારતા તે માણસની સાપેક્ષે \(0.70\, ms^{-1}\) ના વેગથી ગતિ કરે તો માણસનો જમીનની સાપેક્ષે વેગ ........ \(ms^{-1}\) હશે. 2019 મધ્યમ
- 15. \(m_1\) દળ અને \(v_1 \hat i\) વેગ ધરાવતો પદાર્થ \(m_2\) દળ અને \(v_2 \hat i\) વેગ ધરાવતા પદાર્થ સાથે રેખીય અથડામણ અનુભવે છે. અથડામણ પછી \(m_1\) અને \(m_2\) દળ અનુક્રમે \(v_3 \hat i\) અને \(v_4 \hat i\) વેગથી ગતિ કરે છે. જો \(m_2 = 0.5\, m_1\) અને \(v_3 = 0.5\, v_1\) હોય તો \(v_1\) કેટલો થાય? 2019 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - ગતિના નિયમો ના અન્ય ટોપિક
- 33પ્રશ્નો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ
- 14પ્રશ્નો બળો અને બળોનું સંતુલન
- 9પ્રશ્નો Apparent weight and Pseudo Force
- 7પ્રશ્નો સ્પ્રિંગ બળ
- 7પ્રશ્નો ગરગડી બ્લોક પદ્ધતિ
- 7પ્રશ્નો Motion of Connected Bodies
- 6પ્રશ્નો વર્તુળાકાર ગતિ
- 10પ્રશ્નો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ
- 1પ્રશ્નો ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ
- 5પ્રશ્નો પ્રાચલ દળ પદ્ધતિ
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં સુરેખ વેગમાન નું સંરક્ષણ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2019–2026 ના 15 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
સુરેખ વેગમાન નું સંરક્ષણ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
13% સરળ, 40% મધ્યમ અને 47% અઘરા.