પ્રશ્નો
નવા પહેલા14 માંથી 1–14 પ્રશ્નો
- 1. એક કણ પર \(\mathrm{f}=\mathrm{x}^2 \mathrm{y} \hat{\mathrm{i}}+\mathrm{y}^2 \hat{\mathrm{j}}\) બળ \(\mathrm{x}+\mathrm{y}=10\) સમતલમાં લાગે છે. \((0,0)\) થી \((4 \mathrm{~m}, 2 \mathrm{~m})\) સુધીના સ્થાનાંતર દરમિયાન આ બળ દ્વારા થતું કાર્ય કેટલા જૂલ છે? (નજીકના પૂર્ણાંકમાં આસન્ન મૂલ્ય). 2025 સરળ
- 2. એક પદાર્થ પર x-દિશામાં \(\mathrm{F}=\alpha+\beta \mathrm{x}^2\) બળ લાગે છે. પદાર્થનું 1 m જેટલું સ્થાનાંતર થાય ત્યારે બળ વડે થતું કાર્ય 5 J છે. જો અચળાંક \(\alpha=1 \mathrm{~N}\) હોય, તો \(\beta\) નું મૂલ્ય કેટલું હશે? 2025 સરળ
- 3. એક બળ \(\left(3 x^2+2 x-5\right) N\) એક પદાર્થને \(\mathrm{x}=2 \mathrm{~m}\) થી \(\mathrm{x}=4 \mathrm{~m}\) સુધી સ્થાનાંતરિત કરે છે. આ બળ દ્વારા થયેલું કાર્ય _______ J છે. 2024 અઘરું
- 4. \(10\,kg\) દળનો એક બ્લોક \(x\)-અક્ષ પર \(F=5 x\,N\) બળની અસર હેઠળ છે. આ બળ વડે બ્લોકને \(x=2\,m\) થી \(4\,m\) સુધી ગતિ કરવા માટે કરવું પડતું કાર્ય ...... \(J\) હશે. 2023 મધ્યમ
- 5. બળ \(\vec{F}=(2+3 x) \hat{i}\) એ એક કણ ઉપર \(x\) દિશામાં પ્રવર્તે છે, જ્યાં \(F\) એ ન્યૂટનમાં અને \(x\) મીટરમાં છે. \(x=0\) થી \(x=4\,m\) ના સ્થાનાંતર દરમ્યાન આ બળ દ્વારા થતું કાર્ય .....\(J\) હશે. 2023 મધ્યમ
- 6. \(F=\left(5+3 y^2\right)\) જેટલું બળ કણ ઉપર \(y-\)દિશામાં પ્રવર્તે છે, જ્યાં \(F\) એ ન્યૂટનમાં અને \(y\) એ મીટરમાં છે. \(y=2\,m\) થી \(y=5\,m\) સુધીના સ્થાનાંતર દરમિયાન બળ દ્વારા થતું કાર્ય \(...........\,J\) થશે. 2023 મધ્યમ
- 7. સમતલ ખરબચડા રોડ પર \(500\,kg\) દળ ધરાવતી બસને \(4\,km\) અંતર સુધી \(80\,km / h\) ની ઝડપ જાળવી રાખવા માટે બસના એન્જિન વડે કરવું પડતું કાર્ય \(......\,kJ\) થાય. [બસના ટાયર અને રોડ વચ્યેનો ધર્ષણાંક \(0.04\) છે.] 2023 મધ્યમ
- 8. કુલ કાર્યના ઉતરતા કમમાં નીચેના ચાર આલેખોને ગોઠવો, જ્યાં \(W_{1}, W_{2}, W_{3}\) અને \(W_{4}\) અનુફમે આફતિ \(a, b, c\) અને \(d\) ને અનુરૂપ થયેલ કાર્ય દર્શાવે છે.
2022 મધ્યમ - 9. એક કણ પર \(F=(5 y+20) \hat{j} \,N\) જેટલું બળ લાગે છે. આ બળ દ્વારા કણ \(y=0 \,m\) થી \(y=10 \,{m}\) સુધી સ્થાનાંતર કરવા માટે કેટલું કાર્ય (\({J}\) માં) કરવું પડે? 2021 મધ્યમ
- 10. બળ \(\overrightarrow{\mathrm{F}}=-\mathrm{x} \hat{\mathrm{i}}+\mathrm{y} \hat{\mathrm{j}}\) છે.આ બળ એક કણને બિંદુ \(\mathrm{A}(1,0)\) થી બિંદુ \(\mathrm{B}(0,1)\) પર જવા કેટલું કાર્ય થશે?(બધી રાશિ \(SI\) એકમમાં છે)
2020 મધ્યમ - 11. એક માણસ એક ઘર્ષણવાલી સમક્ષિતિજ સપાટી પર એક બોક્સને ધક્કો મારે છે. તે \(200\, N\) બળ \(15\, m\) સુધી લગાવે છે. પછી તે થકી જાય છે અને તેના દ્વારા લાગતું બળ અંતર સાથે રેખીય રીતે ઘટીને \(100\, N\) થાય છે. બોક્સ ટોટલ \(30\, m\) જેટલું ખસે છે. તો બોક્સની આ ગતિ દરમિયાન માણસ દ્વારા થતું કુલ કાર્ય કેટલા \(J\) હશે? 2020 અઘરું
- 12. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક \(m\) દળ ધરાવતુ ચોસલું કે જે તેની સ્થિર સ્થિતિમાંથી અચળ પ્રવેગ \(g/2\) થી ઊપરની દિશામાં ગતિ શરૂ કરે તેમ રાખેલ છે.\(t\) સમયમાં લંબ પ્રત્યાઘાત (normal reaction) દ્વારા કેટલું કાર્ય થશે?
2019 મધ્યમ - 13. \(m\) દળનો એક પદાર્થ સ્થિર સ્થિતિમાથી \(v = a\sqrt s\) મુજબ બદલાતા વેગથી \(x-\) અક્ષની દિશામાં ગતિ શરૂ કરે છે. જ્યાં \(a\) એ અચળાંક છે અને \(s\) એ પદાર્થ દ્વારા કાપેલ અંતર છે. ગતિ શરૂ થયા ના પછીની પ્રથમ એક સેકન્ડમાં પદાર્થ પર તમામ બળો દ્વારા થયેલ કુલ કાર્ય કેટલું હશે? 2018 અઘરું
- 14. જયારે રબરબેન્ડને \(x\) અંતરે ખેંચવામાં આવે છે,ત્યારે ઉત્પન્ન થતું પુન:સ્થાપક બળ \(F=ax+bx^2\) છે,જયાં \(a\) અને \(b\) અચળાંક છે.જો રબરબેન્ડને તેની મૂળ સ્થિતિમાંથી \(L\) અંતર ખેંચવામાં આવે તો થતું કાર્ય: 2014 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - કાર્ય, ઊર્જા અને પાવર ના અન્ય ટોપિક
- 10પ્રશ્નો ઉર્ધ્વસમતલ વર્તુળાકાર ગતિ
- 9પ્રશ્નો અચલ બળ વડે થતું કાર્ય
- 3પ્રશ્નો સંરક્ષી અને અસંરક્ષી
- 14પ્રશ્નો બરોબર અસ્થિતિસ્થાપક અથડામણો
- 11પ્રશ્નો સ્પ્રિંગ બળ અને સ્પ્રિંગની સ્થિતિઊર્જા વડે થતું કાર્ય
- 33પ્રશ્નો સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક અથડામણો
- 11પ્રશ્નો સ્થિતિઊર્જા
- 36પ્રશ્નો કાર્યઊર્જા પ્રમેય
- 20પ્રશ્નો પાવર (કાર્યત્વરા)
- 22પ્રશ્નો ગતિઊર્જા
- 7પ્રશ્નો વેગમાન અને ઊર્જાનું સંરક્ષણ
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં ચલબળ વડે થતું કાર્ય ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2014–2025 ના 14 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
ચલબળ વડે થતું કાર્ય ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
14% સરળ, 64% મધ્યમ અને 21% અઘરા.