પ્રશ્નો
નવા પહેલા2 માંથી 1–2 પ્રશ્નો
- 1. એક કેબલ (તાર) માં \(0.1\, kW\) નાં એક સિગ્નલને પ્રસારીત કરવામાં આવે છે. કેબલનો તનુકરણ \((attenuation)\) \(-5\, dB\) પ્રતિ કિલોમીટર છે અને કેબલની લંબાઈ \(20 \,km\) છે. રીસીવર છેડા આગળ મળતી કાર્યત્વરા \(10^{-x} \, W\) છે. \(x\) નું મૂલ્ય .......... \([\,dB\) માં લબ્ધિ \(\left.=10 \log _{10}\left(\frac{ P _{ o }}{ P _{i}}\right)\right]\) 2021 અઘરું
- 2. એક નાનું સ્પીકર \(2\, W\) નું અવાજ આઉટપુટ આપે છે.સ્પીકરથી કેટલા ... \(cm\) અંતરે અવાજની તીવ્રતા \(120\, dB\) નોંધાશે? [સંદર્ભ અવાજની આવૃતિ \(10^{-12}\,W/m^2\) છે] 2019 સરળ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - તરંગો ના અન્ય ટોપિક
- 11પ્રશ્નો સ્પંદ
- 8પ્રશ્નો ધ્વનિતરંગ
- 3પ્રશ્નો તરંગોની ઉર્જા અને તીવ્રતા
- 25પ્રશ્નો Longitudinal Stationary Waves (Organ Pipes) and Resonance Tube
- 3પ્રશ્નો તરંગોના સંપાતીકરણનો સિદ્ધાંત
- 13પ્રશ્નો યાંત્રિક તરંગ
- 19પ્રશ્નો Transverse Stationary Waves and Sonometer
- 6પ્રશ્નો પ્રગામી તરંગો
- 32પ્રશ્નો Doppler's Effect
- 15પ્રશ્નો Wave Equation and Characteristics of Waves
- 2પ્રશ્નો સ્થિત તરંગ
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં Musical Sound ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2019–2021 ના 2 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
Musical Sound ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
50% સરળ, 0% મધ્યમ અને 50% અઘરા.