ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 12 - સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ : દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો

Boolean Algebra and Logic Gates PYQ: JEE Mains Physics પ્રશ્નો

Boolean Algebra and Logic Gates પર STD 12 - સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ : દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો ના 49 પ્રશ્નો, 2013–2026 માં પૂછાયેલા.

49પ્રશ્નો
180STD 12 - સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ : દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો માં
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 8% મધ્યમ 49% અઘરું 43%

પ્રશ્નો

નવા પહેલા

49 માંથી 1–49 પ્રશ્નો

  1. 1. A, B, C અને D ઇનપુટ્સનું સાચું સંયોજન શોધો જે LED ને પ્રજ્વલિત કરી શકે
    image
    2026 અઘરું
  2. 2. આપેલ ઈનપુટ માહિતિ માટે નીચેના લોજિક ગેઈટનું સાચું સત્યાર્થતા કોષ્ટક છે:
    image
    2026 મધ્યમ
  3. 3. આપેલ લોજિક ગેટ પરિપથ માટે, નીચેનામાંથી કયું સાચું સત્ય કોષ્ટક છે?
    image
    2026 મધ્યમ
  4. 4. આપેલ પરિપથ દ્વાર તરીકે કાર્ય કરે છે :
    image
    2026 સરળ
  5. 5. આપેલ તાર્કિક પરિપથ માટે યોગ્ય સત્યતા કોષ્ટક ઓળખો.
    2026 મધ્યમ
  6. 6. બે p-n જંકશન ડાયોડ \(D _1\) અને \(D _2\) આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે. A અને B એ નિવેશ સિગ્નલો છે અને C એ નિર્ગમ સિગ્નલ છે. આપેલ પરિપથ ___________ તરીકે કાર્ય કરશે.
    image
    2026 અઘરું
  7. 7. આપેલ લોજિક પરિપથ માટે, નીચેનામાંથી કયું ઇનપુટ સંયોજન LED\(-1\) અને LED\(-2\) બંનેને પ્રકાશિત કરશે?
    2026 મધ્યમ
  8. 8. નીચેની આકૃતિમાં દર્શાવેલ એક લોજિક (તર્ક) પરિપથના ઇનપુટ્સ (નિવેશ) માં બે \(4\) બિટના બાઇનરી (દ્વિઅંકી) નંબરો, \(A = 1101\) અને \(B = 1010\) આપેલા છે. આઉટપુટ (નિર્ગમ) \((Y)\) હશે:
    2026 મધ્યમ
  9. 9. નીચે આપેલ લોજિક પરિપથનો સંદર્ભ લો. બે નિવેશ \((A=1, B=1))\) અને \((A=0, B=1))\) માટે, નિર્ગમ \((Y))\) __________ હશે.
    2026 મધ્યમ
  10. 10. આપેલ પરિપથનું આઉટપુટ (નિર્ગમ) ક્યારે નીચું (શૂન્ય) હશે?

    (A) \(\mathrm{X}=0, \mathrm{Y}=0\)
    (B) \(X=0, Y=1\)
    (C) \(X=1, Y=0\)
    (D) \(\mathrm{X}=1, \mathrm{Y}=1\)
    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
    2025 સરળ
  11. 11.
    \(\begin{array}{c|c|c} A & B & Y \\\hline 0 & 0 & 1 \\0 & 1 & 1 \\1 & 0 & 0 \\1 & 1 & 1\end{array}\)
    આપેલ સત્ય કોષ્ટક મેળવવા માટે, નીચે આપેલ કયો લોજિક ગેટ G પર મૂકવો જોઈએ?
    2025 સરળ
  12. 12. બુલિયન પદાવલિ \(\mathrm{Y}=\mathrm{A} \overline{\mathrm{B}} \mathrm{C}+\overline{\mathrm{A}} \overline{\mathrm{C}}\) ને નીચેનામાંથી કઈ ગેટ સંરચનાઓ દ્વારા રજૂ કરી શકાય છે.
    A. એક 3-ઇનપુટ AND ગેટ, 3 NOT ગેટ અને એક 2-ઇનપુટ OR ગેટ, એક 2-ઇનપુટ AND ગેટ,
    B. એક 3-ઇનપુટ AND ગેટ, 1 NOT ગેટ, એક 2-ઇનપુટ NOR ગેટ અને એક 2-ઇનપુટ OR ગેટ
    C. 3-ઇનપુટ OR ગેટ, 3 NOT ગેટ અને એક 2-ઇનપુટ AND ગેટ
    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
    2025 મધ્યમ
  13. 13. નીચેના લોજિક સર્કિટનો વિચાર કરો.

    આઉટપુટ \(\mathrm{Y}=0\) હોય ત્યારે :
    2025 મધ્યમ
  14. 14.
    ઉપર દર્શાવેલ પરિપથ માટે, સમકક્ષ GATE છે :
    2025 સરળ
  15. 15. આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથ નો આઉટપુટ _______ છે.
    2024 અઘરું
  16. 16. આપેલ નિવેશ માટે નીચેના પરિપથનું પરિણામ \(\mathrm{Y}\) _______ છે.
    2024 અઘરું
  17. 17. આપેલ પરિપથ માટે સત્યાર્થતા કોષ્ટક _______ થશે.
    2024 અઘરું
  18. 18. નીચે આપેલ ગેટ્સ વિભાગ એક સંપૂર્ણ યોગ્ય પરિપથમાં જોડેલો છે. નીચેનામાંથી કયા સંયોજન માટે, બલ્બ પ્રકાશિત \((ON)\) થશે?
    2024 અઘરું
  19. 19. નીચે દર્શાવેલ લોજીક પરિપથને સમતુલ્ય લોજીક ગેટ જણુાવો.
    2024 અઘરું
  20. 20. પરિપથમાં આપેલ સત્ય કોષ્ટક _______ છે.
    2024 અઘરું
  21. 21. પરિપથમાં દર્શાવેલ લોજીક ગેટને શોધો.
    2024 અઘરું
  22. 22. આપેલ વીજ પરિપથનો સમતુલ્ય લોજિક ગેટ \(.............\) છે.
    2023 મધ્યમ
  23. 23. આપેલા ડીજીટલ પરિપથની તાર્કિક પ્રક્રિયા આધારીત સમતૂલ્ય \(........\) છે.
    2023 મધ્યમ
  24. 24. આપેલી આકૃતિને અનુરૂપ લૉજિક ગેટનું નામ છે?
    2023 મધ્યમ
  25. 25. આપેલ પરિપથ માટે આઉટપુટ \((Y)\) માટે આઉટપુટ અને ઇનપુટ \(A\) અને \(B\) વચ્ચે સાચો સંબંધ ........... હશે.
    2022 અઘરું
  26. 26. એ લોજીક-ગેટ પરિપથને બે ઈનપુટ \(A\) અને \(B\) અને આઉટપુટ \(Y\) છે. \(A\) અને \(B\) આગળના તરંગ (વોલ્ટેજ) નીચે દર્શાવવામાં આવ્યા છે.
    2022 મધ્યમ
  27. 27. નીચે આપેલ પરિપથ માટે, પરિપથ દ્વારા થતું લોજીક કાર્ય (operation) શોધો અને નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો વિકલ્પ પસંદ કરો.
    2022 મધ્યમ
  28. 28. પરિપથમાં, જ્યારે \(A\) અથવા \(B\) આગળ સ્થિતિમાન \(5\,V\) હોય ત્યારે લોછકલ કિંમત \(A=1\) અથવા \(B=1\) છે, અને જ્યારે \(A\) અથવા \(B\) આગળ સ્થિતિમાન \(0\,V\) હોય ત્યારે લોગકલ કિંમત \(A=0\) અથવા \(B =0\) છે.આપેલ પરિપથ માટે સત્યાર્થ સારણી (ટૂથ ટેબલ) \(........\) થશે.
    2022 અઘરું
  29. 29. આકૃતિમાં ચાર \(NOR\) ગેટનું જોડાણ આપેલું છે. આપેલ આકૃતિ માટે ટ્રુથ ટેબલ કેવું મળે?  
    2021 અઘરું
  30. 30. આપેલ આકૃતિ માટે \(Y\) અને \(A\) અને \(B\) માટેનું ટ્રુથ ટેબલ કયું થશે?
    2021 મધ્યમ
  31. 31. આપેલ ગેટના સંયોજનનું આઉટપુટ કયા ગેટને સમતુલ્ય હોય?
    2021 મધ્યમ
  32. 32. આપેલ લોઝિક પરિપથના \({A}, {B}\) ના ઈનપુટના મૂલ્યો \((0,0),(0,1),(1,0)\) અને \((1,1)\). તો આઉટપુટ \(Y\) નો ક્રમ કેવો હશે?
    2021 મધ્યમ
  33. 33. આપેલ પરિપથ કયા લોજિક ગેટને સમતુલ્ય થાય?
    2021 મધ્યમ
  34. 34. આપેલ પરિપથનું આઉટપુટ કયો ગેટ દર્શાવે?
    2021 અઘરું
  35. 35. જો \({V}_{{A}}\) અને \({V}_{{B}}\) ઈનપુટ વૉલ્ટેજ (\(5\, {V}\) અથવા \(0\, {V}\) ) અને \({V}_{0}\) આઉટપુટ વૉલ્ટેજ હોય, તો આપેલ \((A)\) અને \((B)\) પરિપથમાં દર્શાવેલ ગેટ કયા હશે? \((A)\quad\quad\quad\quad(B)\)
    2021 અઘરું
  36. 36. નીચે દર્શાવેલ પરિપથ ..... ને સમતુલ્ય છે.
    2021 મધ્યમ
  37. 37. નીચે જણાવેલ લોજીક પરિપથ માટે સત્યાર્થ સારણી (ટૂથ ટેબલ) નીચે ....... મુજબ હશે.
    2021 અઘરું
  38. 38. આપેલ પરિપથમાં \(Y\) નું મૂલ્ય શું મળે?
    2020 મધ્યમ
  39. 39. આઉટપુટ \(Y\) માટેનું બૂલયન સમીકરણ શું હશે?
    2020 મધ્યમ
  40. 40. જ્યારે ઈનપુટ \((A, B)\) એ \((1,0), (0,0),(1,1),(0,1)\) હોય ત્યારે આઉટપુટ \('Z'\) કેટલો હશે.
    2020 અઘરું
  41. 41. નીચે આપેલ પરિપથ કયો ગેટ છે?
    2020 મધ્યમ
  42. 42. આપેલ લોજિક પરિપથનું આઉટપૂટ શું મળે?
    2019 અઘરું
  43. 43. આપેલ લૉજિક ગેટ પરિપથ માટે, \(R\) આગળ '\(1\)' મળે તે માટે ઇનપૂટ મૂલ્ય _______ જોઇશે.
    2019 અઘરું
  44. 44. આપેલ પરિપથ કયા લૉજિક ગેટ જેવુ કાર્ય કરે?
    2019 મધ્યમ
  45. 45. આપેલ પરિપથ માટે ટ્રુથ ટેબલ (truth table) શું થાય?
    2019 મધ્યમ
  46. 46. આપેલ પરિપથ માટે સાચું ટ્રુથ ટેબલ કયું છે
    2018 અઘરું
  47. 47. એક \(gate\) માં \(a,b,c,d\) ઇનપુટ્‍સ છે,તથા \(x\) આઉટપુટ છે.તો નીચે આપેલ સમય આલેખ પ્રમાણે આ ગેટ છે.
    2016 મધ્યમ
  48. 48. આપેલ ગેટ અને તેને અનુરૂપ \(A, B, Y\) નું સાચું મૂલ્ય ઓળખો?
    2014 અઘરું
  49. 49. પરિપથમાં \(A\) અને \(B\) ઈનપુટ ટર્મિનલ છે. લૉજિક \(1\, = \,> 5\, V\) લૉજિક \(0\, =\, < 1\, V\). આપેલ પરિપથ કયા લૉજિક ગેટ તરીકે વર્તશે?
    2014 અઘરું

STD 12 - સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ : દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં Boolean Algebra and Logic Gates ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2013–2026 ના 49 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

Boolean Algebra and Logic Gates ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

8% સરળ, 49% મધ્યમ અને 43% અઘરા.