પ્રશ્નો
નવા પહેલા7 માંથી 1–7 પ્રશ્નો
- 1. બે સમાંતર અરીસાઓ \(A\) અને \(B\) \(10\,cm\) પર અલગ ગોઠવેલા છે. એક પદાર્થ બિંદુ \(O\) અરીસા \(A\) થી \(2\,cm\) અંતરે આવેલું છે. બીજા નજીકના પ્રતિબિંબનું અંતર અરીસા \(A\) ની પાછળ અરીસા \(A\) થી \(......cm\) છે.
2023 મધ્યમ - 2. એક વસ્તુને સમતલ અરીસાની સામે \(12\,cm\) અંતરે મૂકેલ છે. અરીસા વડે આભાસી અને ચત્તુ પ્રતિબિંબ રચાય છે. હવે અરીસાને સ્થિર વસ્તુ તરફ \(4\,cm\) ખસેડવામાં આવે છે. પ્રતિબિંબનું સ્થાન .......... જેટલું ખસશે. 2023 મધ્યમ
- 3. પદાર્થમાંથી નીકળતો પ્રકાશ સમતલ પ્રમાણિત અરીસા પરથી અવલોકન કાર તરફ પરાવર્તન પામે છે, તો અવલોકન કાર દ્વારા અવલોકન કરેલ પ્રતિબિંબ \(.........\) હશે. \(A.\) વાસ્તવિક \(B.\) ચત્તું \(C.\) વસ્તુના કદ કરતા નાનું \(D.\) પાર્શ્વિક વ્યત્ક્રુમિત નીયે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ ઉચિત ઉત્તર પસંદ કરો. 2023 મધ્યમ
- 4. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને બાહ્ય તરફ દોરેલ લંબ ને અનુક્રમે એકમ સદિશ \(\overrightarrow{ a }, \overrightarrow{ b }\) અને \(\overrightarrow{ c }\) દ્વારા દર્શાવામાં આવે છે. આ સદિશો વચ્ચેનો સાચો સંબંધ પસંદ કરો. 2021 અઘરું
- 5. બે સમતલ અરીસા \({M}_{1}\) અને \({M}_{2}\) આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એકબીજાને લંબ મૂકેલા છે. બિંદુવત ઉદગમ \(P\) ને \({M}_{1}\) અને \({M}_{2}\) અરિસાથી અનુક્રમે \(a\) અને \(2a\) મીટર અંતરે મૂકેલા છે. બનતા પ્રતિબિંબો વચ્ચેનું મહત્તમ અંતર કેટલું હશે? (\(\sqrt{5}=2.3\) )
2021 અઘરું - 6. પ્રકાશનો બિંદુવત ઉદગમ \(S, 50\, cm\) પહોંળાઈ ધરાવતા દિવાલ પર શિરોલંબ લટકાવેલ સાદા અરીસાના કેન્દ્રની સામે \(60\, cm\) ના અંતરે ગોઠવાયેલો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક માણસ આ અરિસાથી \(1.2\, m\) દૂરના અંતરે, અરીસાને સમાંતર લીટી પર ચાલે છે. અરીસામાં દષ્યમાન પ્રકાશનું પ્રતીબિંબ, ચરમ બિંદુઓ (extreme points) થી .......\(cm\) અંતરે આવેલ છે.
2021 અઘરું - 7. બે સમતલ અરિસાઓ એક બીજાથી એવી રીતે ઢળતાં રાખવામાં આવ્યા છે કે જેથી પ્રથમ અરિસા \((M_1)\) પર આપાત થતુ પ્રકાશનું કિરણ કે જે બીજા અરિસા \((M_2)\) ને સમાંતર છે અને અંતે બીજા અરિસા \((M_2)\) થી પરાવર્તિત થાય છે કે જે પ્રથમ અરિસા \((M_1)\) ને સમાંતર છે.તો બે અરિસા વચ્ચેનો ખુણો કેટલા ......\(^o\) હશે? 2019 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 12 - કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો ના અન્ય ટોપિક
- 28પ્રશ્નો ગોળીય અરીસો
- 18પ્રશ્નો લેન્સોનું યોગ્ય સંયોજન, અરીસો
- 15પ્રશ્નો Refraction through Plane Surface and Glass Slab
- 32પ્રશ્નો પ્રિઝમ દ્વારા વક્રીભવન
- 27પ્રશ્નો લેન્સનું સંયોજન
- 43પ્રશ્નો લેન્સ વડે વક્રીભવન
- 20પ્રશ્નો પૂર્ણ આંતરિક પરાવર્તન
- 10પ્રશ્નો માઇક્રોસ્કોપ
- 19પ્રશ્નો પ્રકાશનું વક્રીભવન
- 10પ્રશ્નો Refraction Through Single Curved Surface
- 2પ્રશ્નો Combination of Mirrors and Cutting of Mirror
- 2પ્રશ્નો વિચલનકોણ
- 8પ્રશ્નો ટેલિસ્કોપ
- 2પ્રશ્નો માનવ આંખ
- 1પ્રશ્નો ત્રુટિઓનું
- 1પ્રશ્નો Some Natural Phenomenon of Sunlight
- 1પ્રશ્નો Scattering of light
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં સમતલ અરીસો ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2019–2023 ના 7 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
સમતલ અરીસો ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
0% સરળ, 57% મધ્યમ અને 43% અઘરા.