ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 12 -પ્રત્યાવર્તી પ્રવાહ

Power in AC and Power Factor PYQ: JEE Mains Physics પ્રશ્નો

Power in AC and Power Factor પર STD 12 -પ્રત્યાવર્તી પ્રવાહ ના 27 પ્રશ્નો, 2013–2026 માં પૂછાયેલા.

27પ્રશ્નો
141STD 12 -પ્રત્યાવર્તી પ્રવાહ માં
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 4% મધ્યમ 56% અઘરું 41%

પ્રશ્નો

નવા પહેલા

27 માંથી 1–27 પ્રશ્નો

  1. 1. \(10\) mH નો એક પ્રેરક, \(0.1\ \mu\)F નું એક કેપેસિટર અને \(100\ \Omega\) નો એક અવરોધક \(220\) V, \(70\) Hz ના \(a.c\) પાવર સપ્લાય સાથે શ્રેણીમાં જોડેલા છે. આપેલ પરિપથનો પાવર ફેક્ટર \(0.5\) છે. પ્રેરક રીએક્ટન્સ અને કેપેસિટિવ રીએક્ટન્સનો તફાવત \(\sqrt{3}\alpha\ \Omega\) છે. \(\alpha\) નું મૂલ્ય શોધો _____. 2026 મધ્યમ
  2. 2. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 220 V, 50 Hz ના ac સ્ત્રોત સાથે જોડેલ શ્રેણી LCR પરિપથ માટે, પાવર ફેક્ટર \(\frac{\alpha}{10}\) છે. \(\alpha\) નું મૂલ્ય _________ છે
    image
    2026 મધ્યમ
  3. 3. એક ઈન્ડક્ટર જ્યારે તેમાંથી 2 A એ.સી પ્રવાહ (rms) અને 50 Hz આવૃત્તિનું વહન કરે ત્યારે તેમાં 16 J ચુંબકીયક્ષેત્રની ઉર્જાનો સંગ્રહ અને તેના અવરોધને લીધે 32 W ઉર્જાનું વિખેરણ (વ્યય) કરે છે. તેના ઈન્ડક્ટીવ રીએકટન્સ અને અવરોધનો ગુણોત્તર _________ છે. \((\pi=3.14)\) 2026 અઘરું
  4. 4. \(100 \mathrm{~W}-220 \mathrm{~V}\) રેટિંગ ધરાવતો એક વિદ્યુત બલ્બ 220 V ના rms વોલ્ટેજવાળા AC સ્ત્રોત સાથે જોડેલ છે. બલ્બમાંથી પસાર થતા પ્રવાહનું શિખર મૂલ્ય કેટલું છે? 2025 સરળ
  5. 5. \(4 \sqrt{3} \Omega\) રિએક્ટન્સ ધરાવતું એક કેપેસિટર અને \(4 \Omega\) અવરોધ ધરાવતું એક રજીસ્ટર \(8 \sqrt{2} \mathrm{~V}\) ના મહત્તમ મૂલ્યના AC સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડેલા છે. પરિપથમાં પાવર વ્યય _______ \(W\) છે. 2024 અઘરું
  6. 6. \(A.C\). પરિપથમાં, વોલ્ટેજ અને પ્રવાહ અનુક્રમે \(\mathrm{V}=100 \sin (100 \mathrm{t}) \mathrm{V}\) અને \(\mathrm{I}=100 \sin \left(100 \mathrm{t}+\frac{\pi}{3}\right) \mathrm{mA} \) વડે આપવામાં આવે છે, પરિપથમાં વિખેરીત થતો પાવર (કાર્યત્વરા) _______ થશે. 2024 અઘરું
  7. 7. એક \(LCR\) શ્રેણી પરિપથને લાગુ પાડેલ \(AC\) વોલ્ટેજ \(\mathrm{V}=20 \sin 200 \pi \mathrm{t}\) છે. આપેલ પરિપથ ઉદગમ માંથી \(I=10 \sin \left(200 \pi t+\frac{\pi}{3}\right)\) વિદ્યુત પ્રવાહ મેળવે તો સરેરાશ પાવર વ્યય _______ છે. 2024 અઘરું
  8. 8. એક શ્રેણી \(LR\) પરિપથને \(E=25 \sin 1000 t V\) ના \(AC\) ઉદ્દગમ સાથે જોડેલ છે અને તેનો પાવર ફેકટર \(\frac{1}{\sqrt{2}}\) છે. જો ઉદ્દગમ નું \(emf\) બદલાઈને \(\mathrm{E}=20 \sin 2000 \mathrm{tV}\) થાય તો પરિપથમાં નવો પાવર ફેક્ટર _______ થશે. 2024 અઘરું
  9. 9. જ્યારે એક dc વોલ્ટેજ \(100 \mathrm{~V}\) ઇન્ડક્ટરને લાગુ કરવામાં આવે છે, ત્યારે \(5 \mathrm{~A}\) નો dc પ્રવાહ તેમાંથી વહે છે. જ્યારે \(200 \mathrm{~V}\) ના મહત્તમ મૂલ્યનો ac વોલ્ટેજ ઇન્ડક્ટર સાથે જોડવામાં આવે છે, ત્યારે તેની ઇન્ડક્ટિવ રિએક્ટન્સ \(20 \sqrt{3} \Omega\) જોવા મળે છે. પરિપથમાં વિખેરાયેલી પાવર _______ \(W\) છે. 2024 અઘરું
  10. 10. \(\mathrm{L}=\frac{100}{\pi} \mathrm{mH}, \mathrm{C}=\frac{10^{-3}}{\pi} \mathrm{F}\) અને \(\mathrm{R}=10 \Omega\) ધરાવતો એક શ્રેણી \(LCR\) પરિપથ, \(220 \mathrm{~V}, 50 \mathrm{~Hz}\) \(A.C\). ઉદગમ સાથે જોડવામાં આવે છે. પરિપથનો પાવર ફેકટર_______થશે. 2024 અઘરું
  11. 11. નીચે બે કથન આપેલ છે. કથન \(I\): જ્યારે \(LCR-\)શ્રેણી પરિપથમાં જ્યારે આવૃત્તિ વધે છે, પરિપથમાં પહેલા પ્રવાહ વધે છે, મહત્તમ મૂલ્ચ પ્રાપ્ત કરે છે. અને ત્યાર બાદ ધટે છે. કથન \(II\) : શ્રેણી \(LCR\) પરિપથમાં અનુવાદ વખતે પાવર અવયવનું મૂલ્ય એક હોય છે. ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો. 2023 મધ્યમ
  12. 12. નીચે બે કથનો આપેલા છે. કથન \(I:\) જ્યારે અનુવાદ ઉદભવે ત્યારે ઈન્ડકટર, કેપેસીટર અને અવરોધના \(AC\) ઉદગમ સાથેના શ્રેણી જોડાણમાં મહત્તમ પાવરનું વિખેરણ થાય છે. કથન \(II:\) શુદ્ધ અવરોધ ધરાવતા પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્યે શૂન્ય કળા તફાવત હોવાથી મહત્તમ પાવરનું વિખેરણ થાય છે. ઉપર્યુક્ત કથનોના સંદર્મમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો. 2023 મધ્યમ
  13. 13. નીચે બે વિધાનો આપેલા છે. વિધાન\(-I\) : \(AC\) પરિપથ વીજ અનુનાદ ત્યારે અનુભવે છે કે જયારે તેમાં સંગ્રાહક કે પ્રેરક આવેલા હોય. વિધાન\(-II\) : \(AC\) પરિપથમાં જો શુદ્ધ સંગ્રાહક કે શુદ્ધ પ્રેરક જોડેલા હોય, તો તે શૂન્યેતર પાવર અવયવને લીધે વધુ પાવર ખર્ચાય છે. ઉપરોક્ત વિધાનોને આધાર,યોગ્ય જવાબ નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો. 2023 મધ્યમ
  14. 14. \(X_L=R\) ધરાવતા \(LR\) શ્રેણી પરિપથમાં પાવર ફેક્ટર \(P_1\) છે. હવે જો \(X_C=X_L\) ધરાવતો સંઘારક પરીપથમાં ઉમેરવામાં આવે તો પાવર ફેક્ટર \(P_2\) થાય છે. \(P_1: P_2\) ગુણોતર \(.........\) થશે. 2023 મધ્યમ
  15. 15. \(4 \,A\) ના મૂલ્યનો \(DC\) અને \(4 \,A\) જેટલો મહત્તમ પ્રવાહ ધરાવતો \(AC\) પ્રવાહ અનુક્રમે \(3 \,\Omega\) અને \(2 \,\Omega\) અવરોધોમાંથી વહે છે. બે અવરોધોમાં સમાન સમયમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુુણોત્તર .......... થશે. 2022 મધ્યમ
  16. 16. એક \(50 \,W , 100 \,V\) ના બલ્બને \(\frac{50}{\pi \sqrt{x}} \mu F\) ના સંધારક સાથે શ્રેણીમાં \(200\,V\), \(50 \,Hz\) ના ઉદગમ સાથે જોડવામાં આવે છે. \(x\) નું મૂલ્ય ........ થશે. 2022 અઘરું
  17. 17. નીચે બે વિધાનો આપેલા છે: વિધાન\(-I:\) પરિપથનો પ્રતિબાદ શૂન્ય છે. તે શક્ય છે કે પરિપથમાં સંધારક અને ઈન્ડકટર જોડેલા હોય. વિધાન\(-II:\) \(AC\) પરિપથમાં ઉદગમ દ્વારા અપાતી સરેરાશ કાર્યત્વરા (પાવર) કદાપિ શૂન્ય ના હોય. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરી. 2022 મધ્યમ
  18. 18. \(AC\) પરિપથમાં ઇન્ડક્ટર અને અવરોધ \({R}\) ને શ્રેણીમાં જોડેલા છે કે જેથી \({X}_{{L}}=3 {R}\) થાય. હવે \({X}_{{C}}=2 {R}\) ના કેપેસીટરને તેની સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. નવા પાવર ફેક્ટર અને જૂના પાવર ફેક્ટરનો ગુણોત્તર \(\sqrt{5}: {x}\) છે. તો \({x}\) નું મૂલ્ય કેટલું થશે? 2021 મધ્યમ
  19. 19.  \(LCR\)  પરિપથમાં ઇન્ડકટિવ રીએકટન્સ  \(\left( X _{ L }\right)\) કેપેસેટિવ રીએકટન્સ  \(\left( X _{ C }\right)\) અને અવરોધ \(( R )\) અનુક્રમે \(10\, \Omega\) ,\(4\, \Omega\) અને  \(6\, \Omega\) હોય તો પાવર ફેક્ટર શું હશે  2021 મધ્યમ
  20. 20. \(LCR\) પરિપથમાં ઉદગમનો મહત્તમ વૉલ્ટેજ \(250\, V\) છે. જો તેમાં \(R =8 \Omega, L =24\, mH\) અને \(C =60 \mu F\) શ્રેણીમાં હોય તો અનુનાદ માટેનો પાવર \(x\, kW\) મળે છે તો \(x\)નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે? 2021 મધ્યમ
  21. 21. \(LCR\) શ્રેણી પરિપથમાં \(30 \,{mH}\) ઇન્ડકટર અને \(1 \, \Omega\) અવરોધને \(300 \, {rad} / {s}\) કોણીય આવૃતિ ધરાવતા \(AC\) ઉદગમ સાથે જોડેલ છે. પ્રવાહને વોલ્ટેજ કરતાં \(45^{\circ}\) આગળ રાખવા માટે જરૂરી કેપેસીટરનું મૂલ્ય \(\frac{1}{x} \times 10^{-3} \, {F}\) હોય, તો \(x\) નું મૂલ્ય કેટલું હશે? 2021 અઘરું
  22. 22. \(LCR\) શ્રેણી પરિપથમાં \(R=5\, \Omega, L=20\, {mH}\) અને \({C}=0.5 \,\mu \,{F}\) ને \(250\, V\) ના બદલાતી આવૃતિના \(AC\) ઉદગમ સાથે જોડેલ છે. અનુનાદની સ્થિતિમાં તેમાંથી વ્યય થતો પાવર  \(.....\,\times 10^{2}\, {W}\) હશે. 2021 મધ્યમ
  23. 23. \(100\, \Omega\) અવરોધ, \(0.1803\, H\) ઇન્ડક્ટર અને \(10\mu ,\) \(F\) કેપેસિટરને શ્રેણીમાં લગાવીને \(20,V,750\,HZ\) \(AC\) ઉદગમ સાથે જોડવામાં આવે છે. અવરોધની ઉષ્માધારિતા \(2 J /{ }^{\circ} C\) છે. અવરોધનું તાપમાન  \(10^{\circ} C\) વધારવા માટે લાગતો સમય ....... \(sec\) 2020 અઘરું
  24. 24.  \(250\, V , 50\, Hz\) ના \(AC\) ઉદગમ માથી \(LR\) પરિપથ \(400\, W\) પાવર વાપરે છે. પરિપથનો પાવર ફેક્ટર \(0.8\) છે. પાવર ફેક્ટર \(1\) કરવા માટે કેપેસિટર ઉમેરવામાં આવે છે. કેપેસિટર નું મૂલ્ય \(\left(\frac{ n }{3 \pi}\right) \mu F ,\) હોય તો \(n=\).......  2020 મધ્યમ
  25. 25. એક ઇન્ડક્ટર \((20\, mH)\), એક કેપેસિટર \((120\, \mu F)\) અને અવરોધ \((60\,\Omega)\) ધરાવતા એક શ્રેણી \(AC\) પરિપથ એ એક \(24\, V/50\, Hz\) ના \(AC\) ઉદગમથી ચાલીત છે. આ પરિપથમાં \(60\, s\)માં થતો ઊર્જાનો વ્યય ________ હશે. 2019 મધ્યમ
  26. 26. એક \(A.C.\) પરિપથમાં તાત્ક્ષણિક \(emf\) અને પ્રવાહ નીચે મુજબ આપી શકાય છે. \(e=100\) \(sin\) \(20t\) \(i=20sin\) \(\left( {30t - \frac{\pi }{4}} \right)\) \(A.C.\) ના એક સાઇકલ ( આવર્તન ) માટે પરિપથ દ્વારા ઉપયોગમાં લીધેલ પાવર (કાર્યત્વરા) અને \(wattlesss\) પ્રવાહ અનુક્રમે _______ થશે. 2018 મધ્યમ
  27. 27. \(LR\) શ્રેણી પરિપથને \(\omega \) આવૃતિ ધરાવતા \(AC\) સ્ત્રોત સાથે જોડેલ છે જેનો ઇન્ડક્ટિવ રીએક્ટન્સ \(2R\) છે. હવે \(R\) કેપેસિટીવ રીએક્ટન્સ ધરાવતા કેપેસીટરને \(L\) અને \(R\) સાથે શ્રેણીમાં જોડેલ છે. તો નવા અને જૂના પાવર ફેકટરનો ગુણોત્તર શું મળે? 2013 અઘરું

STD 12 -પ્રત્યાવર્તી પ્રવાહ ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં Power in AC and Power Factor ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2013–2026 ના 27 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

Power in AC and Power Factor ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

4% સરળ, 56% મધ્યમ અને 41% અઘરા.