ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11 - તરંગો

ધ્વનિતરંગ PYQ: JEE Mains Physics પ્રશ્નો

ધ્વનિતરંગ પર STD 11 - તરંગો ના 8 પ્રશ્નો, 2018–2026 માં પૂછાયેલા.

8પ્રશ્નો
139STD 11 - તરંગો માં
2018–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 50% મધ્યમ 38% અઘરું 13%

પ્રશ્નો

નવા પહેલા

8 માંથી 1–8 પ્રશ્નો

  1. 1. જ્યારે તાપમાન \(0^{\circ} C\) થી \(\alpha^{\circ} C\) સુધી વધારવામાં આવે ત્યારે ધ્વનિનો હવામાં વેગ બમણો થાય છે. \(\alpha\) નું મૂલ્ય ________ છે. 2026 મધ્યમ
  2. 2. આદર્શ વાયુઓ \(\mathrm{He}, \mathrm{CH}_4\), અને \(\mathrm{CO}_2\) માં પ્રસરતા ધ્વનિ તરંગને ધ્યાનમાં લો. બધા વાયુઓ માટે ગુણોત્તર \(\frac{P}{\rho}\) સમાન છે, જ્યાં \(P\) દબાણ અને \(\rho\) ઘનતા છે. વાયુઓમાં ધ્વનિની ઝડપનો ગુણોત્તર \(\mathrm{v}_{\mathrm{He}}: \mathrm{v}_{\mathrm{CH}_4}: \mathrm{v}_{\mathrm{CO}_2}\) કેટલો થશે? 2025 મધ્યમ
  3. 3. નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન A તરીકે અને બીજાને કારણ \(\mathbf{R}\) તરીકે લેબલ કરેલ છે.
    વિધાન A: ધ્વનિ તરંગની ઝડપ વાયુઓ કરતાં ઘન પદાર્થોમાં વધુ હોય છે.
    કારણ R: વાયુઓનો કદ સ્થિતિસ્થાપકતા ગુણાંક ઘન પદાર્થો કરતાં વધારે હોય છે.
    ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
    2025 સરળ
  4. 4. \(S.T.P.\) એ ઓક્સિજનમાં ધ્વનિની ઝડપ અંદાજીત _______ હશે. \(\left(\mathrm{R}=8.3 \mathrm{JK}^{-1}, \gamma=1.4\right.\)આપેલ છે.) 2024 સરળ
  5. 5. સમાન તાપમાને રહેલા હાઇડ્રોજન વાયુમાં ધ્વનિની ઝડપ અને ઓક્સિજન વાયુમાં ધ્વનિની ઝડપનો ગુણોત્તર કેટલો થાય? 2023 સરળ
  6. 6. હવાના કણોનું સ્થાનાંતર \((s)\) એ ધ્વનિના તરંગ દ્વારા ઉત્પન્ન થતાં દબાણના તફાવત \((\Delta p)\) ના સમપ્રમાણમાં છે. સ્થાનાંતર \((s)\) એ ધ્વનિની ઝડપ \((v),\) હવાની ઘનતા \((\rho)\) અને આવૃતિ \((f)\) પર પણ આધાર રાખે છે. જો \(\Delta p  \approx 10\, Pa , v  \approx 300\, m / s , p  \approx  1\, kg / m ^{3}\) અને \(f \approx  1000 \,Hz\) હોય તો \(s\) નું મૂલ્ય કયા ક્રમનું હશે? (ગુણકારનો અચળાંક \(1\) લો) 2020 સરળ
  7. 7. જ્યારે દિવસે વાતાવરણનું તાપમાન \(0\,^oC\) હોય ત્યારે કંપન કરતી બ્લેડની ધ્વનિ માટેનું દબાણ તરંગ \(P = 0.01\,sin\,[1000t -3x]\,Nm^{-2},\) છે.બીજા દિવસે જ્યારે વાતાવરણનું તાપમાન \(T\) હોય ત્યારે તેજ બ્લેડ દ્વારા ઉત્પન્ન થતી તેટલી જ આવૃતિ અને ધ્વનિની ઝડપ \(336 \,ms^{-1}\) હોય તો તાપમાન \(T\) કેટલું .... \(^oC\) હશે? 2019 મધ્યમ
  8. 8. \(60\) \(cm\) લંબાઇ ધરાવતો એક ગેનાઇટનો સળિયો તેનાં મધ્યબિંદુ આગળથી જડિત કરી તેમાં સંગત \((loggitudinal )\) દોલનો પ્રસ્થાપિત કરવામાં આવે છે.ગ્રેનાઇટની ઘનતા \(2.7 \times 10^3 \) \(kg/m^3\) અને તેનો યંગ મોડયુલસ \(9.27 \times 10^{10}\) \(Pa\) છે.આ સંગત તરંગોની મૂળભૂત આવૃત્તિ કેટલી ... \(kHz\) હશે? 2018 અઘરું

STD 11 - તરંગો ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં ધ્વનિતરંગ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2018–2026 ના 8 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

ધ્વનિતરંગ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

50% સરળ, 38% મધ્યમ અને 13% અઘરા.